61 વર્ષની થઈ અમૃતા સિંહ, જુઓ રૅર ફોટોઝ

Published: Feb 09, 2019, 15:05 IST | Bhavin
 • અમૃતા સિંહના માતા રુક્સાના સુલતાના 1970ના દાયકામાં કટોકટી સમયે સંજય સિંહ સાથે રાજકીય રીતે સક્રિય હતા. તો તેમના પિતા શિવિન્દર સિંહ વિર્ક શીખ આર્મી ઓફિસર હતા. અમૃતા સિંહ દિલ્હીમાં મોટા થયા અને શિક્ષણ પણ ત્યાં જ લીધું.

  અમૃતા સિંહના માતા રુક્સાના સુલતાના 1970ના દાયકામાં કટોકટી સમયે સંજય સિંહ સાથે રાજકીય રીતે સક્રિય હતા. તો તેમના પિતા શિવિન્દર સિંહ વિર્ક શીખ આર્મી ઓફિસર હતા. અમૃતા સિંહ દિલ્હીમાં મોટા થયા અને શિક્ષણ પણ ત્યાં જ લીધું.

  1/21
 • અમૃતાસિંહ નવી દિલ્હીના જાણીતા બિલ્ડર શોભા સિંહની પૌત્રી હતી, તો જાણીતા લેખ ખુશવંતસિંહના ભત્રીજી હતા. તસવીરમાં:રાજ બબ્બર અને સ્મિતા પાટિલની ફિલ્મ ફિલ્મ વારીસનું એક દ્રશ્ય, ફિલ્મ રિલીઝ થતા પહેલા જ સ્મિતા પાટિલ ગુજરી ગયા હતા, જેને કારણે સ્મિતા પાટિલના ડાયલોગ રેખાએ ડબ કર્યા હતા.

  અમૃતાસિંહ નવી દિલ્હીના જાણીતા બિલ્ડર શોભા સિંહની પૌત્રી હતી, તો જાણીતા લેખ ખુશવંતસિંહના ભત્રીજી હતા.

  તસવીરમાં:રાજ બબ્બર અને સ્મિતા પાટિલની ફિલ્મ ફિલ્મ વારીસનું એક દ્રશ્ય, ફિલ્મ રિલીઝ થતા પહેલા જ સ્મિતા પાટિલ ગુજરી ગયા હતા, જેને કારણે સ્મિતા પાટિલના ડાયલોગ રેખાએ ડબ કર્યા હતા.

  2/21
 • અમૃતા સિંહે 25 વર્ષની ઉંમરે ફિલ્મ 'બેતાબ' દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં તેમની સામે સની દેઓલ હતા. આ ફિલ્મ હિટ થયા બાદ અમૃતા સિંહે સની, મર્દ, સાહેબ, ચમેલી કી શાદી, નામ અને ખુદગર્ઝ જેવી હિટ ફિલ્મો આપી હતી. તસવીરમાં: સ્માઈલી સિંહ સાથે અમૃતાસિંહ

  અમૃતા સિંહે 25 વર્ષની ઉંમરે ફિલ્મ 'બેતાબ' દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં તેમની સામે સની દેઓલ હતા. આ ફિલ્મ હિટ થયા બાદ અમૃતા સિંહે સની, મર્દ, સાહેબ, ચમેલી કી શાદી, નામ અને ખુદગર્ઝ જેવી હિટ ફિલ્મો આપી હતી.

  તસવીરમાં: સ્માઈલી સિંહ સાથે અમૃતાસિંહ

  3/21
 • સની દેઓલ સાથે હિટ ફિલ્મ આપ્યા બાદ અમૃતા સિંહે સંજય દત્ત, અનિલ કપૂર અને અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું હતું. તસવીરમાં: આસમાન સે આગે ફિલ્મમાં બિજય આનંદ સાથે અમૃતા સિંહ

  સની દેઓલ સાથે હિટ ફિલ્મ આપ્યા બાદ અમૃતા સિંહે સંજય દત્ત, અનિલ કપૂર અને અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું હતું.

  તસવીરમાં: આસમાન સે આગે ફિલ્મમાં બિજય આનંદ સાથે અમૃતા સિંહ

  4/21
 • લીડ રોલની સાથે સાથે અમૃતા સિંહે રાજુ બન ગયા જેન્ટલમેન, આઈના જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ પણ કર્યા હતા. તસવીરમાં: 90ના દાયકાની હિરોઈન્સ અને તેમની હેરસ્ટાઈલ હજી પણ ફ્રેશ લાગે છે. અમૃતા સિંહે માથામાં ફૂલ લગાવીને પોઝ આપ્યો હતો.

  લીડ રોલની સાથે સાથે અમૃતા સિંહે રાજુ બન ગયા જેન્ટલમેન, આઈના જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ પણ કર્યા હતા.

  તસવીરમાં: 90ના દાયકાની હિરોઈન્સ અને તેમની હેરસ્ટાઈલ હજી પણ ફ્રેશ લાગે છે. અમૃતા સિંહે માથામાં ફૂલ લગાવીને પોઝ આપ્યો હતો.

  5/21
 • અમૃતા સિંહ એક સમયે ફેશન આઈકન પણ ગણાતી હતી. સ્લીવલેસ ગાઉન્સ, સ્કર્ટ અને ગ્લોસી મેક અપ તેમને ખૂબ ગમતા હતા. તસવીરમાં: જ્યારે પાઉટિંગ વિશે કોઈ નહોતું જાણતું ત્યારે અમૃતા સિંહે આ પોઝ આપ્યો હતો.

  અમૃતા સિંહ એક સમયે ફેશન આઈકન પણ ગણાતી હતી. સ્લીવલેસ ગાઉન્સ, સ્કર્ટ અને ગ્લોસી મેક અપ તેમને ખૂબ ગમતા હતા.


  તસવીરમાં: જ્યારે પાઉટિંગ વિશે કોઈ નહોતું જાણતું ત્યારે અમૃતા સિંહે આ પોઝ આપ્યો હતો.

  6/21
 • 1991માં અમૃતા સિંહે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. તે સમયે સૈફ અમૃતા કરતા 12 વર્ષ નાના હતા. સૈફ-અમૃતાએ મુસ્લિમ વિધિથી લગ્ન કર્યા હતા.

  1991માં અમૃતા સિંહે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. તે સમયે સૈફ અમૃતા કરતા 12 વર્ષ નાના હતા. સૈફ-અમૃતાએ મુસ્લિમ વિધિથી લગ્ન કર્યા હતા.

  7/21
 • સૈફ અલી ખાન અને અમૃતા સિંહને સારા અલી ખાન સિવાય ઈબ્રાહિમ નામનો પુત્ર પણ છે. સૈફ-અમૃતાએ 2004માં છૂટાછેડા લીધા હતા.

  સૈફ અલી ખાન અને અમૃતા સિંહને સારા અલી ખાન સિવાય ઈબ્રાહિમ નામનો પુત્ર પણ છે. સૈફ-અમૃતાએ 2004માં છૂટાછેડા લીધા હતા.

  8/21
 • ફિલ્મ કલયુગમાં અમૃતા સિંહના પાત્રને સમીક્ષકોએ પણ વખાણ્યું હતું. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સારું પ્રદર્શન નહોતી કરી શકી.

  ફિલ્મ કલયુગમાં અમૃતા સિંહના પાત્રને સમીક્ષકોએ પણ વખાણ્યું હતું. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સારું પ્રદર્શન નહોતી કરી શકી.

  9/21
 • 1993માં અમૃતા સિંહે એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો હતો. તે સમયે રિલીઝ થયેલી રાગ તેમની અંતિમ ફિલ્મ હતી.

  1993માં અમૃતા સિંહે એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો હતો. તે સમયે રિલીઝ થયેલી રાગ તેમની અંતિમ ફિલ્મ હતી.

  10/21
 • 2002માં અમૃતા સિંહે '23 માર્ચ, 1931:શહીદ' ફિલ્મ દ્વારા કમબેક કર્યું હતું.

  2002માં અમૃતા સિંહે '23 માર્ચ, 1931:શહીદ' ફિલ્મ દ્વારા કમબેક કર્યું હતું.

  11/21
 • આ ફિલ્મમાં તેમણે ભગતસિંહની માતાનો રોલ કર્યો હતો. તો ભગતસિંહના રોલમાં બોબી દેઓલ હતા.

  આ ફિલ્મમાં તેમણે ભગતસિંહની માતાનો રોલ કર્યો હતો. તો ભગતસિંહના રોલમાં બોબી દેઓલ હતા.

  12/21
 • અમૃતા સિંહ ટેલિવિઝન ક્ષેત્રે પણ કામ કરી ચૂક્યા ચે. 2005માં એક્તા કપૂરના શો કાવ્યાંજલિ દ્વારા તેમણે નાના સેટ પર ડેબ્યુ કર્યો હતો.

  અમૃતા સિંહ ટેલિવિઝન ક્ષેત્રે પણ કામ કરી ચૂક્યા ચે. 2005માં એક્તા કપૂરના શો કાવ્યાંજલિ દ્વારા તેમણે નાના સેટ પર ડેબ્યુ કર્યો હતો.

  13/21
 • આ ટેલિવિઝન શૉમાં અમૃતા સિંહે નેગેટિવ રોલ પ્લે કર્યો હતો, જે ખૂબ ફેમસ થયા હતા.

  આ ટેલિવિઝન શૉમાં અમૃતા સિંહે નેગેટિવ રોલ પ્લે કર્યો હતો, જે ખૂબ ફેમસ થયા હતા.

  14/21
 • 2007માં અમૃતા સિંહે શૂટઆઉટ એટ લોખંડવાલામાં માયા ડોલાની માતાનો રોલ કર્યો હતો.

  2007માં અમૃતા સિંહે શૂટઆઉટ એટ લોખંડવાલામાં માયા ડોલાની માતાનો રોલ કર્યો હતો.

  15/21
 • શૂટઆઉટ બાદ અમૃતા સિંહે કજરારે, ઔરંગઝેબ, 2 સ્ટેટ્સ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી.

  શૂટઆઉટ બાદ અમૃતા સિંહે કજરારે, ઔરંગઝેબ, 2 સ્ટેટ્સ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી.

  16/21
 • 2016માં અમૃતા સિંહે ફ્લાઈંગ જાટમાં ટાઈગર શ્રોફની માતાનો રોલ કર્યો હતો.

  2016માં અમૃતા સિંહે ફ્લાઈંગ જાટમાં ટાઈગર શ્રોફની માતાનો રોલ કર્યો હતો.

  17/21
 • અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન પણ તેના જ પગલે ચાલી રહી છે. બે જ ફિલ્મો સાથે સારા સ્ટાર બની ચૂકી છે.

  અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન પણ તેના જ પગલે ચાલી રહી છે. બે જ ફિલ્મો સાથે સારા સ્ટાર બની ચૂકી છે.

  18/21
 • અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ પણ અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને અનિલ કપૂરની ફિલ્મ 'ટશન'માં એક્ટિંગ કરી ચૂક્યા છે.

  અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ પણ અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને અનિલ કપૂરની ફિલ્મ 'ટશન'માં એક્ટિંગ કરી ચૂક્યા છે.

  19/21
 • આજની તારીખે અમૃતા સિંહ લૉ પ્રોફાઈલ રહેવાનું પસંદ કરે છે

  આજની તારીખે અમૃતા સિંહ લૉ પ્રોફાઈલ રહેવાનું પસંદ કરે છે

  20/21
 • gujaratimidday.com પણ અમૃતા સિંહને વીશ કરે છે હેપ્પીવાલા બર્થ ડે

  gujaratimidday.com પણ અમૃતા સિંહને વીશ કરે છે હેપ્પીવાલા બર્થ ડે

  21/21
 • loading...

ફોટોઝ વિશે


હેપ્પી બર્થ ડે અમૃતા સિંહ. સારા અલી ખાનની મમ્મીનો આજે 61મો જન્મદિવસ છે. સારા અલી ખાન અદ્દલ તેની મોમ જેવી જ લાગે છે. તમને પણ આ વાત ખ્યાલ જ હશે, અને અમૃતા સિંહના ભૂતકાળના ફોટોઝ જોઈને તમે તેને માનતા પણ થઈ જશો. મિડ ડે તમારા માટે લાવ્યું છે અમૃતા સિંહના રૅર ફોટોઝ. (તસવીર સૌજન્યઃ મિડ ડે આર્કાઈવ્ઝ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK