Anushka Ranjan: જુઓ આ મૉડલની ગ્લેમરસ તસવીરો, બૉલીવુડમાં છે સૌથી ફૅમસ

Updated: 1st October, 2020 17:53 IST | Sheetal Patel
  • બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા રંજનનો જન્મ 1 ઑક્ટોબર 1990ના રોજ મુંબઈમાં થયો હતો.

    બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા રંજનનો જન્મ 1 ઑક્ટોબર 1990ના રોજ મુંબઈમાં થયો હતો.

    1/25
  • અનુષ્કા આજે પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

    અનુષ્કા આજે પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

    2/25
  • અનુષ્કાનો જન્મ એક અભિનેતા અને દિગ્દર્શક શશિ રંજન અને અનુ રંજનના ઘરે થયો હતો.

    અનુષ્કાનો જન્મ એક અભિનેતા અને દિગ્દર્શક શશિ રંજન અને અનુ રંજનના ઘરે થયો હતો.

    3/25
  • અનુષ્કાના પિતા મુંબઈમાં એફટીઆઈઆઈના અભિનેતા/દિગ્દર્શક અને જીઆર 8 મેગેઝિનના પ્રકાશક છે અને માતા અનુ રંજન ભારતીય ટેલિવિઝન એકેડેમીના સ્થાપક છે.

    અનુષ્કાના પિતા મુંબઈમાં એફટીઆઈઆઈના અભિનેતા/દિગ્દર્શક અને જીઆર 8 મેગેઝિનના પ્રકાશક છે અને માતા અનુ રંજન ભારતીય ટેલિવિઝન એકેડેમીના સ્થાપક છે.

    4/25
  • અનુષ્કા રંજનની એક નાની બહેન છે જેનું નામ આકાંક્ષા રંજન છે.

    અનુષ્કા રંજનની એક નાની બહેન છે જેનું નામ આકાંક્ષા રંજન છે.

    5/25
  • આકાંક્ષા રંજન અને આલિયા ભટ્ટ બન્ને બેસ્ટ ફ્રેન્ડ છે.

    આકાંક્ષા રંજન અને આલિયા ભટ્ટ બન્ને બેસ્ટ ફ્રેન્ડ છે.

    6/25
  • અનુષ્કા રંજનને પોતાનો સ્કૂલનો અભ્યાસ જમનાબાઈ નરસી સ્કૂલમાંથી કર્યો છે.

    અનુષ્કા રંજનને પોતાનો સ્કૂલનો અભ્યાસ જમનાબાઈ નરસી સ્કૂલમાંથી કર્યો છે.

    7/25
  • અનુષ્કા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મૉડલ છે.

    અનુષ્કા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મૉડલ છે.

    8/25
  • તેણે મનીષ મલ્હોત્રા, વિક્રમ ફડણીસ, નીતા લુલ્લા, પ્રિયા કટારિયા પુરી, બબીતા મલકાણી, એમી બિલિમોરિયા જેવા ઘણા ડિઝાઈનરો માટે મૉડલિંગ કરી છે.

    તેણે મનીષ મલ્હોત્રા, વિક્રમ ફડણીસ, નીતા લુલ્લા, પ્રિયા કટારિયા પુરી, બબીતા મલકાણી, એમી બિલિમોરિયા જેવા ઘણા ડિઝાઈનરો માટે મૉડલિંગ કરી છે.

    9/25
  • તે પ્રીમિયમ જ્વેલરી બ્રાન્ડ વરૂણ ડી'જાનીની બ્રાન્ડ એમ્બેસેડર હતી.

    તે પ્રીમિયમ જ્વેલરી બ્રાન્ડ વરૂણ ડી'જાનીની બ્રાન્ડ એમ્બેસેડર હતી.

    10/25
  • અનુષ્કાએ 2 વર્ષ એક્ટિંગ ડિપ્લોમા ઑફ વ્હિસ્લિંગ વુડ્સ અને 1 વર્ષનો એક્ટિંગ પર્ફોમિંગ આર્ટ્સનો કોર્સ ITA સ્કૂલ ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સથી કર્યો છે.

    અનુષ્કાએ 2 વર્ષ એક્ટિંગ ડિપ્લોમા ઑફ વ્હિસ્લિંગ વુડ્સ અને 1 વર્ષનો એક્ટિંગ પર્ફોમિંગ આર્ટ્સનો કોર્સ ITA સ્કૂલ ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સથી કર્યો છે.

    11/25
  • ત્યારબાદ તેણે અનુપમ ખેર સ્કૂલ ઑફ એક્ટિંગમાંથી 3 મહિનાનો કોર્સ કર્યો, પછી નાદિરા બબ્બર સાથે થિયેટર કર્યું.

    ત્યારબાદ તેણે અનુપમ ખેર સ્કૂલ ઑફ એક્ટિંગમાંથી 3 મહિનાનો કોર્સ કર્યો, પછી નાદિરા બબ્બર સાથે થિયેટર કર્યું.

    12/25
  • તેણે ગુરુજી વિરુ કૃષ્ણની દેખરેખ હેઠળ કથક નૃત્યની તાલીમ લીધી છે.

    તેણે ગુરુજી વિરુ કૃષ્ણની દેખરેખ હેઠળ કથક નૃત્યની તાલીમ લીધી છે.

    13/25
  • અનુષ્કાએ ઑક્ટોબર 2015માં રોમાન્ટિક કૉમેડી ફિલ્મ વેડિંગ પુલાવ સાથે પોતાના કરીયરની શરૂઆત કરી હતી. 

    અનુષ્કાએ ઑક્ટોબર 2015માં રોમાન્ટિક કૉમેડી ફિલ્મ વેડિંગ પુલાવ સાથે પોતાના કરીયરની શરૂઆત કરી હતી. 

    14/25
  • વેડિંગ પુલાવનું દિગ્દર્શન Ace સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાને કર્યું હતું.

    વેડિંગ પુલાવનું દિગ્દર્શન Ace સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાને કર્યું હતું.

    15/25
  • અનુષ્કા શાહિદ કપૂર અને શ્રી નારાયણ સિંહ દ્વારા નિર્દેશન ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુમાં પણ જોવા મળી હતી.

    અનુષ્કા શાહિદ કપૂર અને શ્રી નારાયણ સિંહ દ્વારા નિર્દેશન ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુમાં પણ જોવા મળી હતી.

    16/25
  • 2020માં તે ક્રિસ્ટલ ડિસુઝા અને આદિત્ય સીલની વિરૂદ્ધ એમીની ભૂમિકામાં અલ્ટબાલાજીની 'Fittrat' વેબ-સીરીઝમાં જોવા મળી હતી.

    2020માં તે ક્રિસ્ટલ ડિસુઝા અને આદિત્ય સીલની વિરૂદ્ધ એમીની ભૂમિકામાં અલ્ટબાલાજીની 'Fittrat' વેબ-સીરીઝમાં જોવા મળી હતી.

    17/25
  • વેડિંગ પુલાવના પ્રમોશન માટે અનુષ્કા રંજન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં પણ જોવા મળી હતી.

    વેડિંગ પુલાવના પ્રમોશન માટે અનુષ્કા રંજન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં પણ જોવા મળી હતી.

    18/25
  • અનુષ્કાને વેડિંગ પુલાવ માટે બેસ્ટ ડેબ્યૂ ફિમેલ એક્ટર માટે એવૉર્ડ પણ મળ્યો છે.

    અનુષ્કાને વેડિંગ પુલાવ માટે બેસ્ટ ડેબ્યૂ ફિમેલ એક્ટર માટે એવૉર્ડ પણ મળ્યો છે.

    19/25
  • અનુષ્કા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

    અનુષ્કા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

    20/25
  • પોતાના સુંદર અને સેક્સી ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

    પોતાના સુંદર અને સેક્સી ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

    21/25
  • અનુષ્કા રંજનને ફરવાનો ઘણો શોખ છે.

    અનુષ્કા રંજનને ફરવાનો ઘણો શોખ છે.

    22/25
  •  સલમાન ખાન, શાહરૂખ ખાન અને રણબીર કપૂર એના મનપસંદ એક્ટર છે અને એક્ટ્રેસમાં એને રેખા બહુ જ ગમે છે.

     સલમાન ખાન, શાહરૂખ ખાન અને રણબીર કપૂર એના મનપસંદ એક્ટર છે અને એક્ટ્રેસમાં એને રેખા બહુ જ ગમે છે.

    23/25
  • અનુષ્કાની બૉલ્ડ અને સેક્સી તસવીરો ફૅન્સને ઘાયલ કરી દે છે.

    અનુષ્કાની બૉલ્ડ અને સેક્સી તસવીરો ફૅન્સને ઘાયલ કરી દે છે.

    24/25
  • અનુષ્કા રંજનને જન્મદિવસની હાર્દિક શુભકામના... Happy Birthday..!!!!

    અનુષ્કા રંજનને જન્મદિવસની હાર્દિક શુભકામના... Happy Birthday..!!!!

    25/25
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ અનુષ્કા એસ રંજનને આજના સમયમાં કોણ નથી ઓળખતું, તે હંમેશા કોઈ વાતને કારણે ચર્ચામાં રહે જ છે. તેમ જ તે પોતાનો આજે 30મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 1 ઑક્ટોબર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. તે એક ફિલ્મ એક્ટ્રેસ અને મૉડલ છે. તો આજે એની સુંદર અને ગ્લેમરસ તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ એમના વિશે..

તસવીર સૌજન્ય - અનુષ્કા રંજન ઈન્સ્ટાગ્રામ

First Published: 1st October, 2020 17:36 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK