આયેશા ટાકિયાઃબોલીવુડના આ ગ્લેમરસ અભિનેત્રી પણ છે ગુજરાતી

Apr 10, 2019, 12:02 IST
  • 10 એપ્રિલ 1986ના રોજ મુંબઈમાં આયેશાનો જન્મ થયો. આયેશા ગુજરાતી પિતાની પુત્રી છે. આયેશાના પિતા નિશિથ ટાકિયા ગુજરાતી છે, જેમણે ફરહાન આઝ્મી સાથે 2009માં લગ્ન કર્યા હતા.

    10 એપ્રિલ 1986ના રોજ મુંબઈમાં આયેશાનો જન્મ થયો. આયેશા ગુજરાતી પિતાની પુત્રી છે. આયેશાના પિતા નિશિથ ટાકિયા ગુજરાતી છે, જેમણે ફરહાન આઝ્મી સાથે 2009માં લગ્ન કર્યા હતા.

    1/21
  • તો આયેશાનું બીજું ગુજરાતી કનેક્શન છે તેની પહેલી ફિલ્મ. આયેશા ટાકિયાએ બોલીવુડમાં 'ટારઝન ધ વન્ડર કાર' નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો.

    તો આયેશાનું બીજું ગુજરાતી કનેક્શન છે તેની પહેલી ફિલ્મ. આયેશા ટાકિયાએ બોલીવુડમાં 'ટારઝન ધ વન્ડર કાર' નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો.

    2/21
  • આયેશા ટાકિયાની પહેલી ફિલ્મમાં તેના ઓપોઝિટ વત્સલ શેઠ હતા. અભિનેતા વત્સલ શેઠ પણ ગુજરાતી છે.

    આયેશા ટાકિયાની પહેલી ફિલ્મમાં તેના ઓપોઝિટ વત્સલ શેઠ હતા. અભિનેતા વત્સલ શેઠ પણ ગુજરાતી છે.

    3/21
  • આયેશા ટાકિયાએ ચેમ્બુરની સેન્ટ એ્થનિ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે. તેણે ગુજરાતી ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આલ્બમથી કેમેરા સામે ડેબ્યુ કર્યો હતો.

    આયેશા ટાકિયાએ ચેમ્બુરની સેન્ટ એ્થનિ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું છે. તેણે ગુજરાતી ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના આલ્બમથી કેમેરા સામે ડેબ્યુ કર્યો હતો.

    4/21
  • ફાલ્ગુની પાઠકના આલ્મબ 'મેરી ચુનર ઉડ ઉડ જાયે' મ્યુઝિકલ વીડિયોથી આયેશા ટાકિયા જાણીતી બની હતી.

    ફાલ્ગુની પાઠકના આલ્મબ 'મેરી ચુનર ઉડ ઉડ જાયે' મ્યુઝિકલ વીડિયોથી આયેશા ટાકિયા જાણીતી બની હતી.

    5/21
  • આયેશા ટાકિયા બોલીવુડમાં દિલ માંગે મોર, સોચા ના થા, શાદી નં. 1, દોર, વોન્ટેડ જેવી જાણીતી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

    આયેશા ટાકિયા બોલીવુડમાં દિલ માંગે મોર, સોચા ના થા, શાદી નં. 1, દોર, વોન્ટેડ જેવી જાણીતી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

    6/21
  • આયેશા ટાકિયાના પિતા નિશિથ ટાકિયા, માતા ફરીદા અને બહેન નતાશા સાથેનો એક રૅર ફોટો

    આયેશા ટાકિયાના પિતા નિશિથ ટાકિયા, માતા ફરીદા અને બહેન નતાશા સાથેનો એક રૅર ફોટો

    7/21
  • આયેશા ટાકિયા 'શૅક ઈટ ડેડી'ના રિમિક્સ સોંગ નહીં નહીં અભી નહીંમાં પણ દેખાઈ હતી. આ વીડિયો બાદ જે સૌથી વધુ ફેમસ થઈ હતી. આ વીડિયો બાદ જ આયેશાએ બોલીવુડ ડેબ્યુ કર્યો.

    આયેશા ટાકિયા 'શૅક ઈટ ડેડી'ના રિમિક્સ સોંગ નહીં નહીં અભી નહીંમાં પણ દેખાઈ હતી. આ વીડિયો બાદ જે સૌથી વધુ ફેમસ થઈ હતી. આ વીડિયો બાદ જ આયેશાએ બોલીવુડ ડેબ્યુ કર્યો.

    8/21
  • આયેશા ટાકિયાએ અબુ આઝમીના પુત્ર ફરહાન આઝ્મી સાથે લગ્ન કર્યા છે. બંનેને મિકાઈલ નામનો 6 વર્ષનો પુત્ર પણ છે.

    આયેશા ટાકિયાએ અબુ આઝમીના પુત્ર ફરહાન આઝ્મી સાથે લગ્ન કર્યા છે. બંનેને મિકાઈલ નામનો 6 વર્ષનો પુત્ર પણ છે.

    9/21
  • 2016માં આયેશા ટાકિયાએ લિપ સર્જરી કરાવી હોવાની ચર્ચા થઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરેલા ફોટોઝ વાઈરલ થયા હતા.

    2016માં આયેશા ટાકિયાએ લિપ સર્જરી કરાવી હોવાની ચર્ચા થઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરેલા ફોટોઝ વાઈરલ થયા હતા.

    10/21
  • આયેશા ટાકિયાએ ટાકિયાએ આ સર્જરી વિશે ક્યારેય વાત નથી કરી, પરંતુ સર્જરી બાદ તેના લૂક વિશે લોકોએ ખૂબ ટીકા કરી હતી.

    આયેશા ટાકિયાએ ટાકિયાએ આ સર્જરી વિશે ક્યારેય વાત નથી કરી, પરંતુ સર્જરી બાદ તેના લૂક વિશે લોકોએ ખૂબ ટીકા કરી હતી.

    11/21
  • આયેશા ટાકિયા સમયાંતરે ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી પણ પોસ્ટ કરતી રહે છે.

    આયેશા ટાકિયા સમયાંતરે ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી પણ પોસ્ટ કરતી રહે છે.

    12/21
  • આયેશા ટાકિયા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રોલર્સ અને હેટર્સને જવાબ આપતી રહે છે.

    આયેશા ટાકિયા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રોલર્સ અને હેટર્સને જવાબ આપતી રહે છે.

    13/21
  • આયેશા ટાકિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું સોશિયલ મીડિયા ટ્રોલર્સથી બચવા માટે તમારે જાડી ચામડીના થવું જરૂરી છે. મેં સ્પષ્ટતા કરવી જરૂરી હતી એટલી કરી દીધી છે.

    આયેશા ટાકિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું સોશિયલ મીડિયા ટ્રોલર્સથી બચવા માટે તમારે જાડી ચામડીના થવું જરૂરી છે. મેં સ્પષ્ટતા કરવી જરૂરી હતી એટલી કરી દીધી છે.

    14/21
  • આયેશા ટાકિયાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયાના કારણે આજે બધાનું જીવન બદલાયું છે.

    આયેશા ટાકિયાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયાના કારણે આજે બધાનું જીવન બદલાયું છે.

    15/21
  • આયેશાએ વધુમાં કહ્યું હતું,'જ્યારે મેં ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરુ કર્યું ત્યારે સોશિયલ મીડિયા આટુલં મહત્વનું નહોતું. લોકો પાસે આખો દિવસ સેલફોન નહોતા. હવે સ્થિતિ બદલાઈ છે.'

    આયેશાએ વધુમાં કહ્યું હતું,'જ્યારે મેં ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરુ કર્યું ત્યારે સોશિયલ મીડિયા આટુલં મહત્વનું નહોતું. લોકો પાસે આખો દિવસ સેલફોન નહોતા. હવે સ્થિતિ બદલાઈ છે.'

    16/21
  • આયેશા ટાકિયાને તેના સસરા અબુ આઝમીના વિચારો વિશે પણ સવાલ કરવામાં આવે છે.

    આયેશા ટાકિયાને તેના સસરા અબુ આઝમીના વિચારો વિશે પણ સવાલ કરવામાં આવે છે.

    17/21
  •  આ મામલે આયેશા ટાકિયાએ એકવાર કહ્યુ હતું જ્યારે તમે જાહેર જીવનમાં છો તો તમારે સવાલોનો સામનો કરવો પડે છે. લોકો વચ્ચે મતભેદ છે અને જનરેશન ગેપ છે આ એક મુશ્કેલી છે. મારા અને મારા સસરાા વિચારો જુદા જુદા છે. અને આ સત્ય છે.

     આ મામલે આયેશા ટાકિયાએ એકવાર કહ્યુ હતું જ્યારે તમે જાહેર જીવનમાં છો તો તમારે સવાલોનો સામનો કરવો પડે છે. લોકો વચ્ચે મતભેદ છે અને જનરેશન ગેપ છે આ એક મુશ્કેલી છે. મારા અને મારા સસરાા વિચારો જુદા જુદા છે. અને આ સત્ય છે.

    18/21
  • આયેશા ટાકિયાએ પોતાના સસરા અબુ આઝમી વિશે કહ્યું હતું કે કેટલીકવાર અમારા વિચારો સરખા નથી હોતા, અમે એક વાત પર એગ્રી નથી થતા. પરંતુ અમે એકબીજાને માન આપીએ છીએ. અમે આવા જ છીએ.

    આયેશા ટાકિયાએ પોતાના સસરા અબુ આઝમી વિશે કહ્યું હતું કે કેટલીકવાર અમારા વિચારો સરખા નથી હોતા, અમે એક વાત પર એગ્રી નથી થતા. પરંતુ અમે એકબીજાને માન આપીએ છીએ. અમે આવા જ છીએ.

    19/21
  • આયેશા ટાકિયા જ્યારે બોટોક્સ માટે સર્જરી માટે ટ્રોલ થઈ ત્યાર તેના પરિવારે તેને પૂરતો સાથ આપ્યો હતો.

    આયેશા ટાકિયા જ્યારે બોટોક્સ માટે સર્જરી માટે ટ્રોલ થઈ ત્યાર તેના પરિવારે તેને પૂરતો સાથ આપ્યો હતો.

    20/21
  • ફેમિલી સાથે વાત કરવા દરમિયાન આયેશા ટાકિયાએ કહ્યું હતું ,'મને ખૂબ જ સારો પરિવાર મળ્યો છે, પરિવાર મારા માટે એક સારી સપોર્ટ સિસ્ટમ છે.'

    ફેમિલી સાથે વાત કરવા દરમિયાન આયેશા ટાકિયાએ કહ્યું હતું ,'મને ખૂબ જ સારો પરિવાર મળ્યો છે, પરિવાર મારા માટે એક સારી સપોર્ટ સિસ્ટમ છે.'

    21/21
  • loading...

ફોટોઝ વિશે


આયેશા ટાકિયા લગ્ન પછી ફિલ્મોમાં નથી દેખાતી. આયેશાની બોલીવુડમાં જર્ની પણ ખૂબ ટૂંકી રહી છે. જો કે, આ ટૂંકા ગાળા દરમિયાન પણ આયેશા ટાકિયાએ બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી છે. પણ તમે આ અભિનેત્રીનું ગુજરાત કનેક્શન નહીં જાણતા હો. આયેશાના જન્મ દિવસે વાંચો ખાસ. (તસવીર સૌજન્ય- આયેશા ટાકિયા ઈન્સ્ટાગ્રામ, યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK