HBD Ananya Pandey: ઈનોસન્ટ લૂક અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોના દિલ જીતી

Published: 30th October, 2020 13:14 IST | Keval Trivedi
  • 30 ઑક્ટોબર, 1998ના જન્મેલી અનન્યા પાંડે બૉલીવુડ એક્ટર ચંકી પાંડે અને ભાવના પાંડેની દિકરી છે. ટાઈગર શ્રોફ અને તારા સુતરિયાની સાથે સ્ટુડન્ટ ઑફ ધ યરની કાસ્ટ માટે જ્યારથી અનન્યાનું નામ કરણે અનાઉન્સ કર્યું ત્યારથી તે ચર્ચામાં છે. અનન્યા પોતાના ઈનોસન્ટ લૂક અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોના દિલ જીતી રહી છે.

    30 ઑક્ટોબર, 1998ના જન્મેલી અનન્યા પાંડે બૉલીવુડ એક્ટર ચંકી પાંડે અને ભાવના પાંડેની દિકરી છે. ટાઈગર શ્રોફ અને તારા સુતરિયાની સાથે સ્ટુડન્ટ ઑફ ધ યરની કાસ્ટ માટે જ્યારથી અનન્યાનું નામ કરણે અનાઉન્સ કર્યું ત્યારથી તે ચર્ચામાં છે. અનન્યા પોતાના ઈનોસન્ટ લૂક અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોના દિલ જીતી રહી છે.

    1/20
  • બૉલીવુડમાં પ્રવેશ કર્યા પહેલાથી જ અનન્યા સોશ્યલ મીડિયામાં ફેમસ હતી.

    બૉલીવુડમાં પ્રવેશ કર્યા પહેલાથી જ અનન્યા સોશ્યલ મીડિયામાં ફેમસ હતી.

    2/20
  • મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યા બાદ અનન્યાએ લોસ એન્જેલીસમાં યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું હતું.

    મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યા બાદ અનન્યાએ લોસ એન્જેલીસમાં યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું હતું.

    3/20
  • અનન્યા પાંડે સ્ટુડન્ટ ઑફ ધ યરથી બૉલીવુડમાં પ્રવેશ કરનાર આલિયા ભટ્ટને આઈડલ માને છે. 

    અનન્યા પાંડે સ્ટુડન્ટ ઑફ ધ યરથી બૉલીવુડમાં પ્રવેશ કરનાર આલિયા ભટ્ટને આઈડલ માને છે. 

    4/20
  • 2018માં અનન્યા વેનિટી ફેરના એડિશનમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે અન્ય જાણીતી હસ્તીઓના સંતાનો પણ હતા. તસવીરઃ Vanity Fair

    2018માં અનન્યા વેનિટી ફેરના એડિશનમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે અન્ય જાણીતી હસ્તીઓના સંતાનો પણ હતા. તસવીરઃ Vanity Fair

    5/20
  • મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં અનન્યાએ કહ્યું હતું કે તે આ બૉલ અને ફેશન ઈવેન્ટ માટે ખુબ જ એક્સાઈટેડ અને નર્વસ હતી.

    મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં અનન્યાએ કહ્યું હતું કે તે આ બૉલ અને ફેશન ઈવેન્ટ માટે ખુબ જ એક્સાઈટેડ અને નર્વસ હતી.

    6/20
  • આ ઈવેન્ટ વિશે વાત કરતા અનન્યા કહે છે કે, "આ ઈવેન્ટમાં આમંત્રણથી જ જવા મળે છે. અને મને જ્યારે મારા માતાએ કહ્યું કે મને આમંત્રણ મળ્યું છે, ત્યારે મને વિશ્વાસ નહોતો બેસતો. આ મારા માટે ખૂબ જ અલગ અનુભવ હતો."

    આ ઈવેન્ટ વિશે વાત કરતા અનન્યા કહે છે કે, "આ ઈવેન્ટમાં આમંત્રણથી જ જવા મળે છે. અને મને જ્યારે મારા માતાએ કહ્યું કે મને આમંત્રણ મળ્યું છે, ત્યારે મને વિશ્વાસ નહોતો બેસતો. આ મારા માટે ખૂબ જ અલગ અનુભવ હતો."

    7/20
  • છેલ્લા બે વર્ષમાં સારા અલી ખાન, ઈશાન ખટ્ટરથી લઈને જ્હાન્વી કપૂર, ઝહિર ઈકબાલ, અભિમન્યૂ દસાની સહિત 20થી પણ વધુ કલાકારોએ ડેબ્યૂ કર્યું. જો કે અનન્યા કહે છે કે તેને સ્પર્ધાનો ડર નથી.

    છેલ્લા બે વર્ષમાં સારા અલી ખાન, ઈશાન ખટ્ટરથી લઈને જ્હાન્વી કપૂર, ઝહિર ઈકબાલ, અભિમન્યૂ દસાની સહિત 20થી પણ વધુ કલાકારોએ ડેબ્યૂ કર્યું. જો કે અનન્યા કહે છે કે તેને સ્પર્ધાનો ડર નથી.

    8/20
  • સ્ટુડન્ટ ઑફ ધ યર ટુના ટ્રેલર લૉન્ચ સમયે અનન્યાએ કહ્યું કે તેને સ્પર્ધા ગમે છે.

    સ્ટુડન્ટ ઑફ ધ યર ટુના ટ્રેલર લૉન્ચ સમયે અનન્યાએ કહ્યું કે તેને સ્પર્ધા ગમે છે.

    9/20
  • અનન્યાને ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થતા પહેલા જ પ્રસિદ્ધી મળી ગઈ હતી. અને આ માટે તેણે પાપારાઝીઓનો આભાર માન્યો હતો. તસવીરમાં બહેન રાય્સા અને વિલ સ્મિથ સાથે અનન્યા

    અનન્યાને ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થતા પહેલા જ પ્રસિદ્ધી મળી ગઈ હતી. અને આ માટે તેણે પાપારાઝીઓનો આભાર માન્યો હતો. તસવીરમાં બહેન રાય્સા અને વિલ સ્મિથ સાથે અનન્યા

    10/20
  • આ તસવીરમાં અનન્યા તેની બેસ્ટ ફ્રેન્ડ્સ સુહાના ખાસ અને શનાયા કપૂર સાથે જોવા મળી રહી છે.

    આ તસવીરમાં અનન્યા તેની બેસ્ટ ફ્રેન્ડ્સ સુહાના ખાસ અને શનાયા કપૂર સાથે જોવા મળી રહી છે.

    11/20
  • અનન્યા કહે છે કે તે ઈન્ડસ્ટ્રીમાં આવી તે પહેલા તેના પિતાએ તેને કોઈ સલાહ નહોતી આપી. કારણ કે તેમનું માનવું છે કે તેમનો સમય અને મારો સમય અલગ-અલગ છે.

    અનન્યા કહે છે કે તે ઈન્ડસ્ટ્રીમાં આવી તે પહેલા તેના પિતાએ તેને કોઈ સલાહ નહોતી આપી. કારણ કે તેમનું માનવું છે કે તેમનો સમય અને મારો સમય અલગ-અલગ છે.

    12/20
  • અનન્યા માટે તેના પિતાનો પ્રતિભાવ સૌથી અગત્યનો છે. તેણે કહ્યું કે, ટ્રેલર અને સોંગ્સ જોઈને તે ખૂબ જ એક્સાઈટેડ થાય છે. 

    અનન્યા માટે તેના પિતાનો પ્રતિભાવ સૌથી અગત્યનો છે. તેણે કહ્યું કે, ટ્રેલર અને સોંગ્સ જોઈને તે ખૂબ જ એક્સાઈટેડ થાય છે. 

    13/20
  • અનન્યાને તેની બીજી ફિલ્મ કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે પતિ,પત્ની ઔર વો માં કામ કર્યું હતું. તસવીરમાં કઝિન અહાન પાંડે સાથે અનન્યા.

    અનન્યાને તેની બીજી ફિલ્મ કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે પતિ,પત્ની ઔર વો માં કામ કર્યું હતું.
    તસવીરમાં કઝિન અહાન પાંડે સાથે અનન્યા.

    14/20
  • આ તસવીર અનન્યાના બાળપણની છે.જેમાં તે જ્હાન્વી કપૂર સાથે જોવા મળી રહી છે.

    આ તસવીર અનન્યાના બાળપણની છે.જેમાં તે જ્હાન્વી કપૂર સાથે જોવા મળી રહી છે.

    15/20
  • સ્ટુન્ડ ઓફ ધ યર ટુમાં અનન્યા પાંડેનું જેવુ પાત્ર છે તે પર્સનલ લાઈફમાં પણ એવી જ છે. તેણે કહ્યું કે, રિયલ લાઈફમાં પણ હું પેશનેટ, લાઉડ અને એક્સપ્રેસિવ છું.

    સ્ટુન્ડ ઓફ ધ યર ટુમાં અનન્યા પાંડેનું જેવુ પાત્ર છે તે પર્સનલ લાઈફમાં પણ એવી જ છે. તેણે કહ્યું કે, રિયલ લાઈફમાં પણ હું પેશનેટ, લાઉડ અને એક્સપ્રેસિવ છું.

    16/20
  • પોતાની ફિલ્મ વિશે વાત કરતા અનન્યા કહે છે કે તેણે ખૂબ જ ઈમાનદારીથી પોતાની ભૂમિકા નિભાવી છે. તેથી ઈચ્છા છે કે લોકો આ ફિલ્મને જુએ.

    પોતાની ફિલ્મ વિશે વાત કરતા અનન્યા કહે છે કે તેણે ખૂબ જ ઈમાનદારીથી પોતાની ભૂમિકા નિભાવી છે. તેથી ઈચ્છા છે કે લોકો આ ફિલ્મને જુએ.

    17/20
  • અનન્યા પાંડેને Vogueના ‘યૂથ ઈન્ફ્લુએન્સર ઓફ ધ યર’નો ખિતામ તેની સકારાત્મકતા માટે મળ્યો હતો. ડિજિટલ સોશ્યયલ રિસ્પોન્સિબિલીટી પહેલમાં તેણે જે સકારાત્મક વલણ અપનાવ્યું હતુ તે માટે ફૅન્સ અને અન્ય સેલિબ્રિટીઝે તેની સરાહના કરી હતી.

    અનન્યા પાંડેને Vogueના યૂથ ઈન્ફ્લુએન્સર ઓફ ધ યરનો ખિતામ તેની સકારાત્મકતા માટે મળ્યો હતો. ડિજિટલ સોશ્યયલ રિસ્પોન્સિબિલીટી પહેલમાં તેણે જે સકારાત્મક વલણ અપનાવ્યું હતુ તે માટે ફૅન્સ અને અન્ય સેલિબ્રિટીઝે તેની સરાહના કરી હતી.

    18/20
  • છેલ્લે આ અભિનેત્રી ઈશાન ખટ્ટર સાથે ખાલી પીલીમાં જોવા મળી હતી. આગામી સમયમાં તે શકૂન ભત્રાની ફિલ્મમાં દિપીકા પાદૂકોણ સાથે જોવા મળશે. તેમ જ વિજય દેવરકોન્ડા સાથે પણ જોવા મળશે. 

    છેલ્લે આ અભિનેત્રી ઈશાન ખટ્ટર સાથે ખાલી પીલીમાં જોવા મળી હતી. આગામી સમયમાં તે શકૂન ભત્રાની ફિલ્મમાં દિપીકા પાદૂકોણ સાથે જોવા મળશે. તેમ જ વિજય દેવરકોન્ડા સાથે પણ જોવા મળશે. 

    19/20
  • હૅપ્પી બર્થ ડે અનન્યા પાંડે.

    હૅપ્પી બર્થ ડે અનન્યા પાંડે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

આજે અભિનેત્રી અનન્યા પાંડેનો 22મો જન્મદિવસ છે. તેના આ ખાસ દિવસે તેની અમૂક તસવીરો અને વાતો જાણીએ જે ફૅન્સને કદાચ ખબર નહીં હોય. (ફોટોઝઃ મિડ-ડે અને અનન્યા પાંડેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK