વિરાટ કોહલીનો હાથ અનુષ્કાના ખભેથી છૂટતો જ નથી, જુઓ તસવીરો

Published: Feb 13, 2019, 18:41 IST | Shilpa Bhanushali
 • તાજેતરના ICC એન્યુઅલ એવોર્ડ ફંકશનમાં વિરાટ પ્રથમ ખેલાડી છે જેણે વ્યક્તિગત ત્રણ પુરસ્કારો જીત્યા છે.

  તાજેતરના ICC એન્યુઅલ એવોર્ડ ફંકશનમાં વિરાટ પ્રથમ ખેલાડી છે જેણે વ્યક્તિગત ત્રણ પુરસ્કારો જીત્યા છે.

  1/8
 • પ્રેમીપંખીડા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ વેલેન્ટાઈન્સ ડે ઉજવવા મુંબઈ બહાર જતા જોવા મળ્યા. બન્ને કામ પરથી રજા લઈને સાથે ફરવા નીકળ્યા છે.

  પ્રેમીપંખીડા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ વેલેન્ટાઈન્સ ડે ઉજવવા મુંબઈ બહાર જતા જોવા મળ્યા. બન્ને કામ પરથી રજા લઈને સાથે ફરવા નીકળ્યા છે.

  2/8
 • વિરાટ કોહલીએ સ્માર્ટ ગ્રીન ટી-શર્ટની સાથે બ્લેક ટ્રેક પેન્ટ અને વાઈટ બુટ પહેર્યા હતા. તેની સાથે તેણે કાળું બેકપેક પણ લીધું હતું.

  વિરાટ કોહલીએ સ્માર્ટ ગ્રીન ટી-શર્ટની સાથે બ્લેક ટ્રેક પેન્ટ અને વાઈટ બુટ પહેર્યા હતા. તેની સાથે તેણે કાળું બેકપેક પણ લીધું હતું.

  3/8
 • અનુષ્કા શર્માએ બ્લેક અને ગ્રે સ્ટ્રીપવાળું ટોપ અને તેની સાથે ગ્રે ચેકર્ડ પેન્ટ પહેર્યા હતા. અનુષ્કાએ પોતાના લુકને ઓપ આપવા માટે બ્લેક એન્ડ વાઈટ શુઝ તેની સાથે સફેદ સ્લીંગ બેગ લીધી હતી.

  અનુષ્કા શર્માએ બ્લેક અને ગ્રે સ્ટ્રીપવાળું ટોપ અને તેની સાથે ગ્રે ચેકર્ડ પેન્ટ પહેર્યા હતા. અનુષ્કાએ પોતાના લુકને ઓપ આપવા માટે બ્લેક એન્ડ વાઈટ શુઝ તેની સાથે સફેદ સ્લીંગ બેગ લીધી હતી.

  4/8
 • વેલેન્ટાઈન્સ ડે આવી રહ્યો છે તેવામાં શંકાને સ્થાન જ નથી કે તે લોકો કોઈક સારા સ્થળે ફરવા ન જાય અને પોતાનો ખાસ દિવસ એકબીજાની સાથે ન ઉજવે.

  વેલેન્ટાઈન્સ ડે આવી રહ્યો છે તેવામાં શંકાને સ્થાન જ નથી કે તે લોકો કોઈક સારા સ્થળે ફરવા ન જાય અને પોતાનો ખાસ દિવસ એકબીજાની સાથે ન ઉજવે.

  5/8
 • એક ખાસ બાબત જે સતત જોવા મળી તે વિરાટ કોહલીનો હાથ સતત અનુષ્કાના ખભે કે તેની આસપાસ જ હતો જેને જોતાં જ લાગતું હતું કે તે પોતાની પત્ની અનુષ્કાને કેટલો પ્રેમ કરે અને તેને લઈને કેટલો બધો પ્રોટેક્ટિવ પણ છે. 

  એક ખાસ બાબત જે સતત જોવા મળી તે વિરાટ કોહલીનો હાથ સતત અનુષ્કાના ખભે કે તેની આસપાસ જ હતો જેને જોતાં જ લાગતું હતું કે તે પોતાની પત્ની અનુષ્કાને કેટલો પ્રેમ કરે અને તેને લઈને કેટલો બધો પ્રોટેક્ટિવ પણ છે. 

  6/8
 • અનુષ્કા શર્મા પણ ખુશ અને બ્લશ કરતી જોવા મળી જ્યારે તેણે વિરાટની પ્રોટેક્ટિવ અને પોઝેસિવ બાજુ જોઈ.

  અનુષ્કા શર્મા પણ ખુશ અને બ્લશ કરતી જોવા મળી જ્યારે તેણે વિરાટની પ્રોટેક્ટિવ અને પોઝેસિવ બાજુ જોઈ.

  7/8
 • વિરાટ કોહલી ભારત તરફથી ઓસ્ટ્રેલિયા ટુર પર જશે જે 24 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં પાંચ ODI's અને બે T20 ઈન્ટરનેશનલ રમાવાની છે. 

  વિરાટ કોહલી ભારત તરફથી ઓસ્ટ્રેલિયા ટુર પર જશે જે 24 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં પાંચ ODI's અને બે T20 ઈન્ટરનેશનલ રમાવાની છે. 

  8/8
 • loading...

ફોટોઝ વિશે

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા શહેર છોડીને જતાં મુંબઈ એરપોર્ટ પર દેખાયા. દરમિયાન અરપોર્ટ પર વિરાટ પત્ની અનુષ્કાના ખભા પરથી હાથ હટાવી જ નહોતો શકતો. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK