આયુષ્માન ખુરાનાએ વડોદરામાં ઉજવી જન્માષ્ટમી, જુઓ તસવીરો

Aug 22, 2019, 14:26 IST
  • આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ડ્રીમગર્લનું ટ્રેલર અને ગીતો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. અને તે તેના પ્રમોશનમાં પણ લાગી ગયા છે.

    આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ડ્રીમગર્લનું ટ્રેલર અને ગીતો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. અને તે તેના પ્રમોશનમાં પણ લાગી ગયા છે.

    1/12
  • આયુષ્માનના હટકે રોલથી ફેન્સ પણ ખુશખુશાલ છે. અને ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

    આયુષ્માનના હટકે રોલથી ફેન્સ પણ ખુશખુશાલ છે. અને ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

    2/12
  • જ્યારથી અહેવાલો સામે આવ્યા હતા કે આયુષ્માન વડોદરામાં જન્માષ્ટમી મનાવશે ત્યારથી જ ચાહકોમાં ઉત્સાહ હતો.

    જ્યારથી અહેવાલો સામે આવ્યા હતા કે આયુષ્માન વડોદરામાં જન્માષ્ટમી મનાવશે ત્યારથી જ ચાહકોમાં ઉત્સાહ હતો.

    3/12
  • આખરે એ દિવસ આવી ગયો અને આજે આયુષ્માન વડોદરાની પારૂલ યુનિ.માં પહોંચ્યા.

    આખરે એ દિવસ આવી ગયો અને આજે આયુષ્માન વડોદરાની પારૂલ યુનિ.માં પહોંચ્યા.

    4/12
  • ડેનિમ, બ્લૂ શર્ટ અને વ્હાઈટ ટીશર્ટમાં તેઓ એકદમ સ્ટનિંગ લાગી રહ્યા હતા.

    ડેનિમ, બ્લૂ શર્ટ અને વ્હાઈટ ટીશર્ટમાં તેઓ એકદમ સ્ટનિંગ લાગી રહ્યા હતા.

    5/12
  • આયુષ્માનને જોઈને ત્યાં હાજર લોકો એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા.

    આયુષ્માનને જોઈને ત્યાં હાજર લોકો એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા.

    6/12
  • આયુષ્માને ત્યાં દહીહાંડી પણ ફોડી.

    આયુષ્માને ત્યાં દહીહાંડી પણ ફોડી.

    7/12
  • આયુષ્માન માટે ખાસ ડાન્સ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

    આયુષ્માન માટે ખાસ ડાન્સ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

    8/12
  • તો આયુષ્માનની ફિલ્મી સ્ટાઈલ પરથી પ્રેરણા લઈને યુવાનો પણ આવી સ્ટાઈલમાં જોવા મળ્યા.

    તો આયુષ્માનની ફિલ્મી સ્ટાઈલ પરથી પ્રેરણા લઈને યુવાનો પણ આવી સ્ટાઈલમાં જોવા મળ્યા.

    9/12
  • આયુષ્માનને મળવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા.

    આયુષ્માનને મળવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા.

    10/12
  • ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાના ફિલ્મમાં એક કોલ સેન્ટરમાં કામ કરે છે જે છોકરીના અવાજમાં કોલર્સને લુભાવે છે. આ સિવાય આયુષ્માન ફરી રામલીલામાં નોટંકી કરતા જોવા મળશે.

    ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાના ફિલ્મમાં એક કોલ સેન્ટરમાં કામ કરે છે જે છોકરીના અવાજમાં કોલર્સને લુભાવે છે. આ સિવાય આયુષ્માન ફરી રામલીલામાં નોટંકી કરતા જોવા મળશે.

    11/12
  • ફિલ્મનું ડિરેક્શન રાજ શાંડિલ્યએ કર્યું છે જ્યારે પ્રોડક્શન એકતા કપૂરે કર્યું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે નુસરત ભરૂચા જોવા મળશે.

    ફિલ્મનું ડિરેક્શન રાજ શાંડિલ્યએ કર્યું છે જ્યારે પ્રોડક્શન એકતા કપૂરે કર્યું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે નુસરત ભરૂચા જોવા મળશે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

આયુષ્માન ખુરાના પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લના પ્રમોશન માટે વડોદરા પહોંચ્યા. જ્યા પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે તેમણે જન્માષ્ટમીની ઉજવણી કરી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK