Happy Birthday Arijit : રોમેન્ટિક અને લવ સોંગના બાદશાહ વિશે જાણો ખાસ વાતો

Apr 25, 2019, 15:00 IST
  • 32 વર્ષિય ફેમસ સિંગર અરિજીત સિંહનો જન્મ 25 એપ્રિલ 1987માં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો હતો.

    32 વર્ષિય ફેમસ સિંગર અરિજીત સિંહનો જન્મ 25 એપ્રિલ 1987માં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો હતો.

    1/13
  • અરિજીતે કરિઅરની શરુઆત તબલા વાદક તરીકે કરી હતી. મુર્શિદાબાદ જેવા નાના શહેરથી નિકળીને અરિજીત સિંહે એક આગવી ઓળખ બનાવી છે અને આજે તેમના અવાજના લાખો દિવાના છે.

    અરિજીતે કરિઅરની શરુઆત તબલા વાદક તરીકે કરી હતી. મુર્શિદાબાદ જેવા નાના શહેરથી નિકળીને અરિજીત સિંહે એક આગવી ઓળખ બનાવી છે અને આજે તેમના અવાજના લાખો દિવાના છે.

    2/13
  • અરિજીત સિંહના ગીતો બધી જ ઉમરના વ્યક્તિઓ દ્વારા પસંદ કરવામાં આવે છે જો કે યુવાઓ માટે તો અરિજીત રોમેન્ટિક ગીતો માટે સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. 

    અરિજીત સિંહના ગીતો બધી જ ઉમરના વ્યક્તિઓ દ્વારા પસંદ કરવામાં આવે છે જો કે યુવાઓ માટે તો અરિજીત રોમેન્ટિક ગીતો માટે સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. 

    3/13
  • રોમેન્ટિક અને લવ સોન્ગ્સમાં અરિજીતે સૌ કોઈને પાછળ મુક્યા છે. તેમણે એકથી એક જોરદાર સોન્ગ્સ યુવાઓને આપ્યા છે.

    રોમેન્ટિક અને લવ સોન્ગ્સમાં અરિજીતે સૌ કોઈને પાછળ મુક્યા છે. તેમણે એકથી એક જોરદાર સોન્ગ્સ યુવાઓને આપ્યા છે.

    4/13
  • અરિજીત સિંહને 'આશિકી 2'ના ગીત 'તુમ હી હો' અને 'ફટા પોસ્ટર નિકલા હીરો'ના ગીત 'મેં રંગ સરબતો કા' ગીતોથી ખુબજ નામના મળી હતી. 

    અરિજીત સિંહને 'આશિકી 2'ના ગીત 'તુમ હી હો' અને 'ફટા પોસ્ટર નિકલા હીરો'ના ગીત 'મેં રંગ સરબતો કા' ગીતોથી ખુબજ નામના મળી હતી. 

    5/13
  • બોલીવૂડમાં નામના મળવા પહેલા અરિજીત સિંહની લાઈફ ખુબ સંઘર્ષ વાળી રહી છે. અરિજીત સિંહે સંગીતની સંપૂર્ણ તાલીમ લીધી છે અને તેમના કરીઅરની શરુઆતમાં ઘણા સંગીતકારોના આસિસ્ટન્ટ પણ રહી ચૂક્યા છે.

    બોલીવૂડમાં નામના મળવા પહેલા અરિજીત સિંહની લાઈફ ખુબ સંઘર્ષ વાળી રહી છે. અરિજીત સિંહે સંગીતની સંપૂર્ણ તાલીમ લીધી છે અને તેમના કરીઅરની શરુઆતમાં ઘણા સંગીતકારોના આસિસ્ટન્ટ પણ રહી ચૂક્યા છે.

    6/13
  • ઘણા ઓછા લોકોને ખબર છે કે, અરિજીત કેટલાક ટીવી શૉમાં પણ આવી ચુક્યા છે.

    ઘણા ઓછા લોકોને ખબર છે કે, અરિજીત કેટલાક ટીવી શૉમાં પણ આવી ચુક્યા છે.

    7/13
  • ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણશાલીએ કોઈ શૉમાં તેમનો અવાજ સાંભળીને તેમને સાવરિયા માટે ઓફર કરવામાં આવી હતી જો કે ફિલ્મની સ્ક્રિપ્ટ બદલાતા આ ગીતને ફિલ્મમાંથી હટાવવામાં આવ્યું હતું.

    ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણશાલીએ કોઈ શૉમાં તેમનો અવાજ સાંભળીને તેમને સાવરિયા માટે ઓફર કરવામાં આવી હતી જો કે ફિલ્મની સ્ક્રિપ્ટ બદલાતા આ ગીતને ફિલ્મમાંથી હટાવવામાં આવ્યું હતું.

    8/13
  •  જો કે કામયાબીની આ સીમા પર પહોચવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

     જો કે કામયાબીની આ સીમા પર પહોચવા માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

    9/13
  • 2006થી મુંબઈ શિફટ થયા બાદ 2014થી અરિજીત સિંહને  નામના મળવા લાગી

    2006થી મુંબઈ શિફટ થયા બાદ 2014થી અરિજીત સિંહને  નામના મળવા લાગી

    10/13
  • એક પછી એક સુપર હીટ સોન્ગ્સે તેમના ફેન્સમાં તે આગવુ સ્થાન ધરાવે છે. અરિજીત સિંહે 2014માં જ કોયલ રૉય સાથે લગ્ન કર્યા હતા.

    એક પછી એક સુપર હીટ સોન્ગ્સે તેમના ફેન્સમાં તે આગવુ સ્થાન ધરાવે છે. અરિજીત સિંહે 2014માં જ કોયલ રૉય સાથે લગ્ન કર્યા હતા.

    11/13
  • અત્યાર સુઘીના કરિઅરમાં અરિજીત 3 ફિલ્મ ફેર એવોર્ડ સહીત ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા છે.

    અત્યાર સુઘીના કરિઅરમાં અરિજીત 3 ફિલ્મ ફેર એવોર્ડ સહીત ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા છે.

    12/13
  • ભારતીય ક્રિકેટના રનમશીન વિરાટ કોહલી સાથે સુર સરતાજ અરિજિત સિંહ 

    ભારતીય ક્રિકેટના રનમશીન વિરાટ કોહલી સાથે સુર સરતાજ અરિજિત સિંહ 

    13/13
  • loading...

ફોટોઝ વિશે

અરિજિત સિંહ માત્ર 32 વર્ષની ઉમરે લાખો દિલો પર રાજ કરે છે. બોલીવૂડમાં અરિજિતે એક થી એક સારો રોમેન્ટિક ગીતો આપ્યા છે. અરિજિતની સફર આમતો 2006થી જ શરુ થઈ હતી જો કે તેમને નામના મળી 2014માં મળી. જુઓ અરિજિતની આ ખાસ સફર.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK