ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાની આજકાલ પ્રેગ્નેન્સી પીરિયડ એન્જૉય કરી રહી છે. તેમ જ સોશિયલ મીડિયા પર હંમેશા તો પોતાની તસવીરો શૅર કરતી રહી છે. હાલ અનીતાએ પોતાની કેટલીક લેટેસ્ટ ફોટોઝ પોસ્ટ કરી છે, જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. તેની આ તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જુઓ એના તસવીરોનો એક નજારો.
તસવીર સૌજન્ય - અનીતા હસનંદાની ઈન્સ્ટાગ્રામ