અરુણ ગોવિલ જ નહીં તેમનાં ભાભી પણ છે જાણીતાં અભિનેત્રી, જુઓ પરિવારની તસવીરો

Updated: Apr 28, 2020, 21:13 IST | Shilpa Bhanushali
 • બેબી તબસ્સુમ બોલીવુડ અભિનેત્રી છે અને ટૉક શૉ હોસ્ટ પણ છે. તેમણે ફિલ્મ, ટીવી, રેડિયો અને વેબ ચારેય માધ્યમોમાં પણ કામ કર્યું છે. 

  બેબી તબસ્સુમ બોલીવુડ અભિનેત્રી છે અને ટૉક શૉ હોસ્ટ પણ છે. તેમણે ફિલ્મ, ટીવી, રેડિયો અને વેબ ચારેય માધ્યમોમાં પણ કામ કર્યું છે. 

  1/10
 • બેબી તબસ્સુમે નરગિસ સાથે એક ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે અક્ટિંગની શરૂઆત કરી હતી. પછી 'મેરા સુહાગ', 'મંઝધાર', 'બડી બહન', 'બૈજૂ બાવરા', 'તેરે મેરે સપને', 'ચમેલી કી શાદી', 'સ્વર્ગ' વગેરે કેટલીય ફિલ્મોમાં દેખાઇ હતી.

  બેબી તબસ્સુમે નરગિસ સાથે એક ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે અક્ટિંગની શરૂઆત કરી હતી. પછી 'મેરા સુહાગ', 'મંઝધાર', 'બડી બહન', 'બૈજૂ બાવરા', 'તેરે મેરે સપને', 'ચમેલી કી શાદી', 'સ્વર્ગ' વગેરે કેટલીય ફિલ્મોમાં દેખાઇ હતી.

  2/10
 • તેમણે 1972થી 1993 દરમિયાન ઇન્ડિયન ટેલીવિઝનના પહેલા ટૉક શૉ ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશનને હોસ્ટ કર્યો હતો. આ 21 વર્ષો સુધી સફળતાપૂર્વક ચાલ્યું. આ ટૉક શૉમાં બેબી તબસ્સુમે કેટલીય સિને હસ્તીઓનો ઇન્ટરવ્યૂ લીધો છે.

  તેમણે 1972થી 1993 દરમિયાન ઇન્ડિયન ટેલીવિઝનના પહેલા ટૉક શૉ ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશનને હોસ્ટ કર્યો હતો. આ 21 વર્ષો સુધી સફળતાપૂર્વક ચાલ્યું. આ ટૉક શૉમાં બેબી તબસ્સુમે કેટલીય સિને હસ્તીઓનો ઇન્ટરવ્યૂ લીધો છે.

  3/10
 • આ સિવાય તે લોકપ્રિય મેગેઝીન ગૃહલક્ષ્મીની સંપાદક પણ રહી ચૂકી છે. આમાં તેમણે 15 વર્ષ સુધી કામ સંભાળ્યું અને ખૂબ જ સારા જોક બુક્સ પણ લખી.

  આ સિવાય તે લોકપ્રિય મેગેઝીન ગૃહલક્ષ્મીની સંપાદક પણ રહી ચૂકી છે. આમાં તેમણે 15 વર્ષ સુધી કામ સંભાળ્યું અને ખૂબ જ સારા જોક બુક્સ પણ લખી.

  4/10
 • રામાયણને બીજીવાર પ્રસારણના સમાચાર પર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરનો આભાર માન્યો હતો. અભિનેત્રીએ ટ્વીટ કર્યું હતું.

  રામાયણને બીજીવાર પ્રસારણના સમાચાર પર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરનો આભાર માન્યો હતો. અભિનેત્રીએ ટ્વીટ કર્યું હતું.

  5/10
 • "અમે પ્રકાશ જાવડેકરજીના આભારી છીએ કે તેમણે રામાયણ ફરીથી ડીડી પર બતાવવાનો નિર્ણય લીધો છે. આનો સૌથી મોટો લાભ એ છે કે આજની યુવા પેઢીને પણ એ ખ્યાલ આવશે કે રામાયણ શું છે. મારા સદ્ભાગ્ય છે કે રામાયણના રામ અરુણ ગોવિલ મારા દિયર છે."

  "અમે પ્રકાશ જાવડેકરજીના આભારી છીએ કે તેમણે રામાયણ ફરીથી ડીડી પર બતાવવાનો નિર્ણય લીધો છે. આનો સૌથી મોટો લાભ એ છે કે આજની યુવા પેઢીને પણ એ ખ્યાલ આવશે કે રામાયણ શું છે. મારા સદ્ભાગ્ય છે કે રામાયણના રામ અરુણ ગોવિલ મારા દિયર છે."

  6/10
 • બેબી તબસ્સુમે એક્ટર અરુણ ગોવિલના મોટા ભાઈ વિજય ગોવિલ સાથે લગ્ન કર્યા છે. તેમનાદિકરા હોશાંગ ગોવિલ પોતાના કાકા અરુણની ખૂબ જ નજીક છે. હોશાંગે પણ ત્રણ ફિલ્મોમાં કામ કર્યું પણ કે ચાલી નહીં.

  બેબી તબસ્સુમે એક્ટર અરુણ ગોવિલના મોટા ભાઈ વિજય ગોવિલ સાથે લગ્ન કર્યા છે. તેમનાદિકરા હોશાંગ ગોવિલ પોતાના કાકા અરુણની ખૂબ જ નજીક છે. હોશાંગે પણ ત્રણ ફિલ્મોમાં કામ કર્યું પણ કે ચાલી નહીં.

  7/10
 • તાજેતરમાં જ અરુણ ગેવિલે પોતે રામાયણની આખી ટીમની આ તસવીર ટ્વિટર પર શૅર કરી હતી.

  તાજેતરમાં જ અરુણ ગેવિલે પોતે રામાયણની આખી ટીમની આ તસવીર ટ્વિટર પર શૅર કરી હતી.

  8/10
 • તસવીરમાં દીપિકા ચિખલીયા અને અરુણ ગોવિલ. રામ-સીતાની સૌથી પ્રખ્યાત રીલ જોડી.

  તસવીરમાં દીપિકા ચિખલીયા અને અરુણ ગોવિલ. રામ-સીતાની સૌથી પ્રખ્યાત રીલ જોડી.

  9/10
 • તસવીરમાં તમે તેમને પત્ની શ્રીલેખા અને દીકરી સોનિકા સાથે જોઇ શકો છો.

  તસવીરમાં તમે તેમને પત્ની શ્રીલેખા અને દીકરી સોનિકા સાથે જોઇ શકો છો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

રામાયણના રામ તરીકે લોકપ્રિય અરુણ ગોવિલને બધાં જાણે છે. કે અરુણ ઓછા અને રામના નામે વધારે જાણીતા છે. અરુણના પરિવારમાં તે એકલા નથી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. પણ તેમના ભાભી પણ જાણીતા અભિનેત્રી છે. અહીં વાત થઈ રહી છે બેબી તબસ્સુમની.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK