'ભાઈ ભાઈ' જાણો રંગીલા સિંગર અરવિંદ વેગડાને

Jan 13, 2019, 13:20 IST
 • અરવિંદ વેગડાનો જન્મ 5 ઓક્ટોબર 1974 અમદાવાદમાં થયો હતો. અરવિંદ વેગડાએ અમદાવાદની જ વિદ્યાનગર શાળામાંથી શિક્ષણ લીધું હતું. તસવીર: જૂના જમાનાની પ્રખ્યાત બાઈક બેબી સાથે અરવિંદ વેગડા

  અરવિંદ વેગડાનો જન્મ 5 ઓક્ટોબર 1974 અમદાવાદમાં થયો હતો. અરવિંદ વેગડાએ અમદાવાદની જ વિદ્યાનગર શાળામાંથી શિક્ષણ લીધું હતું.

  તસવીર: જૂના જમાનાની પ્રખ્યાત બાઈક બેબી સાથે અરવિંદ વેગડા

  1/11
 • અરવિંદ વેગડાને ફેન્સ તેમના આગવા અંદાજના કારણે પસંદ કરે છે. અરવિંદ વેગડાએ ડિપ્લોમા ઈન ડ્રામામાં એડમિશન લીધુ હતું, જો કે કોમર્સમાં બેચલરની ડિગ્રી માટે ડિપ્લોમાં છોડ્યુ હતું. તસવીર: ગીતના શૂટમાં આરામ ફરમાવતા અરવિંદ વેગડા

  અરવિંદ વેગડાને ફેન્સ તેમના આગવા અંદાજના કારણે પસંદ કરે છે. અરવિંદ વેગડાએ ડિપ્લોમા ઈન ડ્રામામાં એડમિશન લીધુ હતું, જો કે કોમર્સમાં બેચલરની ડિગ્રી માટે ડિપ્લોમાં છોડ્યુ હતું.

  તસવીર: ગીતના શૂટમાં આરામ ફરમાવતા અરવિંદ વેગડા

  2/11
 • ભાઈ ભાઈ, ભલા મોરી રામા જેવા ગીતો સાથે ફેમસ થયેલા અરવિંદ વેગડાએ ઘણા ગીતો આપ્યા છે જે તેમના ફેન્સને  મોજ કરાવે છે. એટલું જ નહી આ ગીતો નવરાત્રીમાં  ખેલૈયાઓમાં આગવો જોશ પર પુરે છે

  ભાઈ ભાઈ, ભલા મોરી રામા જેવા ગીતો સાથે ફેમસ થયેલા અરવિંદ વેગડાએ ઘણા ગીતો આપ્યા છે જે તેમના ફેન્સને  મોજ કરાવે છે. એટલું જ નહી આ ગીતો નવરાત્રીમાં  ખેલૈયાઓમાં આગવો જોશ પર પુરે છે

  3/11
 • અરવિંદ વેગડાના લગ્ન 11 ફેબ્રુઆરી 1997માં થયા હતા. તેમણે કરિઅરની શરુઆત માર્કેટિંગ એજન્ટ તરીકે કરી હતી તસવીર: લગ્નમાં અરવિંદ વેગડા તેમની પત્ની સાથે

  અરવિંદ વેગડાના લગ્ન 11 ફેબ્રુઆરી 1997માં થયા હતા. તેમણે કરિઅરની શરુઆત માર્કેટિંગ એજન્ટ તરીકે કરી હતી

  તસવીર: લગ્નમાં અરવિંદ વેગડા તેમની પત્ની સાથે

  4/11
 • અરવિંદ વેગડાએ 2015માં બિગબોસની સિઝન 9માં ભાગ લીધો હતો. તસવીર: ચશ્માના શોખીન અરવિંદ વેગડા

  અરવિંદ વેગડાએ 2015માં બિગબોસની સિઝન 9માં ભાગ લીધો હતો.

  તસવીર: ચશ્માના શોખીન અરવિંદ વેગડા

  5/11
 • ફેન્સના દિલ પર રાજ કરનારા અરવિંદ વેગડાએ મ્યુઝિકની કોઈ ખાસ તાલીમ લીધી નથી તેમણે નરેન્દ્ર રાવ પાસેથી હાર્મોનિયમ શીખ્યા હતા.  તસવીર: કલરફુલ ચશ્મા અને અને રૉકસ્ટાર જેવા લુકમાં અરવિંદ વેગડા

  ફેન્સના દિલ પર રાજ કરનારા અરવિંદ વેગડાએ મ્યુઝિકની કોઈ ખાસ તાલીમ લીધી નથી તેમણે નરેન્દ્ર રાવ પાસેથી હાર્મોનિયમ શીખ્યા હતા. 

  તસવીર: કલરફુલ ચશ્મા અને અને રૉકસ્ટાર જેવા લુકમાં અરવિંદ વેગડા

  6/11
 • 2006માં મણિરાજ બારોટના આકસ્મિક નિધન બાદ અરવિંદ વેગડાને પરફોર્મન્સ માટે આમત્રંણ આપવામાં આવ્યું હતું. આ પરફોર્મન્સમાં પહેલી વાર અરવિંદ વેગડાએ ભાઈ ભાઈની ધૂન પર ખેલૈયાઓને જુમાવ્યા હતા. તસવીર: એક કેમ્પેયનમાં ટ્રાફિક સુરક્ષા વિશે હેલ્મેટ પહેરીને ગાઈડ કરતા અરવિંદ વેગડા

  2006માં મણિરાજ બારોટના આકસ્મિક નિધન બાદ અરવિંદ વેગડાને પરફોર્મન્સ માટે આમત્રંણ આપવામાં આવ્યું હતું. આ પરફોર્મન્સમાં પહેલી વાર અરવિંદ વેગડાએ ભાઈ ભાઈની ધૂન પર ખેલૈયાઓને જુમાવ્યા હતા.

  તસવીર: એક કેમ્પેયનમાં ટ્રાફિક સુરક્ષા વિશે હેલ્મેટ પહેરીને ગાઈડ કરતા અરવિંદ વેગડા

  7/11
 • રણવીર સિંહ સાથેનો ફોટો પોસ્ટ કરતા આ ગુજરાતી રૉકસ્ટારે તેમને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.Congratulations bhai n wish u happy marriage Life... @ranveersingh N @deepikapadukone Stay blessed.... Love from #gujarat

  રણવીર સિંહ સાથેનો ફોટો પોસ્ટ કરતા આ ગુજરાતી રૉકસ્ટારે તેમને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.Congratulations bhai n wish u happy marriage Life... @ranveersingh N @deepikapadukone Stay blessed.... Love from #gujarat

  8/11
 • પચંહાલ આદિવાસી એક્ટર ભુવાજી સાથે અરવિંદ વેગડા સાથે એક ઈવેન્ટમાં 

  પચંહાલ આદિવાસી એક્ટર ભુવાજી સાથે અરવિંદ વેગડા સાથે એક ઈવેન્ટમાં 

  9/11
 • યાદગાર તસવીરોમાંની એક અરવિંદ વેગડા પણ માને છે તેમની ફેવરિટ ફોટો arvind_vegda One of my favorite pic m sharing..

  યાદગાર તસવીરોમાંની એક અરવિંદ વેગડા પણ માને છે તેમની ફેવરિટ ફોટો arvind_vegda One of my favorite pic m sharing..

  10/11
 •  અરવિંદ વેગડાને તમે હંમેશા એક રૉકસ્ટાર લૂકમાં જ જોયા હશે, પણ એક સમયે તેઓ આવા પણ લાગતા હતા, બોલો નથી ઓળખી શકાતાને ? આ ફોટો પોસ્ટ કરીને અરવિંદ વેગડાએ ફેન્સને પુછ્યું હતું, ''શુ લાગે છે કાઈ સાલ હશે ?? What you think which year is this ??"

   અરવિંદ વેગડાને તમે હંમેશા એક રૉકસ્ટાર લૂકમાં જ જોયા હશે, પણ એક સમયે તેઓ આવા પણ લાગતા હતા, બોલો નથી ઓળખી શકાતાને ? આ ફોટો પોસ્ટ કરીને અરવિંદ વેગડાએ ફેન્સને પુછ્યું હતું, ''શુ લાગે છે કાઈ સાલ હશે ?? What you think which year is this ??"

  11/11
 • loading...

ફોટોઝ વિશે

'ભાઈ ભાઈ'  અને 'ભલા મોરી રામા'સાથે ફેમસ થયેલા અરવિંદ વેગડા તેમના મોજીલા મિજાજના કારણે તેમના ફેન્સમાં આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતી ફોક સિંગર અરવિંદ વેગડા તેમના જ અંદાજમાં રહેતા હોય છે. જાણો ગુજરાતના મોજીલા સિંગર અરવિંદ વેગડા વિશે (તસવીર સૌજન્ય- અરવિંદ વેગડા ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK