ઈશા અંબાણીના લગ્ન માટે સજ્જ થયું એન્ટિલિયા

Published: Dec 12, 2018, 06:45 IST | Sheetal Patel
 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીની દીકરી ઈશાનાં આજે લગ્ન છે ત્યારે આ સમારંભે એન્ટિલિયાને રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને બંગલાના મુખ્ય દ્વાર પાસે મહેલ જેવી સજાવટ એટલી ભવ્ય હતી કે દૂરથી પણ એને સહેલાઈથી ઓળખી શકાતી હતી. ઈશા અંબાણી લગ્ન બાદ જે નવા ઘરમાં રહેવા જવાની છે એ વરલીમાં આવેલા સી-ફેસિંગ બંગલોને પણ ગઈ કાલે સજાવવામાં આવ્યો હતો. તસવીર/યોગેન શાહ

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીની દીકરી ઈશાનાં આજે લગ્ન છે ત્યારે આ સમારંભે એન્ટિલિયાને રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને બંગલાના મુખ્ય દ્વાર પાસે મહેલ જેવી સજાવટ એટલી ભવ્ય હતી કે દૂરથી પણ એને સહેલાઈથી ઓળખી શકાતી હતી. ઈશા અંબાણી લગ્ન બાદ જે નવા ઘરમાં રહેવા જવાની છે એ વરલીમાં આવેલા સી-ફેસિંગ બંગલોને પણ ગઈ કાલે સજાવવામાં આવ્યો હતો.

  તસવીર/યોગેન શાહ

  1/7
 • 12 ડિસેમ્બર 2018ના રોજ ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પહેલા મુકેશ અંબાણીનું એન્ટિલિયાને ફૂલો અને લાઈટ્સથી સજાવવમાં આવ્યું છે. આ લગ્નનો અંદાજીત ખર્ચ 10 મિલિયન યૂએસ ડૉલરથી વધૂ થવાની સંભાવના છે.

  12 ડિસેમ્બર 2018ના રોજ ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પહેલા મુકેશ અંબાણીનું એન્ટિલિયાને ફૂલો અને લાઈટ્સથી સજાવવમાં આવ્યું છે. આ લગ્નનો અંદાજીત ખર્ચ 10 મિલિયન યૂએસ ડૉલરથી વધૂ થવાની સંભાવના છે.

  2/7
 • લગ્ન પહેલા રાજસ્થાનના ઉદયપુરમાં ધૂમધામથી ઈશાના લગ્નનની ઉજવણી કરવામાં આવી હતી. બૉલિવુડ એક્ટર્સમાંથી સલમાન ખાન, આમિર ખાન, શાહરુખ ખાનથી લઈને રણવીર સિંહ અને વરૂણ ધવન સુધી બધા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ઉદયપુર પહોંચ્યા હતા.

  લગ્ન પહેલા રાજસ્થાનના ઉદયપુરમાં ધૂમધામથી ઈશાના લગ્નનની ઉજવણી કરવામાં આવી હતી. બૉલિવુડ એક્ટર્સમાંથી સલમાન ખાન, આમિર ખાન, શાહરુખ ખાનથી લઈને રણવીર સિંહ અને વરૂણ ધવન સુધી બધા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ઉદયપુર પહોંચ્યા હતા.

  3/7
 • જ્યાં અભિનેત્રીઓની વાત કરીએ તો દીપિકા પાદુકોણથી લઈને પ્રિયંકા ચોપડા અને રેખાથી લઈને ઐશ્વર્યા રાય બચ્ચન સુધી બધી આ સમારોહમાં હાજર રહી હતી. પ્રી-વેડિંગ બાદ આજે ઈશાના લગ્નમાં પણ બૉલિવુડના તમામ સ્ટાર્સની પહોંચવાની સંભાવના છે.

  જ્યાં અભિનેત્રીઓની વાત કરીએ તો દીપિકા પાદુકોણથી લઈને પ્રિયંકા ચોપડા અને રેખાથી લઈને ઐશ્વર્યા રાય બચ્ચન સુધી બધી આ સમારોહમાં હાજર રહી હતી. પ્રી-વેડિંગ બાદ આજે ઈશાના લગ્નમાં પણ બૉલિવુડના તમામ સ્ટાર્સની પહોંચવાની સંભાવના છે.

  4/7
 • આ તસવીરોમાં મુકેશ અંબાણીના ઘરની ભવ્યતા જોવાલાયક છે. એમ પણ મુકેશ અંબાણીના ઘરની ગણતરી સૌથી મોંઘા અને આલિશાન ઘરોમાં થાય છે.

  આ તસવીરોમાં મુકેશ અંબાણીના ઘરની ભવ્યતા જોવાલાયક છે. એમ પણ મુકેશ અંબાણીના ઘરની ગણતરી સૌથી મોંઘા અને આલિશાન ઘરોમાં થાય છે.

  5/7
 • બતાવી દઈએ કે ઈશા અંબાણી આજે આ ઘરમાં જ આનંદ પિરામલ સાથે સાત ફેરા લેશે. મુકેશ અંબાણીએ પોતાની લાડકી દીકરીના લગ્ન માટે ધૂમ ખર્ચો કર્યો છે. આ લગ્નમાં બૉલિવુડ સ્ટાર્સ સિવાય, રાજનીતિ, રમતજગત અને બિઝનેસથી જોડાયેલા તમામ વીઆઈપી મહેમાન જોવા મળશે.

  બતાવી દઈએ કે ઈશા અંબાણી આજે આ ઘરમાં જ આનંદ પિરામલ સાથે સાત ફેરા લેશે. મુકેશ અંબાણીએ પોતાની લાડકી દીકરીના લગ્ન માટે ધૂમ ખર્ચો કર્યો છે. આ લગ્નમાં બૉલિવુડ સ્ટાર્સ સિવાય, રાજનીતિ, રમતજગત અને બિઝનેસથી જોડાયેલા તમામ વીઆઈપી મહેમાન જોવા મળશે.

  6/7
 • ફૂલો અને લાઈટ્સથી સજેલા મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયામાં આજે તમામ સ્ટાર્સનો મેળો જોવા મળશે. ઈશા અને આનંદના લગ્ન આ વર્ષ માટે સૌથી મોટા લગ્ન રહેશે અને શુક્રવારે મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

  ફૂલો અને લાઈટ્સથી સજેલા મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયામાં આજે તમામ સ્ટાર્સનો મેળો જોવા મળશે. ઈશા અને આનંદના લગ્ન આ વર્ષ માટે સૌથી મોટા લગ્ન રહેશે અને શુક્રવારે મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીની દીકરી ઈશાનાં આજે લગ્ન છે ત્યારે આ સમારંભે એન્ટિલિયાને રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને બંગલાના મુખ્ય દ્વાર પાસે મહેલ જેવી સજાવટ એટલી ભવ્ય હતી કે દૂરથી પણ એને સહેલાઈથી ઓળખી શકાતી હતી. ઈશા અંબાણી લગ્ન બાદ જે નવા ઘરમાં રહેવા જવાની છે એ વરલીમાં આવેલા સી-ફેસિંગ બંગલોને પણ ગઈ કાલે સજાવવામાં આવ્યો હતો. તસવીર/યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK