Anjum Fakih: બિકિની પહેરી તો પરિવારે તોડી દીધો હતો સંબંધ, કરી છે ઘણી સ્ટ્રગલ

Updated: Sep 12, 2020, 09:39 IST | Sheetal Patel
  • અંજુમ ફકીહનો જન્મ 12 સપ્ટેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો હતો.

    અંજુમ ફકીહનો જન્મ 12 સપ્ટેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો હતો.

    1/25
  • પરિવાર ટીવીના વિરૂદ્ધ હતું, જેના લીધે 14થી 15 વર્ષ સુધી અંજુમે ક્યારે પણ ટીવી જોયું નહોતું.

    પરિવાર ટીવીના વિરૂદ્ધ હતું, જેના લીધે 14થી 15 વર્ષ સુધી અંજુમે ક્યારે પણ ટીવી જોયું નહોતું.

    2/25
  • ઘણી જિદ્દ કર્યા બાદ એના અબ્બૂ ટીવી તો લાવ્યા પણ આ વાતથી ગુસ્સે થઈને અંજુમના દાદા ઘર છોડીને ચાલ્યા ગયા.

    ઘણી જિદ્દ કર્યા બાદ એના અબ્બૂ ટીવી તો લાવ્યા પણ આ વાતથી ગુસ્સે થઈને અંજુમના દાદા ઘર છોડીને ચાલ્યા ગયા.

    3/25
  • તેરે શહર મેં, દેવાંશી અને એક થા રાજા એક થી રાની જેવી સીરિયલ્સમાં કામ કર્યા બાદ તે હાલ કુંડલી ભાગ્યમાં નજર આવી રહી છે.

    તેરે શહર મેં, દેવાંશી અને એક થા રાજા એક થી રાની જેવી સીરિયલ્સમાં કામ કર્યા બાદ તે હાલ કુંડલી ભાગ્યમાં નજર આવી રહી છે.

    4/25
  • અંજુમ પાસે પૈસા અને પ્રોપર્ટી બન્ને છે, પણ અહીંયા સુધી પહોંચવા માટે એને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.

    અંજુમ પાસે પૈસા અને પ્રોપર્ટી બન્ને છે, પણ અહીંયા સુધી પહોંચવા માટે એને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.

    5/25
  • અંજુમે તેના સંઘર્ષના સમય વિશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. રૂઢિચુસ્ત માનસિકતા સાથે પરિવારને સમજાવવી તેના માટે ખૂબ મુશ્કેલ હતું અને એક સમયે એવો આવ્યો કે તેણીએ કારર્કિદી માટે પરિવાર છોડી દીધો અને તે એકલા સંઘર્ષ માટે નીકળી ગઈ.

    અંજુમે તેના સંઘર્ષના સમય વિશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. રૂઢિચુસ્ત માનસિકતા સાથે પરિવારને સમજાવવી તેના માટે ખૂબ મુશ્કેલ હતું અને એક સમયે એવો આવ્યો કે તેણીએ કારર્કિદી માટે પરિવાર છોડી દીધો અને તે એકલા સંઘર્ષ માટે નીકળી ગઈ.

    6/25
  • અભિનેત્રીને તેના પોતાના જ ઘરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

    અભિનેત્રીને તેના પોતાના જ ઘરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

    7/25
  • કુંડલી ભાગ્ય ફૅમ એક્ટ્રેસ અંજુમ ફકીહ ઑલ્ટ બાલાજી અને ઝી5ની વૅબ સીરીઝ Kehne Ko Humsafar Hainમાં નજર આવી ચૂકી છે.

    કુંડલી ભાગ્ય ફૅમ એક્ટ્રેસ અંજુમ ફકીહ ઑલ્ટ બાલાજી અને ઝી5ની વૅબ સીરીઝ Kehne Ko Humsafar Hainમાં નજર આવી ચૂકી છે.

    8/25
  • એક્ટ્રેસ આ વૅબ સીરીઝમાં રોનિત રૉય અને મોના સિંહ સાથે સ્ક્રીન શૅર કરી ચૂકી છે.

    એક્ટ્રેસ આ વૅબ સીરીઝમાં રોનિત રૉય અને મોના સિંહ સાથે સ્ક્રીન શૅર કરી ચૂકી છે.

    9/25
  • આ વૅબ સીરીઝમાં અંજુમ ફકીહ સાથે રોનિત રૉયના બૉલ્ડ સીન ઘણા ચર્ચામાં રહ્યા હતા.

    આ વૅબ સીરીઝમાં અંજુમ ફકીહ સાથે રોનિત રૉયના બૉલ્ડ સીન ઘણા ચર્ચામાં રહ્યા હતા.

    10/25
  • અંજુમ ફકીહ કરતા રોનિત રૉય લગભગ 24 વર્ષ મોટા છે. 

    અંજુમ ફકીહ કરતા રોનિત રૉય લગભગ 24 વર્ષ મોટા છે. 

    11/25
  • એવામાં એક્ટ્રેસ અંજુમ ફકીહે જણાવ્યું કે રોનિત સાથે એને રોમેન્ટિક સીન્સ કરવામાં વધારે મુશ્કેલી થઈ નહોતી. કારણકે એક્ટર રોનિત રૉય સાથે કામ કરવું ઘણું સરળ લાગતું હતું.

    એવામાં એક્ટ્રેસ અંજુમ ફકીહે જણાવ્યું કે રોનિત સાથે એને રોમેન્ટિક સીન્સ કરવામાં વધારે મુશ્કેલી થઈ નહોતી. કારણકે એક્ટર રોનિત રૉય સાથે કામ કરવું ઘણું સરળ લાગતું હતું.

    12/25
  • અંજુમના પરિવાર એટલા રૂઢિચસ્ત હતા કે તેના ઘરે ટીવી જોવું પણ હરામ માનવામાં આવતું હતું.

    અંજુમના પરિવાર એટલા રૂઢિચસ્ત હતા કે તેના ઘરે ટીવી જોવું પણ હરામ માનવામાં આવતું હતું.

    13/25
  • અંજુમના પિતા ઈચ્છતા હતા કે તે સારો અભ્યાસ કરે, પરંતુ એક્ટ્રેસે અભ્યાસ છોડીને મૉડલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે એના પરિવારને પસંદ ન હતું.

    અંજુમના પિતા ઈચ્છતા હતા કે તે સારો અભ્યાસ કરે, પરંતુ એક્ટ્રેસે અભ્યાસ છોડીને મૉડલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે એના પરિવારને પસંદ ન હતું.

    14/25
  • અંજુમના માતા-પિતાએ પણ કહ્યું છે કે જો તેને મોડેલિંગ કરવું છે, તો તેણે ઘરની બહાર જવું જોઇએ. બાદ તે ઘર છોડીને ચાલી ગઈ.

    અંજુમના માતા-પિતાએ પણ કહ્યું છે કે જો તેને મોડેલિંગ કરવું છે, તો તેણે ઘરની બહાર જવું જોઇએ. બાદ તે ઘર છોડીને ચાલી ગઈ.

    15/25
  • મૉડલિંગ કરિયર શરૂ કરતા પહેલા અંજુમે પરફ્યુમ વેંચવાનું કામ કર્યું અને પૈસા ન હોવાને કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

    મૉડલિંગ કરિયર શરૂ કરતા પહેલા અંજુમે પરફ્યુમ વેંચવાનું કામ કર્યું અને પૈસા ન હોવાને કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

    16/25
  • થોડા દિવસો પછી તેને એક મોડેલિંગની ઑફર મળી, જેમાં તેણે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યો હતો.

    થોડા દિવસો પછી તેને એક મોડેલિંગની ઑફર મળી, જેમાં તેણે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યો હતો.

    17/25
  • બિકિનીમાં ફોટોશૂટના સમાચાર ઘરે પહોંચ્યા ત્યારે તેના પરિવારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

    બિકિનીમાં ફોટોશૂટના સમાચાર ઘરે પહોંચ્યા ત્યારે તેના પરિવારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

    18/25
  • અંજુમે જણાવ્યું કે ઘણીવાર તો મારી પાસે ખાવાના પૈસા પણ નહોતા.

    અંજુમે જણાવ્યું કે ઘણીવાર તો મારી પાસે ખાવાના પૈસા પણ નહોતા.

    19/25
  • ટીવીની દુનિયામાં જેમ-જેમ અંજુમનું નામ વધતું ગયું તેમ-તેમ પરિવારની નારાજગી પણ ઓછી થઈ ગઈ.

    ટીવીની દુનિયામાં જેમ-જેમ અંજુમનું નામ વધતું ગયું તેમ-તેમ પરિવારની નારાજગી પણ ઓછી થઈ ગઈ.

    20/25
  • અંજુમ ફકીહ કહે છે કે ટીવી પર પરિવાર એને સલવાર શૂટમાં જોઈ ત્યારે એ લોકોને શાંતિ મળે છે.

    અંજુમ ફકીહ કહે છે કે ટીવી પર પરિવાર એને સલવાર શૂટમાં જોઈ ત્યારે એ લોકોને શાંતિ મળે છે.

    21/25
  • કુંડલી ભાગ્યમાં એની એક્ટિંગ જોવી લોકોને ઘણી પસંદ આવે છે.

    કુંડલી ભાગ્યમાં એની એક્ટિંગ જોવી લોકોને ઘણી પસંદ આવે છે.

    22/25
  • અંજુમ ફકીહ કુંડલી ભાગ્ય સીરિયલમાં નટખટ અને ખુશ મિજાજ છે.

    અંજુમ ફકીહ કુંડલી ભાગ્ય સીરિયલમાં નટખટ અને ખુશ મિજાજ છે.

    23/25
  • જણાવી દઈએ કે કુંડલી ભાગ્યમાં અંજુમ પ્રીતાની બહેન સૃષ્ટિનો રોલ ભજવી રહી છે.

    જણાવી દઈએ કે કુંડલી ભાગ્યમાં અંજુમ પ્રીતાની બહેન સૃષ્ટિનો રોલ ભજવી રહી છે.

    24/25
  • મૉડલથી એક્ટ્રેસ બનેલી અંજુમ ખુલ્લા વિચારોવાળી છોકરી છે. તે પોતાની લાઈફમાં ઘણા પ્રકારના પાત્રો ભજવવા માંગે છે.

    મૉડલથી એક્ટ્રેસ બનેલી અંજુમ ખુલ્લા વિચારોવાળી છોકરી છે. તે પોતાની લાઈફમાં ઘણા પ્રકારના પાત્રો ભજવવા માંગે છે.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

સિનેમા જગતમાં સ્થાન પ્રાપ્ત કરવું એ સરળ વસ્તુ નથી. કૅમેરાની સામે કારકિર્દી બનાવવું ખૂબ મુશ્કેલ છે અને આવું જ કંઈક ટીવી સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી અંજુમ ફકીહ સાથે થયું છે. કુમકુમ ભાગ્ય ફૅમ એક્ટ્રેસ અંજુમ ફકીહ ઉર્ફે સૃષ્ટિની વાર્ત કંઈક અલગ છે અને તેમને આર્થિક સંકટ તેમ જ ધાર્મિક રૂઢિવાદી પંરપરાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની સાથે લડવા માટે તેણે ઘર છોડવું પડ્યું હતું અને તે પછી એકલા જ આ પદ પ્રાપ્ત કર્યું હતું. જાણો એના વિશેની અજાણી વાતો અને કરો ગ્લેમરસ તસવીરો પર કરો એક નજર.

તસવીર સૌજન્ય- અંજુમ ફકીહ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK