પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયે એમી જેક્સને કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

Aug 08, 2019, 18:53 IST
  • બોલીવુડ અભિનેત્રી એમી જૅક્સન પ્રેગ્નેન્ટ છે અને તેની પ્રેગ્નેન્સીનું 33મું અઠવાડિયું છે. આ વાતની માહિતી એમીએ પોતે આપી છે.

    બોલીવુડ અભિનેત્રી એમી જૅક્સન પ્રેગ્નેન્ટ છે અને તેની પ્રેગ્નેન્સીનું 33મું અઠવાડિયું છે. આ વાતની માહિતી એમીએ પોતે આપી છે.

    1/10
  • આ પ્રેગ્નેન્સનીનો એવો સમય ચાલી રહ્યો છે જેમાં તે ટૂંક સમયમાં જ બાળકને જન્મ આપી શકે છે. 

    આ પ્રેગ્નેન્સનીનો એવો સમય ચાલી રહ્યો છે જેમાં તે ટૂંક સમયમાં જ બાળકને જન્મ આપી શકે છે. 

    2/10
  • પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાની શરૂઆતમાં જ એમીએ ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. એમીએ પોતાનું બેબી બમ્પ બતાવતાં ન્યૂડ ફોટોશૂટ પણ કરાવ્યું છે.

    પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાની શરૂઆતમાં જ એમીએ ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. એમીએ પોતાનું બેબી બમ્પ બતાવતાં ન્યૂડ ફોટોશૂટ પણ કરાવ્યું છે.

    3/10
  • આ શૂટની તસવીરો શૅર કરતાં તેણે એક ખૂબ જ સુંદર મેસેજ પણ શૅર કર્યો છે. 

    આ શૂટની તસવીરો શૅર કરતાં તેણે એક ખૂબ જ સુંદર મેસેજ પણ શૅર કર્યો છે. 

    4/10
  • એમીએ આ મેસેજમાં લખ્યું છે કે એક મહિલા હોવા બાબતે મને ગર્વ છે.

    એમીએ આ મેસેજમાં લખ્યું છે કે એક મહિલા હોવા બાબતે મને ગર્વ છે.

    5/10
  • એમીએ સાથે એ પણ લખ્યું કે, "હું અને મારો આવનાર મહેમાન ગરમી ગાર્ડનમાં વિતાવીએ છીએ. હું આ નાનકડાં મહેમાનની રાહ જોઈ રહી છું. ઑફિશિયલી હવે હું 33માં અઠવાડિયામાં છું."

    એમીએ સાથે એ પણ લખ્યું કે, "હું અને મારો આવનાર મહેમાન ગરમી ગાર્ડનમાં વિતાવીએ છીએ. હું આ નાનકડાં મહેમાનની રાહ જોઈ રહી છું. ઑફિશિયલી હવે હું 33માં અઠવાડિયામાં છું."

    6/10
  • તેણે આગળ ઉમેરતાં લખ્યું છે કે, "મારું શરીર અને મારું બેબી બમ્પ, સ્ટ્રેચ માર્ક્સ અને વધેલું વજન અને આ સાથે જોડાયેલી બધી જ બાબતો મને ખૂબ જ ગમે છે "

    તેણે આગળ ઉમેરતાં લખ્યું છે કે, "મારું શરીર અને મારું બેબી બમ્પ, સ્ટ્રેચ માર્ક્સ અને વધેલું વજન અને આ સાથે જોડાયેલી બધી જ બાબતો મને ખૂબ જ ગમે છે "

    7/10
  • એમીએ ટ્વીટ કરીને પણ તસવીરો શૅર કરી છે અને ખાસ મેસેજ લખ્યો છે, "સ્ટ્રેચ માર્ક્સ, વેટ ગેમ અને બધું જ, આ તસવીર તેના મધરહુડને દર્શાવે છે. મારું શરીર જે કરી શકે છે તેના પર હું ગર્વ અનુભવું છું. મહિલાઓ શાનદાર હોય છે."

    એમીએ ટ્વીટ કરીને પણ તસવીરો શૅર કરી છે અને ખાસ મેસેજ લખ્યો છે, "સ્ટ્રેચ માર્ક્સ, વેટ ગેમ અને બધું જ, આ તસવીર તેના મધરહુડને દર્શાવે છે. મારું શરીર જે કરી શકે છે તેના પર હું ગર્વ અનુભવું છું. મહિલાઓ શાનદાર હોય છે."

    8/10
  • ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો એમી જેક્સને પોતાના કરિઅરની શરૂઆત તામિલ ફિલ્મ 'મદ્રાસાપત્તિનમ' સાથે કરી હતી.

    ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો એમી જેક્સને પોતાના કરિઅરની શરૂઆત તામિલ ફિલ્મ 'મદ્રાસાપત્તિનમ' સાથે કરી હતી.

    9/10
  • બોલીવુડમાં તેની પહેલી ફિલ્મ પ્રતીક બબ્બર સાથે 2012માં 'એક દીવાના થા' હતી. ત્યાર પછી એમીએ અક્ષય કુમાર સાથે 'સિંહ ઇઝ બ્લિંગ' અને '2.0' જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું. 

    બોલીવુડમાં તેની પહેલી ફિલ્મ પ્રતીક બબ્બર સાથે 2012માં 'એક દીવાના થા' હતી. ત્યાર પછી એમીએ અક્ષય કુમાર સાથે 'સિંહ ઇઝ બ્લિંગ' અને '2.0' જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું. 

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન અત્યારે પ્રેગ્નન્સીનો સુંદર સમય એન્જોય કરી રહી છે. એમી જેક્સન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહેતી હોય છે. તેણે પોતાના બેબીબંપના ઘણા ફોટોઝ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. ત્યારે તેણે હાલમાં જ પોતાનો બેબી બંપનો ફોટો શેર કરીને કહ્યું કે તે અત્યારે પ્રેગ્નન્સીના 33માં અઠવાડિયામાં છે. તેણે લગ્ન પહેલા જ પોતાના બાળકને જન્મ આપવાની પ્લાનિંગ કરી છે. કેટલાક દિવસો પહેલા જ એમીએ પોતાના બૉયફ્રેન્ડ જૉર્જ પાનાયિટૂ સાથે લંડનમાં સગાઇ કરી હતી. એમી અને જૉર્જ 2015થી રિલેશનશિપમાં છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK