અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

Jul 11, 2019, 14:34 IST
  • અરમાન ભાનુશાલીનો જન્મ 6 જુલાઇ 2010ના રોજ થયો. અરમાનને માત્ર ડાન્સ અને એક્ટિંગનો જ નહીં પણ સાથે રમવાનો એટલે કે ફુટબોલ અને ક્રિકેટનો પણ એટલો જ શોખ છે. અરમાનની ક્યૂટનેસ પર તો કોણ ન વ્હારી જાય તેના પર જ પ્રશ્નાર્થ છે...

    અરમાન ભાનુશાલીનો જન્મ 6 જુલાઇ 2010ના રોજ થયો. અરમાનને માત્ર ડાન્સ અને એક્ટિંગનો જ નહીં પણ સાથે રમવાનો એટલે કે ફુટબોલ અને ક્રિકેટનો પણ એટલો જ શોખ છે. અરમાનની ક્યૂટનેસ પર તો કોણ ન વ્હારી જાય તેના પર જ પ્રશ્નાર્થ છે...

    1/24
  • અરમાન જ્યારે 4 મહિનાનો થયો ત્યારથી સંગીત સાંભળીને હાથ પગ હલાવવા લાગતો હોવાથી તેના માતા-પિતાને ત્યારથી તેની અંદર કોઇક ટેલેન્ટ હોવાની શંકા થવા લાગી.

    અરમાન જ્યારે 4 મહિનાનો થયો ત્યારથી સંગીત સાંભળીને હાથ પગ હલાવવા લાગતો હોવાથી તેના માતા-પિતાને ત્યારથી તેની અંદર કોઇક ટેલેન્ટ હોવાની શંકા થવા લાગી.

    2/24
  • અરમાને સુપર ડાન્સરમાં 5 વર્ષની ઊંમરમાં ઓડિશન આપ્યું. અને ઑડિશનની લાઇનમાંથી બહાર લઈ જઈને તેને ડાયરેક્ટ એન્ટ્રી આપવામાં આવી આ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમ કહેવાયું કે તેની ક્યુટનેસને કારણે તેને સ્પેશિયલ એન્ટ્રી આપવામાં આવી છે. 

    અરમાને સુપર ડાન્સરમાં 5 વર્ષની ઊંમરમાં ઓડિશન આપ્યું. અને ઑડિશનની લાઇનમાંથી બહાર લઈ જઈને તેને ડાયરેક્ટ એન્ટ્રી આપવામાં આવી આ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમ કહેવાયું કે તેની ક્યુટનેસને કારણે તેને સ્પેશિયલ એન્ટ્રી આપવામાં આવી છે. 

    3/24
  • એટલું જ નહીં ડાન્સ સ્ટેજ પર આ પહેલું બાળક હતું જેને તેની માતા સાથે સ્ટેજ પર એન્ટ્રી મળી હતી. તેથી તેની માતા માટે પણ અરમાન લકી છે તેવું તેની માતાનું કહેવું છે.

    એટલું જ નહીં ડાન્સ સ્ટેજ પર આ પહેલું બાળક હતું જેને તેની માતા સાથે સ્ટેજ પર એન્ટ્રી મળી હતી. તેથી તેની માતા માટે પણ અરમાન લકી છે તેવું તેની માતાનું કહેવું છે.

    4/24
  • શાહરુખ ખાન સાથે DHFL બેન્કની એડમાં કર્યું કામ. અહીં તેને એક કામમાંથી તરત બીજી એડ માટે સાઇન કરવામાં આવ્યો હતો.

    શાહરુખ ખાન સાથે DHFL બેન્કની એડમાં કર્યું કામ. અહીં તેને એક કામમાંથી તરત બીજી એડ માટે સાઇન કરવામાં આવ્યો હતો.

    5/24
  • પેટમાં દુખાવાની શરૂઆતને કારણે તેના અનેક ટેસ્ટ કરાવવામાં આવ્યા. અંતે ખબર પડી સાત વર્ષના આ બાળકને પેટમાં સોજો, હર્નિયા તેમજ બીજી એવી ત્રણ બીમારીઓ આ ઊંમરમાં થઈ ગઈ હતી. તે છતાં 7 વર્ષની ઊંમરમાં ત્રણ ઓપરેશન પછી પણ 7 દિવસમાં ઊભો થઈ ગયો....

    પેટમાં દુખાવાની શરૂઆતને કારણે તેના અનેક ટેસ્ટ કરાવવામાં આવ્યા. અંતે ખબર પડી સાત વર્ષના આ બાળકને પેટમાં સોજો, હર્નિયા તેમજ બીજી એવી ત્રણ બીમારીઓ આ ઊંમરમાં થઈ ગઈ હતી. તે છતાં 7 વર્ષની ઊંમરમાં ત્રણ ઓપરેશન પછી પણ 7 દિવસમાં ઊભો થઈ ગયો....

    6/24
  • અરમાનને 6 ટ્રોફી- ગોલ્ડ કોઇન, મોબાઇલ, 2 નાઈટ 3 ડેઝ સ્ટે, મિડ ડે ટ્રોફી, બેસ્ટ ચાઇલ્ડ પ્લેયર, થાને રાસરંગ, પ્રેરણા રાસ કાલિદાસ, થાણે પ્રિ નવરાત્રિમાંથી ગોલ્ડ કોઇન, જેવા અનેક પારિતોષિકો મળી ચૂક્યા છે. 

    અરમાનને 6 ટ્રોફી- ગોલ્ડ કોઇન, મોબાઇલ, 2 નાઈટ 3 ડેઝ સ્ટે, મિડ ડે ટ્રોફી, બેસ્ટ ચાઇલ્ડ પ્લેયર, થાને રાસરંગ, પ્રેરણા રાસ કાલિદાસ, થાણે પ્રિ નવરાત્રિમાંથી ગોલ્ડ કોઇન, જેવા અનેક પારિતોષિકો મળી ચૂક્યા છે. 

    7/24
  • નૈતિક નાગડાના ગરબામાં તેના બેસ્ટ પર્ફોર્મન્સને કારણે તેને મોબાઇલ તેમજ ગોલ્ડ વાઉચર્સ આપવામાં આવ્યા હતા.

    નૈતિક નાગડાના ગરબામાં તેના બેસ્ટ પર્ફોર્મન્સને કારણે તેને મોબાઇલ તેમજ ગોલ્ડ વાઉચર્સ આપવામાં આવ્યા હતા.

    8/24
  • ફાલ્ગુની પાઠકના ડાંડીયામાં તેને બેસ્ટ ચાઇલ્ડ પ્લેયરનો ખિતાબ આપવામાં આવ્યો.

    ફાલ્ગુની પાઠકના ડાંડીયામાં તેને બેસ્ટ ચાઇલ્ડ પ્લેયરનો ખિતાબ આપવામાં આવ્યો.

    9/24
  • નવી મુંબઇમાં થયેલી ગરબા કૉમ્પીટીશનમાં  ફર્સ્ટ રનર અપ રહ્યો હતો. છોટા ચેમ્પ ડાન્સ કૉમ્પીટીશનમાં તે 3જા નંબરે આવ્યો. 

    નવી મુંબઇમાં થયેલી ગરબા કૉમ્પીટીશનમાં  ફર્સ્ટ રનર અપ રહ્યો હતો. છોટા ચેમ્પ ડાન્સ કૉમ્પીટીશનમાં તે 3જા નંબરે આવ્યો. 

    10/24
  • અરમાનને શાળામાં શરૂઆતથી અત્યાર સુધી બધાં જ ધોરણમાં એ પ્લસ ગ્રેડ મળ્યો છે. આમ અરમાન માત્ર અન્ય એક્ટિવિટીઝમાં જ નહીં ભણવામાં પણ એટલો જ હોંશીયાર છે. 

    અરમાનને શાળામાં શરૂઆતથી અત્યાર સુધી બધાં જ ધોરણમાં એ પ્લસ ગ્રેડ મળ્યો છે. આમ અરમાન માત્ર અન્ય એક્ટિવિટીઝમાં જ નહીં ભણવામાં પણ એટલો જ હોંશીયાર છે. 

    11/24
  • સચિન સાથે એપોલો ટાયર અને વિરાટ કોહલી સાથે પણ એડ કરી ચૂક્યો છે.

    સચિન સાથે એપોલો ટાયર અને વિરાટ કોહલી સાથે પણ એડ કરી ચૂક્યો છે.

    12/24
  • સચિન તેંડુલકરે આપેલા ઓટોગ્રાફવાળી બેટ સાથે અરમાન ભાનુશાલી.

    સચિન તેંડુલકરે આપેલા ઓટોગ્રાફવાળી બેટ સાથે અરમાન ભાનુશાલી.

    13/24
  • RYAN સેલિબ્રિટિ કિડ તરીકે અરમાનને સન્માનિત કરવામાં આવ્યો.

    RYAN સેલિબ્રિટિ કિડ તરીકે અરમાનને સન્માનિત કરવામાં આવ્યો.

    14/24
  • વિરાટ કોહલી સાથે આઇપીએલની એડમાં શિવમનીના પાત્રમાં અરમાન ભાનુશાલી.

    વિરાટ કોહલી સાથે આઇપીએલની એડમાં શિવમનીના પાત્રમાં અરમાન ભાનુશાલી.

    15/24
  • ગુનાહ વેબસિરિઝમાં ચાઇલ્ડ એક્ટર પ્રતુકાશના પાત્રમાં દેખાયો અરમાન ભાનુશાલી.

    ગુનાહ વેબસિરિઝમાં ચાઇલ્ડ એક્ટર પ્રતુકાશના પાત્રમાં દેખાયો અરમાન ભાનુશાલી.

    16/24
  • બાવલે ઉતાવલે સિરિયલમાં સબટીવી પર જોવા મળતો અરમાન ભાનુશાલી.

    બાવલે ઉતાવલે સિરિયલમાં સબટીવી પર જોવા મળતો અરમાન ભાનુશાલી.

    17/24
  • સુપર ડાન્સર ચેપ્ટર 3ના પ્રોમોમાં નવા અવતારમાં દેખાયો અરમાન ભાનુશાલી

    સુપર ડાન્સર ચેપ્ટર 3ના પ્રોમોમાં નવા અવતારમાં દેખાયો અરમાન ભાનુશાલી

    18/24
  • નૈતિક નાગડા સાથે અરમાન ભાનુશાલી બેસ્ટ ગરબા પ્લેયર.

    નૈતિક નાગડા સાથે અરમાન ભાનુશાલી બેસ્ટ ગરબા પ્લેયર.

    19/24
  • અરમાનને એક હાથમાં ફ્રેક્ચર હોવા છતાં ફુટબૉલ રમવા માટે તૈયાર. આ રીતે તેનું ડેડીકેશન જોવા મળે છે.

    અરમાનને એક હાથમાં ફ્રેક્ચર હોવા છતાં ફુટબૉલ રમવા માટે તૈયાર. આ રીતે તેનું ડેડીકેશન જોવા મળે છે.

    20/24
  • અરમાન ભાનુશાલી અને રણવીર સિંહનો જન્મ દિવસ એક જ દિવસે છે તેમજ બન્ને એકસાથે આ તસવીરમાં.

    અરમાન ભાનુશાલી અને રણવીર સિંહનો જન્મ દિવસ એક જ દિવસે છે તેમજ બન્ને એકસાથે આ તસવીરમાં.

    21/24
  • દંગલના ડાયરેક્ટર નિતિશ તિવારી સાથે અરમાન ભાનુશાલી.

    દંગલના ડાયરેક્ટર નિતિશ તિવારી સાથે અરમાન ભાનુશાલી.

    22/24
  • રણબીર કપૂર સાથે ફ્લિપકાર્ટની જાહેરાતમાં જોવા મળ્યો અરમાન ભાનુશાલી.

    રણબીર કપૂર સાથે ફ્લિપકાર્ટની જાહેરાતમાં જોવા મળ્યો અરમાન ભાનુશાલી.

    23/24
  • શાહિદ કપૂર સાથે અરમાન ભાનુશાલી.

    શાહિદ કપૂર સાથે અરમાન ભાનુશાલી.

    24/24
  • loading...

ફોટોઝ વિશે

અરમાન ભાનુશાલીના જન્મ તેના પરિવારમાં 10 વર્ષ પછી થયો હોવાથી તેના પરિવાર માટે તે ખૂબ જ ખાસ છે અને તેના જન્મ સમયે તેના પિતાએ તેનું નામ અરમાન રાખી દીધું કે જેથી તેના અરમાન પૂરા થાય. ચાલો જાણીએ આ મિરેકલ બૉય વિશે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK