આશિષ ચંચલાની: યૂ-ટ્યૂબ પર ફની વીડિયોઝ બનાવીને કમાય છે લાખો રૂપિયા

Updated: Jul 03, 2019, 14:45 IST | Sheetal Patel
 • યૂ-ટ્યૂબ કૉમેડિયન આશિષ ચંચલાનીને યૂ-ટ્યૂબ તરફથી ડાયમંડ પ્લેબટન પણ આપવામાં આવ્યું છે. તસવીરમાં જુઓ તેનો એક નજારો

  યૂ-ટ્યૂબ કૉમેડિયન આશિષ ચંચલાનીને યૂ-ટ્યૂબ તરફથી ડાયમંડ પ્લેબટન પણ આપવામાં આવ્યું છે. તસવીરમાં જુઓ તેનો એક નજારો

  1/30
 • KGF સ્ટાર નવીન કુમાર ગૌડા સાથે હેન્ડસમ બૉય.

  KGF સ્ટાર નવીન કુમાર ગૌડા સાથે હેન્ડસમ બૉય.

  2/30
 • આશિષ ચંચલાની એક ફૅમસ કૉમેડિયન છે. એમના 12 કરોડથી વધારે સબ્સક્રાઈબર્સ છે. આશિષ પોતાના દરેક વીડિયો પર લગભગ 11,000-18500 ડૉલરની કમાણી કરે છે. તસવીરમાં- થૉર સાથે આશિષ ચંચલાની

  આશિષ ચંચલાની એક ફૅમસ કૉમેડિયન છે. એમના 12 કરોડથી વધારે સબ્સક્રાઈબર્સ છે. આશિષ પોતાના દરેક વીડિયો પર લગભગ 11,000-18500 ડૉલરની કમાણી કરે છે. તસવીરમાં- થૉર સાથે આશિષ ચંચલાની

  3/30
 • કરણ જોહર સાથે કૉમેડિયન આશિષ ચંચલાની.

  કરણ જોહર સાથે કૉમેડિયન આશિષ ચંચલાની.

  4/30
 • દેશી વીડિયોઝમાં થોડી વિદેશી ઝલક લગાવવી, થોડી બોલીવુડની ઝલક અને થોડા એડલ્ટ વીડિયોઝ બનાવતા આશિષને સારી રીતે આવડે છે.

  દેશી વીડિયોઝમાં થોડી વિદેશી ઝલક લગાવવી, થોડી બોલીવુડની ઝલક અને થોડા એડલ્ટ વીડિયોઝ બનાવતા આશિષને સારી રીતે આવડે છે.

  5/30
 • તેને હાલમાં જ બેસ્ટ સોશિયલ મીડિયા રમુજી વીડિયોઝ મેકર્સનો એવોર્ડ મળ્યો છે. 

  તેને હાલમાં જ બેસ્ટ સોશિયલ મીડિયા રમુજી વીડિયોઝ મેકર્સનો એવોર્ડ મળ્યો છે. 

  6/30
 • ફેસબુક અને યુટ્યુબથી આશિષ મહિનામા લગભગ 8 થી 12 લાખ રૂપિયા કમાઈ લે છે. 

  ફેસબુક અને યુટ્યુબથી આશિષ મહિનામા લગભગ 8 થી 12 લાખ રૂપિયા કમાઈ લે છે. 

  7/30
 • તેમના વીડિયો આખા ભારતમાં ઘણા પસંદ કરવામાં આવે છે.

  તેમના વીડિયો આખા ભારતમાં ઘણા પસંદ કરવામાં આવે છે.

  8/30
 • આજકાલ સોશિયલ મીડિયા પર બધા લોકોને ફૅમસ થવું હોય છે એમાં સૌથી આગળ છે યૂ-ટ્યૂબ પ્લેટફોર્મ.

  આજકાલ સોશિયલ મીડિયા પર બધા લોકોને ફૅમસ થવું હોય છે એમાં સૌથી આગળ છે યૂ-ટ્યૂબ પ્લેટફોર્મ.

  9/30
 • ઘણા વીડિયોઝ બનાવીને તમે પણ ઘર બેઠા સેલિબ્રિટીઝ બની શકો છો.

  ઘણા વીડિયોઝ બનાવીને તમે પણ ઘર બેઠા સેલિબ્રિટીઝ બની શકો છો.

  10/30
 • તસવીરમાં - સિંગર એ.આ.રહેમાન સાથે કૂલ યૂ-ટ્યૂબર.

  તસવીરમાં - સિંગર એ.આ.રહેમાન સાથે કૂલ યૂ-ટ્યૂબર.

  11/30
 • આશિષે ટ્વિટર પર એક વાઈન નામથી એપ બનાવ્યુ, તે દરમિયાન આશિષે યૂ-ટ્યૂબ પર એક વીડિયો જોયો એના બાદ એમને પણ વાઈન બનાવવાનો આઈડિયા આવ્યો.

  આશિષે ટ્વિટર પર એક વાઈન નામથી એપ બનાવ્યુ, તે દરમિયાન આશિષે યૂ-ટ્યૂબ પર એક વીડિયો જોયો એના બાદ એમને પણ વાઈન બનાવવાનો આઈડિયા આવ્યો.

  12/30
 • વાઈન દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આવ્યા અને એના બાદ યૂ-ટ્યૂબ પર આવ્યા. આવી રીતે આશિષ પોતાની મંઝિલ પર પહોંચ્યા. 

  વાઈન દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આવ્યા અને એના બાદ યૂ-ટ્યૂબ પર આવ્યા. આવી રીતે આશિષ પોતાની મંઝિલ પર પહોંચ્યા. 

  13/30
 • જુઓ તસવીરમાં આશિષ ચંચલાનીનો ડેશિંગ લૂક.

  જુઓ તસવીરમાં આશિષ ચંચલાનીનો ડેશિંગ લૂક.

  14/30
 • ગયા વર્ષે આશિષે એક વીડિયો બનાવ્યો હતો અને એ વીડિયોને હજુ પણ લોકો જોઈ રહ્યા છે. એ વીડિયો ખુબ પોપ્યુલર બન્યો છે. જેને એક કરોડથી પણ વધારે લોકોએ જોયો છે.

  ગયા વર્ષે આશિષે એક વીડિયો બનાવ્યો હતો અને એ વીડિયોને હજુ પણ લોકો જોઈ રહ્યા છે. એ વીડિયો ખુબ પોપ્યુલર બન્યો છે. જેને એક કરોડથી પણ વધારે લોકોએ જોયો છે.

  15/30
 • આશિષ ચંચલાની એક્ટર બનવા માંગતા હતા, એમનું કહેવું છે કે મારે મારૂં ટેલેન્ટ લોકો સામે લાવવું હતું.

  આશિષ ચંચલાની એક્ટર બનવા માંગતા હતા, એમનું કહેવું છે કે મારે મારૂં ટેલેન્ટ લોકો સામે લાવવું હતું.

  16/30
 • આશિષ ચંચલાનીના વીડિયોઝને બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ જોઈને મજા માણતા હોય છે. તસવીરમાં- બે ટૉપ ટ્યૂબર એક ફ્રેમમાં

  આશિષ ચંચલાનીના વીડિયોઝને બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ જોઈને મજા માણતા હોય છે. તસવીરમાં- બે ટૉપ ટ્યૂબર એક ફ્રેમમાં

  17/30
 • તસવીરમાં આશિષ ચંચલાનીનો કૂલ અંદાજ

  તસવીરમાં આશિષ ચંચલાનીનો કૂલ અંદાજ

  18/30
 • આશિષ ચંચલાનીના યૂ-ટ્યૂબ પર 10 મિલિયન સબ્સક્રાઈબર છે.

  આશિષ ચંચલાનીના યૂ-ટ્યૂબ પર 10 મિલિયન સબ્સક્રાઈબર છે.

  19/30
 • 2009માં લૉન્ચ કરવામાં આવેલી આ ચેનલે 127 વીડિયો અપલોડની સાથે દેશભરમાં લોકોના દિલ જીતી લીધા અને આશિષ ચંચલાનીના વીડિયોઝ જોઈને લોકોના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.

  2009માં લૉન્ચ કરવામાં આવેલી આ ચેનલે 127 વીડિયો અપલોડની સાથે દેશભરમાં લોકોના દિલ જીતી લીધા અને આશિષ ચંચલાનીના વીડિયોઝ જોઈને લોકોના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.

  20/30
 • જ્યારે હું 9 વર્ષનો હતો ત્યારે શાહિદ કપૂરે મારા થિયેટરની મુલાકાત લીધી હતી, તે તેની પ્રથમ ફિલ્મ Ishq Vishq માટે આવ્યો હતો.

  જ્યારે હું 9 વર્ષનો હતો ત્યારે શાહિદ કપૂરે મારા થિયેટરની મુલાકાત લીધી હતી, તે તેની પ્રથમ ફિલ્મ Ishq Vishq માટે આવ્યો હતો.

  21/30
 • આશિષ ચંચલાની ખૂબ પ્રતિભાશાળી છે અને તેણે લાઇવ શોમાં પણ પ્રદર્શન કર્યું છે. તે ભારતના પ્રસિદ્ધ મનોરંજન અથવા સર્જનાત્મક કોમેડી વિડિઓ ઉત્પાદકોમાંથી એક છે.

  આશિષ ચંચલાની ખૂબ પ્રતિભાશાળી છે અને તેણે લાઇવ શોમાં પણ પ્રદર્શન કર્યું છે. તે ભારતના પ્રસિદ્ધ મનોરંજન અથવા સર્જનાત્મક કોમેડી વિડિઓ ઉત્પાદકોમાંથી એક છે.

  22/30
 • આશિષ ચંચલાનીનો જન્મ 7 ડિસેમ્બર 1993માં મુંબઈ ઉલ્હાસનગરમાં થયો છે.

  આશિષ ચંચલાનીનો જન્મ 7 ડિસેમ્બર 1993માં મુંબઈ ઉલ્હાસનગરમાં થયો છે.

  23/30
 • આશિષને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો.

  આશિષને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો.

  24/30
 • ભારતમાં સૌથી વધુ પૈસા કમાતા યૂ-ટ્યૂબરમાં આશિષ ચંચલાનીને ટૉપ 5માં સ્થાન મળ્યું છે.

  ભારતમાં સૌથી વધુ પૈસા કમાતા યૂ-ટ્યૂબરમાં આશિષ ચંચલાનીને ટૉપ 5માં સ્થાન મળ્યું છે.

  25/30
 • ખ્યાલો મે - આશિષ ચંચલાનીનો જન્મ સિંધી પરિવારમાં થયો છે.

  ખ્યાલો મે - આશિષ ચંચલાનીનો જન્મ સિંધી પરિવારમાં થયો છે.

  26/30
 • આશિષ ચંચલાનીનો અક્ષયકુમાર ફેવરિટ એક્ટર છે. 

  આશિષ ચંચલાનીનો અક્ષયકુમાર ફેવરિટ એક્ટર છે. 

  27/30
 • આશિષ ખાવાનો પણ શોખીન છે પિત્ઝા, કેક, ચિકન સેન્ડવીચ, પાપડી ચાટ ખાવાનું બહુ ગમે છે.

  આશિષ ખાવાનો પણ શોખીન છે પિત્ઝા, કેક, ચિકન સેન્ડવીચ, પાપડી ચાટ ખાવાનું બહુ ગમે છે.

  28/30
 • Fukrey એક્ટર વરૂણ શર્મા સાથે આશિષ ચંચલાનીનો મસ્તીભર્યો અંદાજ

  Fukrey એક્ટર વરૂણ શર્મા સાથે આશિષ ચંચલાનીનો મસ્તીભર્યો અંદાજ

  29/30
 • કિંગ ખાન સાથે પ્રભાવશાળી આશિષ ચંચલાની

  કિંગ ખાન સાથે પ્રભાવશાળી આશિષ ચંચલાની

  30/30
 • loading...

ફોટોઝ વિશે

આજનો સમય સોશિયલ મીડિયાનો છે. જેમાં એકથી એક ચડિયાતા વીડિયો બનાવીને લોકોએ તેને કમાણીનું સાધન બનાવી દીધું છે. કેમ કે યૂ-ટ્યૂબ અને ફેસબુક આજે દરેકને પૈસા કમાવાની તક આપે છે, જે સોશિયલ મીડિયા ઉપર પોતાનું કરિયર બનાવવા માંગે છે. આમ તો યૂ-ટ્યૂબ ઉપર અસંખ્ય ચેનલ્સ છે જે રમુજ, સીરીયલ તેમજ બીજા પણ ઘણા પ્રકારના વીડિયોઝ બનાવે છે અને સારા પૈસા પણ કમાય છે. હાલના સમયમાં કેટલાક એવા ટીવી એક્ટર્સ છે જેમણે યૂ-ટ્યૂબથી પોતાની ખાસ ઓળખ બનાવી છે. એવા જ એક જાણીતા વ્યક્તિ છે આશિષ ચંચલાની. જાણો કેવી રીતે યૂ-ટ્યૂબ પર ફની વીડિયોઝ બનાવીને આશિષ ચંચલાની સેલિબ્રિટી બની ગયા. તસવીર સૌજન્ય- આશિષ ચંચલાની ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK