અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની આવી રહી છે લવ સ્ટોરી

May 01, 2019, 18:04 IST
  • 11 ડિસેમ્બર, 2017ના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાયા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 2013માં એક શેમ્પૂની એડના સેટ પર પહેલીવાર મળ્યા હતા.

    11 ડિસેમ્બર, 2017ના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાયા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 2013માં એક શેમ્પૂની એડના સેટ પર પહેલીવાર મળ્યા હતા.

    1/38
  •  જાન્યુઆરી 2014: સાઉથ આફ્રિકાની ટૂર પરથી પાછા ફર્યા બાદ વિરાટ કોહલી પોતાના ઘેર જવાના બદલે અનુષ્કાએ મોકલેલી કારમાં તેના ઘેર ગયો ત્યારથી જ બંને વચ્ચે કંઈક હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

     જાન્યુઆરી 2014: સાઉથ આફ્રિકાની ટૂર પરથી પાછા ફર્યા બાદ વિરાટ કોહલી પોતાના ઘેર જવાના બદલે અનુષ્કાએ મોકલેલી કારમાં તેના ઘેર ગયો ત્યારથી જ બંને વચ્ચે કંઈક હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

    2/38
  • ફેબ્રુઆરી 2014: ન્યૂઝીલેન્ડ ટૂર દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાથમાં હાથ નાખીને ઓકલેન્ડમાં સાથે ફરતા દેખાયા હતા.

    ફેબ્રુઆરી 2014: ન્યૂઝીલેન્ડ ટૂર દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાથમાં હાથ નાખીને ઓકલેન્ડમાં સાથે ફરતા દેખાયા હતા.

    3/38
  • માર્ચ 2014: વિરાટ કોહલી અનુષ્કા શર્માને મળવા માટે ખાસ શ્રીલંકા પહોંચ્યો હતો.

    માર્ચ 2014: વિરાટ કોહલી અનુષ્કા શર્માને મળવા માટે ખાસ શ્રીલંકા પહોંચ્યો હતો.

    4/38
  • એપ્રિલ 2014: ફરીવાર વિરાટ કોહલી જોધપુર એરપોર્ટ પર દેખાયો હતો. જોધપુરમાં અનુષ્કા શર્મા પોતાની ફિલ્મ NH10નું શૂટિંગ કરી રહી હતી.

    એપ્રિલ 2014: ફરીવાર વિરાટ કોહલી જોધપુર એરપોર્ટ પર દેખાયો હતો. જોધપુરમાં અનુષ્કા શર્મા પોતાની ફિલ્મ NH10નું શૂટિંગ કરી રહી હતી.

    5/38
  • ઓક્ટોબર 2014: ઈન્ડિયન સુપર લીગની એક મેચ દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પહેલીવાર જાહેરમાં સાથે દેખાયા હતા. ત્યારે ઘણી એન્ટરટેઈનમેન્ટ સાઈટ્સે રિપોર્ટ્સ આપ્યા હતા કે બંનેના પરિવાર મુલાકાત કરી ચૂક્યા છે.

    ઓક્ટોબર 2014: ઈન્ડિયન સુપર લીગની એક મેચ દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પહેલીવાર જાહેરમાં સાથે દેખાયા હતા. ત્યારે ઘણી એન્ટરટેઈનમેન્ટ સાઈટ્સે રિપોર્ટ્સ આપ્યા હતા કે બંનેના પરિવાર મુલાકાત કરી ચૂક્યા છે.

    6/38
  • નવેમ્બર 2014: આ સિવાય પણ આ લવબર્ડ્ઝ ઘણીવાર સાથે દેખાયા હતા. જો કે તેમણે પોતાના સંબંધો ક્યારેય જાહેરમાં નહોતા સ્વીકાર્યા. જો કે શ્રીલંકા સામેની મેચમાં સદી ફટકાર્યા બાદ જ્યારે વિરાટ કોહલીએ વીઆઈપી બોક્સ તરફ ફ્લાઈંગ કિસ આપી ત્યારે બધાને તેમના સંબંધો અંગા જાણ થઈ ગઈ હતી. આ ઘટનાના એક મહિના બાદ બંનેએ સ્વીકાર્યું હતું કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

    નવેમ્બર 2014: આ સિવાય પણ આ લવબર્ડ્ઝ ઘણીવાર સાથે દેખાયા હતા. જો કે તેમણે પોતાના સંબંધો ક્યારેય જાહેરમાં નહોતા સ્વીકાર્યા. જો કે શ્રીલંકા સામેની મેચમાં સદી ફટકાર્યા બાદ જ્યારે વિરાટ કોહલીએ વીઆઈપી બોક્સ તરફ ફ્લાઈંગ કિસ આપી ત્યારે બધાને તેમના સંબંધો અંગા જાણ થઈ ગઈ હતી. આ ઘટનાના એક મહિના બાદ બંનેએ સ્વીકાર્યું હતું કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

    7/38
  • ડિસેમ્બર 2014: આ કપલે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે વર્સોવામાં એક ફ્લેટ પણ ભાડે રાખ્યો હતો.

    ડિસેમ્બર 2014: આ કપલે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે વર્સોવામાં એક ફ્લેટ પણ ભાડે રાખ્યો હતો.

    8/38
  • માર્ચ 2015: ફક્ત અનષ્કા જ વિરાટ કોહલીની મેચ જોવા હાજર રહેતી એવું નથી. કોહલી પણ અનુષ્કાની અચીવમેન્ટનું દ્યાન રાખતો હતો. NH10 રિલીઝ થયા બાદ વિરાટ કોહલીએ ટ્વિટ કરીને અનુષ્કાની એક્ટિંગના વખાણ કર્યા હતા. 

    માર્ચ 2015: ફક્ત અનષ્કા જ વિરાટ કોહલીની મેચ જોવા હાજર રહેતી એવું નથી. કોહલી પણ અનુષ્કાની અચીવમેન્ટનું દ્યાન રાખતો હતો. NH10 રિલીઝ થયા બાદ વિરાટ કોહલીએ ટ્વિટ કરીને અનુષ્કાની એક્ટિંગના વખાણ કર્યા હતા. 

    9/38
  • એપ્રિલ 2015: 2015ના ક્રિકેટ વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના ખરાબ પર્ફોમન્સ બદલ જ્યારે અનુષ્કાને જવાબદાર ઠેરવાઈ ત્યારે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ક્રિટિક્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. 

    એપ્રિલ 2015: 2015ના ક્રિકેટ વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના ખરાબ પર્ફોમન્સ બદલ જ્યારે અનુષ્કાને જવાબદાર ઠેરવાઈ ત્યારે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ક્રિટિક્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. 

    10/38
  • જુલાઈ 2015: આ મહિનામાં કોહલી અને અનુષ્કા સાઉથ આફ્રિકા સાથે ફરવા માટે ગયા હતા. સાથે બ્યુટી એવોર્ડ્સની રેડ કાર્પેટ પર પણ બંને પહેલીવાર સાથે દેખાયા હતા.

    જુલાઈ 2015: આ મહિનામાં કોહલી અને અનુષ્કા સાઉથ આફ્રિકા સાથે ફરવા માટે ગયા હતા. સાથે બ્યુટી એવોર્ડ્સની રેડ કાર્પેટ પર પણ બંને પહેલીવાર સાથે દેખાયા હતા.

    11/38
  • સપ્ટેમ્બર 2015: અનુષ્કા લંડનમાં કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે કોહલી અનુષ્કાને મળવા લંડન પહોંચ્યો હતો.

    સપ્ટેમ્બર 2015: અનુષ્કા લંડનમાં કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે કોહલી અનુષ્કાને મળવા લંડન પહોંચ્યો હતો.

    12/38
  • નવેમ્બર 2015: વિરાટ કોહલીનો 27મો જન્મદિવસ ઉજવવા માટે અનુષ્કા શર્મા શૂટિંગ છોડીને મોહાલી પહોંચી હતી.

    નવેમ્બર 2015: વિરાટ કોહલીનો 27મો જન્મદિવસ ઉજવવા માટે અનુષ્કા શર્મા શૂટિંગ છોડીને મોહાલી પહોંચી હતી.

    13/38
  • ઓક્ટોબર 2015: અનુષ્કા અને કોહલી એક રેસ્ટોરન્ટમાંથી અનુષ્કાના પિતા સાથે બહાર આવતા દેખાયા ત્યારથી જ તેમના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ હતી.

    ઓક્ટોબર 2015: અનુષ્કા અને કોહલી એક રેસ્ટોરન્ટમાંથી અનુષ્કાના પિતા સાથે બહાર આવતા દેખાયા ત્યારથી જ તેમના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ હતી.

    14/38
  • જાન્યુઆરી 2016: અનુષ્કા અને વિરાટે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

    જાન્યુઆરી 2016: અનુષ્કા અને વિરાટે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

    15/38
  • ફેબ્રુઆરી 2016: અનુષ્કા-વિરાટ રિલેશનમાં બ્રેક લઈ રહ્યા હોવાની ચર્ચા વચ્ચે વિરાટની ઈન્સટાગ્રામ પોસ્ટે ચર્ચા જગાવી હતી. જેમાં સેલ્ફી સાથે કોહલીએ લખ્યું હતું Heartbroken. જો કે કોહલીએ પાછળથી પોસ્ટ ડિલીટ કરી હતી. અને પછી ફરીથી સ્ક્રીનશોટ મૂક્યો હતો.

    ફેબ્રુઆરી 2016: અનુષ્કા-વિરાટ રિલેશનમાં બ્રેક લઈ રહ્યા હોવાની ચર્ચા વચ્ચે વિરાટની ઈન્સટાગ્રામ પોસ્ટે ચર્ચા જગાવી હતી. જેમાં સેલ્ફી સાથે કોહલીએ લખ્યું હતું Heartbroken. જો કે કોહલીએ પાછળથી પોસ્ટ ડિલીટ કરી હતી. અને પછી ફરીથી સ્ક્રીનશોટ મૂક્યો હતો.

    16/38
  • માર્ચ 2016: અનુષ્કા શર્મા વિરાટ કોહલીની લાઈફમાં કેવી રીતે ડિસ્ટ્રેક્શન બની તે અંગેના મીમ અને જોક ખૂબ વાઈરલ થયા હતા.આ મામલે વિરાટ કોહલીએ ટ્વિટર પર એક લાંબી પોસ્ટ લખીને અનુષ્કા શર્માને સપોર્ટ કર્યો હતો.

    માર્ચ 2016: અનુષ્કા શર્મા વિરાટ કોહલીની લાઈફમાં કેવી રીતે ડિસ્ટ્રેક્શન બની તે અંગેના મીમ અને જોક ખૂબ વાઈરલ થયા હતા.આ મામલે વિરાટ કોહલીએ ટ્વિટર પર એક લાંબી પોસ્ટ લખીને અનુષ્કા શર્માને સપોર્ટ કર્યો હતો.

    17/38
  • એપ્રિલ 2016: કોહલી અને અનુષ્કા બાંદ્રામાં એક સાથે ડિનર કરતા દેખાયા હતા. બ્રેકઅપના સમાચાર વચ્ચે ત્રણ મહિના બાદ બંને એક સાથે દેખાયા હતા.

    એપ્રિલ 2016: કોહલી અને અનુષ્કા બાંદ્રામાં એક સાથે ડિનર કરતા દેખાયા હતા. બ્રેકઅપના સમાચાર વચ્ચે ત્રણ મહિના બાદ બંને એક સાથે દેખાયા હતા.

    18/38
  • મે 2016: ત્રણ મહિના સુધી બ્રેક અપની ચર્ચાઓ બાદ વિરાટ કોહલીએ ટ્વિટર પર અનુષ્કાને ફોલો કરવાની શરૂઆત કરી હતી. અને આ દિવસ અનુષ્કા શર્માનો જન્મદિવસ હતો.

    મે 2016: ત્રણ મહિના સુધી બ્રેક અપની ચર્ચાઓ બાદ વિરાટ કોહલીએ ટ્વિટર પર અનુષ્કાને ફોલો કરવાની શરૂઆત કરી હતી. અને આ દિવસ અનુષ્કા શર્માનો જન્મદિવસ હતો.

    19/38
  • જુલાઈ 2016: સુલ્તાનના સ્ક્રીનિંગ દરમિયાન કોહલી અને અનુષ્કા યશરાજ સ્ટુડિયોની બહાર સાથે દેખાયા હતા. કોહલીને વિન્ડિઝ ટૂર પર જવાનું હોવાથી સ્ક્રીનિંગ બે દિવસ વહેલા યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં અનુષ્કાનો પરિવાર પણ હાજર રહ્યો હતો.

    જુલાઈ 2016: સુલ્તાનના સ્ક્રીનિંગ દરમિયાન કોહલી અને અનુષ્કા યશરાજ સ્ટુડિયોની બહાર સાથે દેખાયા હતા. કોહલીને વિન્ડિઝ ટૂર પર જવાનું હોવાથી સ્ક્રીનિંગ બે દિવસ વહેલા યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં અનુષ્કાનો પરિવાર પણ હાજર રહ્યો હતો.

    20/38
  • ઓક્ટોબર 2016: ગોવામાં ઈન્ડિયન સુપર લીગની મેચ જોવાની સાથે સાથે દિવાળી પર બંનેએ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.

    ઓક્ટોબર 2016: ગોવામાં ઈન્ડિયન સુપર લીગની મેચ જોવાની સાથે સાથે દિવાળી પર બંનેએ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.

    21/38
  • નવેમ્બર 2016: વિરાટ કોહલીના 28મા જન્મ દિવસે અનુષ્કા શર્મા ખાસ તેને મળવા રાજકોટ પહોંચી હતી. અને રાજકોટ એરપોર્ટ પરથી બંને હાથમાં હાથ નાખીને ચાલતા બહાર આવ્યા હતા.

    નવેમ્બર 2016: વિરાટ કોહલીના 28મા જન્મ દિવસે અનુષ્કા શર્મા ખાસ તેને મળવા રાજકોટ પહોંચી હતી. અને રાજકોટ એરપોર્ટ પરથી બંને હાથમાં હાથ નાખીને ચાલતા બહાર આવ્યા હતા.

    22/38
  • વિરાટ કોહલી અને અનુષ્કાના લગ્નની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી.

    વિરાટ કોહલી અને અનુષ્કાના લગ્નની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી.

    23/38
  • ડિસેમ્બર 2016: કોહલી અને અનુષ્કા મનીષ મલ્હોત્રાના 50મા જન્મદિવસની પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. આ જ મહિનામાં ગોવામાં યોજાયેલી યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્નની પાર્ટીમાં પણ કપલ પહોંચ્યું હતું. 

    ડિસેમ્બર 2016: કોહલી અને અનુષ્કા મનીષ મલ્હોત્રાના 50મા જન્મદિવસની પાર્ટીમાં સાથે પહોંચ્યા હતા. આ જ મહિનામાં ગોવામાં યોજાયેલી યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્નની પાર્ટીમાં પણ કપલ પહોંચ્યું હતું. 

    24/38
  • ડિસેમ્બર 2016: બંને ક્યારે લગ્ન કરશે તે ચર્ચા વચ્ચે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઉત્તરાખંડમાં એક અનંત મહારાજના આશ્રમમાં સ્પોટ થયા હતા. બંનેએ ત્યાં શિવ મંદિરમાં પૂજા પણ કરી હતી.

    ડિસેમ્બર 2016: બંને ક્યારે લગ્ન કરશે તે ચર્ચા વચ્ચે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઉત્તરાખંડમાં એક અનંત મહારાજના આશ્રમમાં સ્પોટ થયા હતા. બંનેએ ત્યાં શિવ મંદિરમાં પૂજા પણ કરી હતી.

    25/38
  • જાન્યુઆરી 2017: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મુંબઈના વરલી વિસ્તારમાં ઓમકાર 1973 પાસે સાથે દેખાયા હતા. અહીં પાછળથી બંનેએ 5 BHK ફ્લેટ ખરીદ્યો હતો.

    જાન્યુઆરી 2017: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મુંબઈના વરલી વિસ્તારમાં ઓમકાર 1973 પાસે સાથે દેખાયા હતા. અહીં પાછળથી બંનેએ 5 BHK ફ્લેટ ખરીદ્યો હતો.

    26/38
  • જાન્યુઆરી 2017: અનુષ્કા શર્માએ વિરાટ કોહલીએ તેની નવી ફિલ્મ ફિલ્લોરીમાં પૈસા રોક્યા હોવાની વાત ફગાવી દીધી હતી. સાથે જ અનુષ્કાએ આવી ચર્ચાઓ પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.

    જાન્યુઆરી 2017: અનુષ્કા શર્માએ વિરાટ કોહલીએ તેની નવી ફિલ્મ ફિલ્લોરીમાં પૈસા રોક્યા હોવાની વાત ફગાવી દીધી હતી. સાથે જ અનુષ્કાએ આવી ચર્ચાઓ પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.

    27/38
  • ફેબ્રુઆરી 2017: વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વેલેન્ટાઈન ડેના મેસેજ સાથે અનુષ્કાનો ફોટો પોસ્ટ કરીને રિલેશનશીપની સત્તાવાર જાહેરાત કરી હતી. જો કે તેણે પાછળી આ ટ્વિટ ડીલીટ કરી નાખ્યું હતું. 

    ફેબ્રુઆરી 2017: વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વેલેન્ટાઈન ડેના મેસેજ સાથે અનુષ્કાનો ફોટો પોસ્ટ કરીને રિલેશનશીપની સત્તાવાર જાહેરાત કરી હતી. જો કે તેણે પાછળી આ ટ્વિટ ડીલીટ કરી નાખ્યું હતું. 

    28/38
  • મે 2017: બેરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 10 વર્ષની ઉજવણીની પાર્ટીમાં વિરાટ અનુષ્કા સાથે પહોંચ્યો હતો.

    મે 2017: બેરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 10 વર્ષની ઉજવણીની પાર્ટીમાં વિરાટ અનુષ્કા સાથે પહોંચ્યો હતો.

    29/38
  • મે 2017: કોહલી અને અનુષ્કાએ સાથે ઝહીર ખાન અને સાગરિકા ઘટગેના લગ્નમાં હાજરી આપી હતી.

    મે 2017: કોહલી અને અનુષ્કાએ સાથે ઝહીર ખાન અને સાગરિકા ઘટગેના લગ્નમાં હાજરી આપી હતી.

    30/38
  • મે 2017: આ કપલે સચિન તેન્ડુલકરની બાયોપિક 'સચિન:અ બિલિયન ડ્રીમ્સ'ના સ્ક્રિનીંગમાં પણ સજોડે હાજરી આપી હતી.

    મે 2017: આ કપલે સચિન તેન્ડુલકરની બાયોપિક 'સચિન:અ બિલિયન ડ્રીમ્સ'ના સ્ક્રિનીંગમાં પણ સજોડે હાજરી આપી હતી.

    31/38
  • જુલાઈ 2017: કોહલી અને અનુષ્કા આ સમયે ન્યૂયોર્કમાં નાનકડા વેકશન માટે પહોંચ્યા હતા. વેકેશન દરમિયાન બંને હાથમાં હાથ પકડીને ફરતા દેખાયા હતા.

    જુલાઈ 2017: કોહલી અને અનુષ્કા આ સમયે ન્યૂયોર્કમાં નાનકડા વેકશન માટે પહોંચ્યા હતા. વેકેશન દરમિયાન બંને હાથમાં હાથ પકડીને ફરતા દેખાયા હતા.

    32/38
  • સપ્ટેમ્બર 2017: એક એડવર્ટાઈઝના શૂટિંગ દરમિયાન સેટ પરથી બંનેના ટ્રેડિશનલ કપડામાં ફોટોઝ વાઈરલ થયા હતા.

    સપ્ટેમ્બર 2017: એક એડવર્ટાઈઝના શૂટિંગ દરમિયાન સેટ પરથી બંનેના ટ્રેડિશનલ કપડામાં ફોટોઝ વાઈરલ થયા હતા.

    33/38
  • ડિસેમ્બર 2018: લગ્નના 1 વર્ષ થવા પર વિરાટ કોહલીએ અનુષ્કાને બેસ્ટ ફ્રેન્ડ અને સોલમેટ કહીને એનિવર્સરી વીશ કરી હતી.

    ડિસેમ્બર 2018: લગ્નના 1 વર્ષ થવા પર વિરાટ કોહલીએ અનુષ્કાને બેસ્ટ ફ્રેન્ડ અને સોલમેટ કહીને એનિવર્સરી વીશ કરી હતી.

    34/38
  •  અનુષ્કા અને વિરાટ કોહલીની જોડી રબને બના દી જોડીની માફક પર્ફેક્ટ લાગે છે.  

     અનુષ્કા અને વિરાટ કોહલીની જોડી રબને બના દી જોડીની માફક પર્ફેક્ટ લાગે છે.  

    35/38
  • 36/38
  • 37/38
  • 38/38
  • loading...

ફોટોઝ વિશે

બર્થ ડે ગર્લ અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર, 2017ના રોજ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જુઓ કેવી રહી છે આ બંને સુપરસ્ટારની લવ સ્ટોરી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK