આયુષ્માન ખુરાના, બોલીવુડનું એક એવું નામ જે આજે યુવા પેઢીમાં સૌથી વધુ લોકપ્રિય અભિનેતા છે. રોડિઝ 2 જીત્યા બાદ Radio Jockey અને ત્યાર બાદ VJ તરીકેની કારકિર્દી શરૂ કરી અને હવે બોલીવુડમાં એક પછી એક સફળ ફિલ્મો આપતો જાય છે. વિક્કી ડોનર સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કર્યા બાદ આયુષ્માન ખુરાનાએ એક પછી એક હિટ ફિલ્મો આપી છે. તેમના જન્મદિવસે જુઓ આયુષ્માન ખુરાનાના કરિઅરની એક ઝલક