અંજના બાપટઃ આ પ્લસ સાઈઝ મોડેલ અને બેલી ડાન્સર છે પ્રેરણા સમાન

Updated: Jul 05, 2019, 12:46 IST | Falguni Lakhani
 • મુંબઈની પ્લસ સાઈઝ મોડેલ અંજના બાપટ પોતાની જાતને બેલી ડાન્સર, એક્ટર, પ્રોગ્રામર ગણાવે છે. અંજના આ સદીની એક બોલ્ડ, બ્યુટિફુલ અને આત્મવિશ્વાસથી ભરપૂર યુવતી છે.

  મુંબઈની પ્લસ સાઈઝ મોડેલ અંજના બાપટ પોતાની જાતને બેલી ડાન્સર, એક્ટર, પ્રોગ્રામર ગણાવે છે. અંજના આ સદીની એક બોલ્ડ, બ્યુટિફુલ અને આત્મવિશ્વાસથી ભરપૂર યુવતી છે.

  1/28
 • અંજના બાપટ સોશિયલ મીડિયા પર અવાર નવાર તેના ફોટોસ પોસ્ટ કરતી રહે છે. અંજના કહે છે કે, "પશ્ચિમના દેશોમાં પ્લસ સાઈઝ મોડેલની માંગ વધી રહી છે. અને હું રાહ જોઈ રહી હતી કે ભારતમાં પણ એવું થાય. મને તક મળી અને મેં ઝડપી લીધી."

  અંજના બાપટ સોશિયલ મીડિયા પર અવાર નવાર તેના ફોટોસ પોસ્ટ કરતી રહે છે. અંજના કહે છે કે, "પશ્ચિમના દેશોમાં પ્લસ સાઈઝ મોડેલની માંગ વધી રહી છે. અને હું રાહ જોઈ રહી હતી કે ભારતમાં પણ એવું થાય. મને તક મળી અને મેં ઝડપી લીધી."

  2/28
 • અંજના શરીરને લઈને સકારાત્મકતાનો સંદેશ ફેલાવવા માંગે છે.

  અંજના શરીરને લઈને સકારાત્મકતાનો સંદેશ ફેલાવવા માંગે છે.

  3/28
 • અંજનાને બિલાડીઓ ખૂબ જ ગમે છે. તે તેમની સાથેના ફોટોસ પોસ્ટ કરતી રહી છે.

  અંજનાને બિલાડીઓ ખૂબ જ ગમે છે. તે તેમની સાથેના ફોટોસ પોસ્ટ કરતી રહી છે.

  4/28
 • અંજના બોલ્ડ અને બ્યુટિફુલ છે. તે પોતાના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા અચકાતી નથી.

  અંજના બોલ્ડ અને બ્યુટિફુલ છે. તે પોતાના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા અચકાતી નથી.

  5/28
 • અંજના બાપટને ડાન્સ પણ ખૂબ જ ગમે છે. તેના સોશિયલ મીડિયા પરના ડાન્સ વીડિયોઝ તેના પુરાવા છે.

  અંજના બાપટને ડાન્સ પણ ખૂબ જ ગમે છે. તેના સોશિયલ મીડિયા પરના ડાન્સ વીડિયોઝ તેના પુરાવા છે.

  6/28
 • અંજના કહે છે કે બેલી ડાન્સે મારા આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. હું મારા બોડી સાથે વધુ કમ્ફર્ટેબલ થઈ છું.

  અંજના કહે છે કે બેલી ડાન્સે મારા આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. હું મારા બોડી સાથે વધુ કમ્ફર્ટેબલ થઈ છું.

  7/28
 • અંજના એક્ટર પણ છે. તે થીએટર, સ્ટેજ શો પણ કરે છે.

  અંજના એક્ટર પણ છે. તે થીએટર, સ્ટેજ શો પણ કરે છે.

  8/28
 • ભારતમાં ધીમે-ધીમે પ્લસ સાઈઝ મોડેલની સ્વીકૃતિ વધી રહી છે. અંજના તેમાં ટોપ મોડેલમાંથી એક છે.

  ભારતમાં ધીમે-ધીમે પ્લસ સાઈઝ મોડેલની સ્વીકૃતિ વધી રહી છે. અંજના તેમાં ટોપ મોડેલમાંથી એક છે.

  9/28
 • લેકમે ફેશન વીક 2018માં રેમ્પ વૉક કરવા માટે પસંદ થયેલી 10 મોડેલમાંથી અંજના એક છે.

  લેકમે ફેશન વીક 2018માં રેમ્પ વૉક કરવા માટે પસંદ થયેલી 10 મોડેલમાંથી અંજના એક છે.

  10/28
 • જુઓ રેમ્પ પર કેટલી કોન્ફીડેન્ટ લાગી રહી છે અંજના.

  જુઓ રેમ્પ પર કેટલી કોન્ફીડેન્ટ લાગી રહી છે અંજના.

  11/28
 • અંજનાના ફોટોસ તેના ફોલોઅર્સને પ્રેરણા આપે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 14 હજારથી વધુ ફોલોઅર્સ છે.

  અંજનાના ફોટોસ તેના ફોલોઅર્સને પ્રેરણા આપે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 14 હજારથી વધુ ફોલોઅર્સ છે.

  12/28
 • જુઓ વ્હાઈટ ઑફ શોલ્ડર ડ્રેસમાં કેટલી ખૂબસૂરત લાગી રહી છે અંજના.

  જુઓ વ્હાઈટ ઑફ શોલ્ડર ડ્રેસમાં કેટલી ખૂબસૂરત લાગી રહી છે અંજના.

  13/28
 • પ્લસ સાઈઝ મોડેલ હોવાનું અંજના માટે સરળ નહોતું. તેને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

  પ્લસ સાઈઝ મોડેલ હોવાનું અંજના માટે સરળ નહોતું. તેને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

  14/28
 • મીટૂ મુવમેન્ટ દરમિયાન અંજના પિડીતોની સાથે ઉભી રહી હતી.

  મીટૂ મુવમેન્ટ દરમિયાન અંજના પિડીતોની સાથે ઉભી રહી હતી.

  15/28
 • અંજનાને પણ આવા કડવા અનુભવો થઈ ચુક્યા છે. પરંતુ તે તેના પર બહુ ધ્યાન નથી આપતી.

  અંજનાને પણ આવા કડવા અનુભવો થઈ ચુક્યા છે. પરંતુ તે તેના પર બહુ ધ્યાન નથી આપતી.

  16/28
 • અંજના સ્ત્રીને ઓબ્જેક્ટ તરીકે રજૂ કરવા પર પોતાનો મત ખૂબ જ મજબૂતીથી રાખે છે.

  અંજના સ્ત્રીને ઓબ્જેક્ટ તરીકે રજૂ કરવા પર પોતાનો મત ખૂબ જ મજબૂતીથી રાખે છે.

  17/28
 • અંજના કહે છે કે ભારતમાં પ્લસ સાઈઝ મોડેલની માંગ વધુ રહી છે. અને મને તે પસંદ છે.

  અંજના કહે છે કે ભારતમાં પ્લસ સાઈઝ મોડેલની માંગ વધુ રહી છે. અને મને તે પસંદ છે.

  18/28
 • અંજના બાપટને યોગ પણ પસંદ છે.

  અંજના બાપટને યોગ પણ પસંદ છે.

  19/28
 • અંજના ફરવાની પણ શોખીને છે. તે ફરવા જાય ત્યારે ફોટોસ શેર કરતી રહે છે.

  અંજના ફરવાની પણ શોખીને છે. તે ફરવા જાય ત્યારે ફોટોસ શેર કરતી રહે છે.

  20/28
 • અંજનાના વાંચવાનો શોખ છે.

  અંજનાના વાંચવાનો શોખ છે.

  21/28
 • અંજના સેલ્ફી ક્વીન પણ છે. તે સ્ટનિંગ સેલ્ફી પોસ્ટ કરતી રહે છે.

  અંજના સેલ્ફી ક્વીન પણ છે. તે સ્ટનિંગ સેલ્ફી પોસ્ટ કરતી રહે છે.

  22/28
 • કેક સાથે અંજનાના તસવીર

  કેક સાથે અંજનાના તસવીર

  23/28
 • અંજનાને ગાયન પણ પસંદ છે. અંજના પ્રોગ્રામર તરીકે પણ કામ કરે છે.

  અંજનાને ગાયન પણ પસંદ છે. અંજના પ્રોગ્રામર તરીકે પણ કામ કરે છે.

  24/28
 • અંજના વર્કઆઉટ કરીને હેલ્ધી રહે છે.

  અંજના વર્કઆઉટ કરીને હેલ્ધી રહે છે.

  25/28
 • અંજના સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી રહે છે.

  અંજના સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી રહે છે.

  26/28
 • અંજના કહે છે કે તેને આશા છે કે પ્લસ સાઈઝ મોડેલ્સ મિસ ઈન્ડિયા જેવી સ્પર્ધામાં ભાગ લઈ શકે.

  અંજના કહે છે કે તેને આશા છે કે પ્લસ સાઈઝ મોડેલ્સ મિસ ઈન્ડિયા જેવી સ્પર્ધામાં ભાગ લઈ શકે.

  27/28
 • જુઓ અંજનાનો બોલ્ડ અને બ્યુટિફુલ અવતાર.

  જુઓ અંજનાનો બોલ્ડ અને બ્યુટિફુલ અવતાર.

  28/28
 • loading...

ફોટોઝ વિશે

અંજના બાપટ..એક પ્લસ સાઈઝ મોડેલ. જે તમામ સ્ટીરીયોટાઈપ્સને તોડી રહી છે. તે મોડેલિંગ કરે છે. બેલી ડાન્સર છે. લેકમે ફેશન વીકમાં પણ તે રેમ્પ વૉક કરી ચુકી છે. તે ખરેખર તમામ લોકો માટે પ્રેરણા સમાન છે.

(તસવીર સૌજન્યઃ અંજના બાપટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK