આરવ ભાટિયા, ન્યાસા દેવગણ, આર્યન ખાનઃ આવા લૂક્સ છે બૉલીવુડ સ્ટાર કિડ્સના

Updated: 15th September, 2020 20:04 IST | Keval Trivedi
 • અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાના દીકરા આરવનો જન્મ 15 સપ્ટેમ્બર, 2002ના રોજ થયો હતો. આજે તેનો 18મો જન્મદિવસ છે. તેના 16માં જન્મદિવસે અક્ષયે સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ફોટો શૅર કરીને તેના ‘રોકસ્ટાર’ માટે એક સુંદર મેસેજ લખ્યો, મારાથી લાંબો, મારાથી સ્માર્ટ, મારાથી ધનવાન, મારાથી સારો! આ વર્ષ માટે મારી શુભેચ્છા અને હંમેશા તને મારા કરતા પણ વધુ મળતું રહે. હેપી બર્થડે આરવ.

  અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાના દીકરા આરવનો જન્મ 15 સપ્ટેમ્બર, 2002ના રોજ થયો હતો. આજે તેનો 18મો જન્મદિવસ છે. તેના 16માં જન્મદિવસે અક્ષયે સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ફોટો શૅર કરીને તેના ‘રોકસ્ટાર’ માટે એક સુંદર મેસેજ લખ્યો, મારાથી લાંબો, મારાથી સ્માર્ટ, મારાથી ધનવાન, મારાથી સારો! આ વર્ષ માટે મારી શુભેચ્છા અને હંમેશા તને મારા કરતા પણ વધુ મળતું રહે. હેપી બર્થડે આરવ.

  1/17
 • અજય દેવગણ અને કાજોલની દિકરી ન્યાસા દેવગણનો જન્મ 20 એપ્રિલ, 2003ના રોજ થયો હતો. આ વર્ષે તેનો 17મો જન્મદિવસ હતો ત્યારે અજય દેવગણે તેની સાથે સેલ્ફી લઈને લખ્યું  કે, હેપી બર્થ ડે પ્રિય દિકરી. તને આજે અને હંમેશા દરેક ખુશીઓ મળે. સ્ટે હોમ સ્ટે સેફ.

  અજય દેવગણ અને કાજોલની દિકરી ન્યાસા દેવગણનો જન્મ 20 એપ્રિલ, 2003ના રોજ થયો હતો. આ વર્ષે તેનો 17મો જન્મદિવસ હતો ત્યારે અજય દેવગણે તેની સાથે સેલ્ફી લઈને લખ્યું  કે, હેપી બર્થ ડે પ્રિય દિકરી. તને આજે અને હંમેશા દરેક ખુશીઓ મળે. સ્ટે હોમ સ્ટે સેફ.

  2/17
 • શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો પુત્ર આર્યન ખાનનો જન્મ 13 નવેમ્બર, 1997ના રોજ થયો હતો. આર્યન હાલ કેલિફોર્નિયામાં ફિલ્મમેકિંગ શીખી રહ્યો છે. શાહરૂખ ખાને એક વખત કહ્યું હતું કે, તેણે (આર્યન) પોતાના મહત્વકાંક્ષા વિશે તેણે વાત કરી હતી. તેનો ધ્યેય સ્પષ્ટ છે. તેને મારા કરતા પણ મોટા બનવું છે, જે સારી વાત છે.

  શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો પુત્ર આર્યન ખાનનો જન્મ 13 નવેમ્બર, 1997ના રોજ થયો હતો. આર્યન હાલ કેલિફોર્નિયામાં ફિલ્મમેકિંગ શીખી રહ્યો છે. શાહરૂખ ખાને એક વખત કહ્યું હતું કે, તેણે (આર્યન) પોતાના મહત્વકાંક્ષા વિશે તેણે વાત કરી હતી. તેનો ધ્યેય સ્પષ્ટ છે. તેને મારા કરતા પણ મોટા બનવું છે, જે સારી વાત છે.

  3/17
 • શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાનાનો જન્મ 22 મે, 2000ના રોજ થયો હતો. ઑગસ્ટના Vogue Indiaની કવર સ્ટાર હતી. સોશ્યલ મીડિયામાં તેના ઘણા ફોલોઅર્સ છે, એજ્યુકેશન પુરુ થયા બાદ તેની એક્ટિંગમાં કારકીર્દી બનાવવાની પ્લાનિંગ છે.

  શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાનાનો જન્મ 22 મે, 2000ના રોજ થયો હતો. ઑગસ્ટના Vogue Indiaની કવર સ્ટાર હતી. સોશ્યલ મીડિયામાં તેના ઘણા ફોલોઅર્સ છે, એજ્યુકેશન પુરુ થયા બાદ તેની એક્ટિંગમાં કારકીર્દી બનાવવાની પ્લાનિંગ છે.

  4/17
 • અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો પુત્ર અરહાન ખાનનો જન્મ 9 નવેમ્બર, 2002ના રોજ થયો હતો. મલાઈકા અને અરબાઝ 19 વર્ષના લગ્નજીવન બાદ છૂટા પડ્યા છે. મલાઈકાએ અરહાન માટે એક વખત કહ્યું કે, તેને ફિલ્મ જોવાનું ગમે છે, કદાચ એટલે કે તે ફિલ્મ્સના વાતાવરણમાં મોટો થયો છે. તેને કન્સેપ્ટ ફિલ્મ્સ ખૂબ જ ગમે છે.

  અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો પુત્ર અરહાન ખાનનો જન્મ 9 નવેમ્બર, 2002ના રોજ થયો હતો. મલાઈકા અને અરબાઝ 19 વર્ષના લગ્નજીવન બાદ છૂટા પડ્યા છે. મલાઈકાએ અરહાન માટે એક વખત કહ્યું કે, તેને ફિલ્મ જોવાનું ગમે છે, કદાચ એટલે કે તે ફિલ્મ્સના વાતાવરણમાં મોટો થયો છે. તેને કન્સેપ્ટ ફિલ્મ્સ ખૂબ જ ગમે છે.

  5/17
 • સોહિલ ખાન અને સીમા ખાનનો મોટો દીકરો નિર્વાન ખાનનો જન્મ 15 ડિસેમ્બર, 2000ના રોજ થયો હતો. તે ફ્રેન્ડ્સ અને કઝીન અરહાન ખાન સાથે ઘણી વખત જોવા મળ્યો છે.

  સોહિલ ખાન અને સીમા ખાનનો મોટો દીકરો નિર્વાન ખાનનો જન્મ 15 ડિસેમ્બર, 2000ના રોજ થયો હતો. તે ફ્રેન્ડ્સ અને કઝીન અરહાન ખાન સાથે ઘણી વખત જોવા મળ્યો છે.

  6/17
 • 5 માર્ચ, 2001ના રોજ જન્મેલો ઈબ્રાહિમ અલી ખાન અભિનેતા સેફ અલી ખાન અને અમૃતા સિંહનો દિકરો છે. એક્ટ્રેસ સારા અલી ખાન ઈબ્રાહિમની મોટી બહેન છે. ઈબ્રાહિમના બર્થડેના દિવસે સારાએ તેમના બાળપણનો એક ફોટો પણ શૅર કરીને સુંદર મેસેજ આપ્યો હતો.

  5 માર્ચ, 2001ના રોજ જન્મેલો ઈબ્રાહિમ અલી ખાન અભિનેતા સેફ અલી ખાન અને અમૃતા સિંહનો દિકરો છે. એક્ટ્રેસ સારા અલી ખાન ઈબ્રાહિમની મોટી બહેન છે. ઈબ્રાહિમના બર્થડેના દિવસે સારાએ તેમના બાળપણનો એક ફોટો પણ શૅર કરીને સુંદર મેસેજ આપ્યો હતો.

  7/17
 • આમિર ખાન અને તેની એક્સવાઈફ રીના દત્તાની દીકરી ઈરા ખાનનો જન્મ 10 મે, 1997ના રોજ થયો હતો. નેધરલેન્ડમાં ભણીને તે પાછી મુંબઈ આવી છે. 2019માં તેણે નાટક મીડિયા ડાયરેક્ટ કર્યું હતું, જે પ્રખ્યાત ગ્રીક સર્જન છે.

  આમિર ખાન અને તેની એક્સવાઈફ રીના દત્તાની દીકરી ઈરા ખાનનો જન્મ 10 મે, 1997ના રોજ થયો હતો. નેધરલેન્ડમાં ભણીને તે પાછી મુંબઈ આવી છે. 2019માં તેણે નાટક મીડિયા ડાયરેક્ટ કર્યું હતું, જે પ્રખ્યાત ગ્રીક સર્જન છે.

  8/17
 • આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવનો દીકરા આઝાદ રાવ ખાનનો જન્મ 5 ડિસેમ્બર, 2011ના રોજ થયો હતો. આ સ્ટાર કિડ ફૂટબેલમાં રસ ધરાવે છે અને મુંબઈમાં એમએસએસએ અંડર-8 ફાઈવ-અ-સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટ પણ રમ્યો છે.

  આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવનો દીકરા આઝાદ રાવ ખાનનો જન્મ 5 ડિસેમ્બર, 2011ના રોજ થયો હતો. આ સ્ટાર કિડ ફૂટબેલમાં રસ ધરાવે છે અને મુંબઈમાં એમએસએસએ અંડર-8 ફાઈવ-અ-સાઈડ ફૂટબોલ ટુર્નામેન્ટ પણ રમ્યો છે.

  9/17
 • અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની દિકરી આરાધ્યા બચ્ચનનો જન્મ 16 નવેમ્બર, 2011ના રોજ થયો હતો. ફેન્સ તેને ‘બેટી-બી’ કહે છે.

  અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની દિકરી આરાધ્યા બચ્ચનનો જન્મ 16 નવેમ્બર, 2011ના રોજ થયો હતો. ફેન્સ તેને ‘બેટી-બી’ કહે છે.

  10/17
 • હ્રતિક રોશન અને સુઝેન ખાનનો મોટો દિકરો હ્રિહાનનો જન્મ 2006 અને હ્રિદાનનો જન્મ 2008માં થયો હતો. બંને હજી સ્કૂલમાં છે.

  હ્રતિક રોશન અને સુઝેન ખાનનો મોટો દિકરો હ્રિહાનનો જન્મ 2006 અને હ્રિદાનનો જન્મ 2008માં થયો હતો. બંને હજી સ્કૂલમાં છે.

  11/17
 • સુશ્મિતા સેને 2010માં એક છોકરીને દત્તક લીધી જેનું નામ તેણે અલીશા પાડ્યુ હતું. આ વર્ષે 28 ઑગસ્ટે તેનો 10મો જન્મદિવસ હતો. 

  સુશ્મિતા સેને 2010માં એક છોકરીને દત્તક લીધી જેનું નામ તેણે અલીશા પાડ્યુ હતું. આ વર્ષે 28 ઑગસ્ટે તેનો 10મો જન્મદિવસ હતો. 

  12/17
 • ફરાહ ખાન અને શિરીષ કુંદરન બે દીકરીઓ અન્યા અને દિવા છે તથા દીકરો સિઝર છે. આ ટ્રિપ્લેટ્સનો જન્મ જન્મ 11 ફેબ્રુઆરી, 2008ના રોજ થયો હતો. ફરાહ ખાને 43 વર્ષની ઉંમરે IVFની પ્રક્રિયા દ્વારા બાળકોને જન્મ આપ્યો હતો.

  ફરાહ ખાન અને શિરીષ કુંદરન બે દીકરીઓ અન્યા અને દિવા છે તથા દીકરો સિઝર છે. આ ટ્રિપ્લેટ્સનો જન્મ જન્મ 11 ફેબ્રુઆરી, 2008ના રોજ થયો હતો. ફરાહ ખાને 43 વર્ષની ઉંમરે IVFની પ્રક્રિયા દ્વારા બાળકોને જન્મ આપ્યો હતો.

  13/17
 • સંજય દત્ત અને માન્યતા દત્તના ટ્વિન્સ શાહરાન અને ઈકારા દત્તનો જન્મ 22 ઑક્ટોબર, 2010ના રોજ થયો હતો. આ બાળકો શરમાળ છે, જે તેમનો ક્યુટેસ્ટ પાર્ટ છે. શાહરાન મસ્તીખોર છે અને ઈકારા શાંત છે.

  સંજય દત્ત અને માન્યતા દત્તના ટ્વિન્સ શાહરાન અને ઈકારા દત્તનો જન્મ 22 ઑક્ટોબર, 2010ના રોજ થયો હતો. આ બાળકો શરમાળ છે, જે તેમનો ક્યુટેસ્ટ પાર્ટ છે. શાહરાન મસ્તીખોર છે અને ઈકારા શાંત છે.

  14/17
 • એક્ટ્રેસ શ્રીદેવી અને ફિલ્મનિર્માતા બોની કપૂરની દીકરી જાનવી કપૂરનો જન્મ 6 માર્ચ, 1997ના રોજ થયો હતો. 2018માં ધડક ફિલ્મથી તેણે બૉલીવુડમાં શરૂઆત કરી હતી. આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રિમેક હતી. કો-સ્ટાર ઈશાન ખટ્ટર સાથેની તેની પહેલી ફિલ્મની રિલીઝના થોડા મહિનાઓ બાદ શ્રીદેવીનું નિધન થયું હતું. છેલ્લે તેણે ગુંજન સક્સેનાઃ ધ કારગીલ ગર્લમાં કામ કર્યું છે.

  એક્ટ્રેસ શ્રીદેવી અને ફિલ્મનિર્માતા બોની કપૂરની દીકરી જાનવી કપૂરનો જન્મ 6 માર્ચ, 1997ના રોજ થયો હતો. 2018માં ધડક ફિલ્મથી તેણે બૉલીવુડમાં શરૂઆત કરી હતી. આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રિમેક હતી. કો-સ્ટાર ઈશાન ખટ્ટર સાથેની તેની પહેલી ફિલ્મની રિલીઝના થોડા મહિનાઓ બાદ શ્રીદેવીનું નિધન થયું હતું. છેલ્લે તેણે ગુંજન સક્સેનાઃ ધ કારગીલ ગર્લમાં કામ કર્યું છે.

  15/17
 • સુનિલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટીનો જન્મ 15 જાન્યુઆરી, 1996ના રોજ થયો હતો. તેણે તેલુગુની રિમેક આરએક્સ 100ની હિન્દી રિમેક દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ મિલન લુથારિયાએ ડાયરેક્ટર કરી હતી અને પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા હતા.

  સુનિલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટીનો જન્મ 15 જાન્યુઆરી, 1996ના રોજ થયો હતો. તેણે તેલુગુની રિમેક આરએક્સ 100ની હિન્દી રિમેક દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ મિલન લુથારિયાએ ડાયરેક્ટર કરી હતી અને પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા હતા.

  16/17
 • સેફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાનનો જન્મ 12 ઑગસ્ટ, 1995ના રોજ થયો હતો. સુશાંસ સિંહ રાજપૂતની ફિલ્મ કેદારનાથ દ્વારા તેણે બૉલીવુડની શરૂઆત કરી હતી. તે પછી રણવિર સિંહ સાથે સિમ્બા, ઈમ્તિયાઝ અલીની લવ આજ કલની સિક્વલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી.

  સેફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાનનો જન્મ 12 ઑગસ્ટ, 1995ના રોજ થયો હતો. સુશાંસ સિંહ રાજપૂતની ફિલ્મ કેદારનાથ દ્વારા તેણે બૉલીવુડની શરૂઆત કરી હતી. તે પછી રણવિર સિંહ સાથે સિમ્બા, ઈમ્તિયાઝ અલીની લવ આજ કલની સિક્વલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ સ્ટાર્સના બાળકો લાઈમલાઈટમાં મોટા થાય છે. આજે અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાના પુત્ર આરવ ભાટિયાનો બર્થ ડે છે. સમય જતા આ સ્ટાર કિડ્સની કેવી રીતે કાયાપલટ થઈ એ આપણે જોઈએ.

First Published: 15th September, 2020 18:49 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK