ગુજરાતી સેલેબ્સ આ રીતે મનાવી રહ્યા છે હોળી

Mar 21, 2019, 12:31 IST
  • ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે કંઈક અંદાજમાં ધૂળેટી ઉજવી છે. ગાલ પર રંગ લગાવેલો ફોટો ઐશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સને ધૂળેટીની શુભેચ્છા પાઠવી હતી.

    ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે કંઈક અંદાજમાં ધૂળેટી ઉજવી છે. ગાલ પર રંગ લગાવેલો ફોટો ઐશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સને ધૂળેટીની શુભેચ્છા પાઠવી હતી.

    1/10
  • 'ભાઈ ભાઈ' ફેમ અરવિંદ વેગડાએ ધૂળેટી નિમિત્તે પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં જુદા જુદા ગુજરાતી સેલેબ્સ હાજર રહ્યા હતા. અરવિંદ વેગડાએ હોળી રમ્યા બાદ રંગાયેલી સેલ્ફી પોસ્ટ કરી હતી. 

    'ભાઈ ભાઈ' ફેમ અરવિંદ વેગડાએ ધૂળેટી નિમિત્તે પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં જુદા જુદા ગુજરાતી સેલેબ્સ હાજર રહ્યા હતા. અરવિંદ વેગડાએ હોળી રમ્યા બાદ રંગાયેલી સેલ્ફી પોસ્ટ કરી હતી. 

    2/10
  • અરવિંદ વેગડાની હોળી પાર્ટીમાં એક્ટર પ્રશાંત બારોટ, તુષાર સાધુ, ઓજસ રાવલ પણ આવ્યા હતા. તમામ એક્ટર્સે એકબીજાને રંગીને શાનદાર રીતે ધૂળેટી મનાવી હતી. 

    અરવિંદ વેગડાની હોળી પાર્ટીમાં એક્ટર પ્રશાંત બારોટ, તુષાર સાધુ, ઓજસ રાવલ પણ આવ્યા હતા. તમામ એક્ટર્સે એકબીજાને રંગીને શાનદાર રીતે ધૂળેટી મનાવી હતી. 

    3/10
  • અરવિંદ વેગડાના ઘરે યોજાયેલી ધૂળેટી પાર્ટીમાં ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરના એક્ટર રૌનક કામદાર અને ગુજરાતી ફોક સિંગર રાજલ બારોટ પણ હાજર રહ્યા હતા. 

    અરવિંદ વેગડાના ઘરે યોજાયેલી ધૂળેટી પાર્ટીમાં ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરના એક્ટર રૌનક કામદાર અને ગુજરાતી ફોક સિંગર રાજલ બારોટ પણ હાજર રહ્યા હતા. 

    4/10
  • તમામ એક્ટર્સે એક બીજાને રંગીને ધૂળેટી ઉજવી હતી. આ ધૂળેટી પાર્ટી દરમિયાન ગુજરાતી એક્ટર્સનું ગેટ ટુ ગેધર જેવો કાર્યક્રમ પણ યોજાઈ ગયો. 

    તમામ એક્ટર્સે એક બીજાને રંગીને ધૂળેટી ઉજવી હતી. આ ધૂળેટી પાર્ટી દરમિયાન ગુજરાતી એક્ટર્સનું ગેટ ટુ ગેધર જેવો કાર્યક્રમ પણ યોજાઈ ગયો. 

    5/10
  • તો ગુજરાત બહાર રહેલા ગુજરાતી એક્ટર્સ પણ ધૂળેટી ઉજવવામાંથી બાકી નથી રહ્યા. 'લેડીઝ સ્પેશિયલ' એક્ટર બીજલ જોષીએ શૂટિંગના ભાગ રૂપે  જ ધૂળેટી ઉજવવાનો લહાવો લીધો હતો.

    તો ગુજરાત બહાર રહેલા ગુજરાતી એક્ટર્સ પણ ધૂળેટી ઉજવવામાંથી બાકી નથી રહ્યા. 'લેડીઝ સ્પેશિયલ' એક્ટર બીજલ જોષીએ શૂટિંગના ભાગ રૂપે  જ ધૂળેટી ઉજવવાનો લહાવો લીધો હતો.

    6/10
  • આ જ રીતે એશા કંસારાએ પણ માય નેમ ઈઝ લખનના સેટ પર જ ધૂળેટી ઉજવી હતી. ધૂળેટીના એપિસોડના શૂટિંગનો આ ફોટો પોસ્ટ કરીને ફેન્સને ધૂળેટીની શુભકામના આપી હતી. 

    આ જ રીતે એશા કંસારાએ પણ માય નેમ ઈઝ લખનના સેટ પર જ ધૂળેટી ઉજવી હતી. ધૂળેટીના એપિસોડના શૂટિંગનો આ ફોટો પોસ્ટ કરીને ફેન્સને ધૂળેટીની શુભકામના આપી હતી. 

    7/10
  • સિંગર પાર્થિવ ગોહિલે ફેમિલી સાથે ધૂળેટીનો ઉત્સવ ઉજવ્યો. પાર્થિવ ગોહિલે પત્ની માનસી પારેખ પુત્રી અને અન્ય ફેમિલી મેમ્બર્સ સાથે મળીને રંગોનો પર્વ ઉજવ્યો. 

    સિંગર પાર્થિવ ગોહિલે ફેમિલી સાથે ધૂળેટીનો ઉત્સવ ઉજવ્યો. પાર્થિવ ગોહિલે પત્ની માનસી પારેખ પુત્રી અને અન્ય ફેમિલી મેમ્બર્સ સાથે મળીને રંગોનો પર્વ ઉજવ્યો. 

    8/10
  • તો એક્ટર રોનક કામદારે સિંગર અરવિંદ વેગડાના ઘરે જઈને ધૂળેટી મનાવી હતી. રોનક કામદારે ગુલાલથી રંગાઈને ફોટો પોસ્ટ કરી લોકોને ધૂળેટી વિશ કરી હતી. 

    તો એક્ટર રોનક કામદારે સિંગર અરવિંદ વેગડાના ઘરે જઈને ધૂળેટી મનાવી હતી. રોનક કામદારે ગુલાલથી રંગાઈને ફોટો પોસ્ટ કરી લોકોને ધૂળેટી વિશ કરી હતી. 

    9/10
  • ગાયક અરવિંદ વેગડાના ઘરે યોજાયેલી ધૂળેટી પાર્ટીમાં એક્ટર્સે નાસ્તાની જ્યાફત પણ ઉડાવી હતી.

    ગાયક અરવિંદ વેગડાના ઘરે યોજાયેલી ધૂળેટી પાર્ટીમાં એક્ટર્સે નાસ્તાની જ્યાફત પણ ઉડાવી હતી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ધૂળેટી રંગોનો પર્વ છે. દેશ આખો જુદા જુદા રંગથી રંગાઈ રહ્યો છે. ત્યારે સેલિબ્રિટીઝ પણ આમાંથી બાકાત નથી. ગુજરાતી સેલેબ્સ પણ પોતાની રીતે પોતાના અંદાજમાં ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છે જુઓ ફોટોઝ (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ, ફેસબુક)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK