અમરીશ પુરી વિશે રસપ્રદ વાતો

Updated: Jun 22, 2019, 12:28 IST | Vikas Kalal
 •  અમરિશ પુરીનો જન્મ પંજાબના જલંધરમાં નિહાલ ચાંદ પુરી અને વેદ કૌરને ત્યા થયો હતો.  અમરિશ પુરીને ચાર ભાઈ-બહેનો હતાં જેમાં જાણીતા એક્ટર ચમન પુરી અને મદન પુરી, હરિશ પુરી અને બહેન ચંદ્રકાન્તા પણ હતા.  

   અમરિશ પુરીનો જન્મ પંજાબના જલંધરમાં નિહાલ ચાંદ પુરી અને વેદ કૌરને ત્યા થયો હતો.  અમરિશ પુરીને ચાર ભાઈ-બહેનો હતાં જેમાં જાણીતા એક્ટર ચમન પુરી અને મદન પુરી, હરિશ પુરી અને બહેન ચંદ્રકાન્તા પણ હતા.  

  1/12
 • અમરિશ પુરીએ હિરો બનવાની આશાથી બોલીવૂડમાં પગ મુક્યો હતો જેના પહેલા સ્ક્રિન ટેસ્ટમાં અસફળ રહ્યા બાદ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં નોકરી શરૂ કરી હતી.

  અમરિશ પુરીએ હિરો બનવાની આશાથી બોલીવૂડમાં પગ મુક્યો હતો જેના પહેલા સ્ક્રિન ટેસ્ટમાં અસફળ રહ્યા બાદ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં નોકરી શરૂ કરી હતી.

  2/12
 • એમ તો તે ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં નોકરી કરતા હતાં પરંતુ તેમનુ મન તો એક્ટિંગમાં હતું. અમરિશ પુરી પૃથ્વી કાફેમાં સત્યદેવ દુબેના લખેલા નાટકોમાં નાટક કરતા હતાં. તસવીર- પોલીસ ઈન્સપેક્ટરના અભિનયમાં અમરિશ પુરી.

  એમ તો તે ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં નોકરી કરતા હતાં પરંતુ તેમનુ મન તો એક્ટિંગમાં હતું. અમરિશ પુરી પૃથ્વી કાફેમાં સત્યદેવ દુબેના લખેલા નાટકોમાં નાટક કરતા હતાં.

  તસવીર- પોલીસ ઈન્સપેક્ટરના અભિનયમાં અમરિશ પુરી.

  3/12
 • નાટકના પડદે સફળતા મળ્યા બાદ અમરિશ પુરીને ટી.વી કોમર્શિયલમાં પણ રોલ મળવા લાગ્યો તસવીર- એક ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન સાથે અમરિશ પુરી

  નાટકના પડદે સફળતા મળ્યા બાદ અમરિશ પુરીને ટી.વી કોમર્શિયલમાં પણ રોલ મળવા લાગ્યો

  તસવીર- એક ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન સાથે અમરિશ પુરી

  4/12
 • પ્રેમ પૂજારીમાં પહેલી વાર અમરિશ પુરીને સાધુ તરીકેનો રોલ મળ્યો હતો. આ વખતે તેમની ઉમર 30 વર્ષની આસપાસ હતી. 1970માં પ્રેમ પુજારી ફિલ્મમાં રોલ મળ્યો હતો તસવીર- ફિલ્મ પ્રેમ પુજારીમાં સાધૂના વેશમાં

  પ્રેમ પૂજારીમાં પહેલી વાર અમરિશ પુરીને સાધુ તરીકેનો રોલ મળ્યો હતો. આ વખતે તેમની ઉમર 30 વર્ષની આસપાસ હતી. 1970માં પ્રેમ પુજારી ફિલ્મમાં રોલ મળ્યો હતો

  તસવીર- ફિલ્મ પ્રેમ પુજારીમાં સાધૂના વેશમાં

  5/12
 • અમરિશ પુરીને એક પૂર્ણ અને પારદર્શક રોલ મરાઠી ફિલ્મ શાન્તારા કોર્ટ ચાલુમાં મળ્યો હતો. તેમણે રેલવે કમ્પાર્ટમેન્ટમાં ગીત ગાતા એક આંધળા વ્યક્તિનો રોલ ભજવ્યો હતો. તસવીર- અમરિશ પુરી અને નીના ગુપ્તા એક ફિલ્મના સીનમાં

  અમરિશ પુરીને એક પૂર્ણ અને પારદર્શક રોલ મરાઠી ફિલ્મ શાન્તારા કોર્ટ ચાલુમાં મળ્યો હતો. તેમણે રેલવે કમ્પાર્ટમેન્ટમાં ગીત ગાતા એક આંધળા વ્યક્તિનો રોલ ભજવ્યો હતો.

  તસવીર- અમરિશ પુરી અને નીના ગુપ્તા એક ફિલ્મના સીનમાં

  6/12
 • બાદમાં અમરિશ પુરીએ સુનીલ દત્ત સાથે અભિનય  કર્યો હતો સુનીલ દત્તે પ્રોડ્યુસ્ડ  અને ડિરેક્ટેડ ફિલ્મ 'રેશ્મા ઔર શેરા' (1972)માં બન્ને જોડે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં  વહીદા રહેમાન, શત્રુઘ્ન સિન્હા, પ્રેમ ચોપરા અને અન્ય લોકો પણ હતા.

  બાદમાં અમરિશ પુરીએ સુનીલ દત્ત સાથે અભિનય  કર્યો હતો સુનીલ દત્તે પ્રોડ્યુસ્ડ  અને ડિરેક્ટેડ ફિલ્મ 'રેશ્મા ઔર શેરા' (1972)માં બન્ને જોડે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં  વહીદા રહેમાન, શત્રુઘ્ન સિન્હા, પ્રેમ ચોપરા અને અન્ય લોકો પણ હતા.

  7/12
 • અમરિશ પુરીએ ઘણી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. અમરિશ પુરીએ હિન્દી સિવાય કન્નડા, મરાઠી, પંજાબી, મલયાલમ, તેલુગુ, અને તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલુ જ નહી તેમણે હોલીવૂડમાં અનિભય કર્યું છે. તસવીર- અમરિશ પુરી ભરત દભોલ્કર અને સુદેશ ભોંસલે સાથે

  અમરિશ પુરીએ ઘણી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. અમરિશ પુરીએ હિન્દી સિવાય કન્નડા, મરાઠી, પંજાબી, મલયાલમ, તેલુગુ, અને તામિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલુ જ નહી તેમણે હોલીવૂડમાં અનિભય કર્યું છે.

  તસવીર- અમરિશ પુરી ભરત દભોલ્કર અને સુદેશ ભોંસલે સાથે

  8/12
 • અમરિશ પુરીએ 400 ફિલ્મમાં કામ કર્યું હતું જેમાં હોલિવૂડ ફિલ્મોનો સમાવેશ પણ થાય છે. તસવીર- અમરિશ પુરી ઓમ પુરી, અમિતાભ બચ્ચન, કરિના કપૂર સાથે

  અમરિશ પુરીએ 400 ફિલ્મમાં કામ કર્યું હતું જેમાં હોલિવૂડ ફિલ્મોનો સમાવેશ પણ થાય છે.

  તસવીર- અમરિશ પુરી ઓમ પુરી, અમિતાભ બચ્ચન, કરિના કપૂર સાથે

  9/12
 • અમરિશ પુરીએ સ્ટીવન સ્પિલબર્ગના ઇન્ડિયાના જોન્સ અને ડૂમ ઓફ ટેમ્પલના ઠગી પાદરી મોલા રામનો પણ રોલ ભજવ્યો હતો તસવીર- ફિલ્મ 'નાયક'માં એક રાજનેતાના રોલમાં અમરિશ પુરી

  અમરિશ પુરીએ સ્ટીવન સ્પિલબર્ગના ઇન્ડિયાના જોન્સ અને ડૂમ ઓફ ટેમ્પલના ઠગી પાદરી મોલા રામનો પણ રોલ ભજવ્યો હતો

  તસવીર- ફિલ્મ 'નાયક'માં એક રાજનેતાના રોલમાં અમરિશ પુરી

  10/12
 • અમરિશ પુરી પહેલા ઇન્ડિયાના જોન્સનો રોલ કરવા ઈચ્છતા ન હતા , પરંતુ સર રિચાર્ડ એટેનબરોએ તેમને આ રોલ કરવા માટે મનાવ્યા હતા. તસવીર- ઇન્ડિયાના જોન્સ અને ડૂમ ઓફ ટેમ્પલના ઠગી પાદરીના રોલમાં

  અમરિશ પુરી પહેલા ઇન્ડિયાના જોન્સનો રોલ કરવા ઈચ્છતા ન હતા , પરંતુ સર રિચાર્ડ એટેનબરોએ તેમને આ રોલ કરવા માટે મનાવ્યા હતા.

  તસવીર- ઇન્ડિયાના જોન્સ અને ડૂમ ઓફ ટેમ્પલના ઠગી પાદરીના રોલમાં

  11/12
 • અમરિશ પુરીને ટોપી પહેરવાનો ઘણો શોખ હતો અને આ જ કારણ છે કે તેમની પાસે 200થી વધારે ટોપીનુ કલેક્શન હતું. તસવીર- ફિલ્મ મિ. ઈન્ડિયામાં પ્રખ્યાત 'મુગેમ્બો'

  અમરિશ પુરીને ટોપી પહેરવાનો ઘણો શોખ હતો અને આ જ કારણ છે કે તેમની પાસે 200થી વધારે ટોપીનુ કલેક્શન હતું.

  તસવીર- ફિલ્મ મિ. ઈન્ડિયામાં પ્રખ્યાત 'મુગેમ્બો'

  12/12
 • loading...

ફોટોઝ વિશે

આજે અમરિશ પુરીનો 87મો જન્મદિવસ છે. બોલીવૂડના લિજેન્ડરી એક્ટર અમરિશ પુરી તેમની અદા અને વિલનના રોલ માટે પ્રખ્યાત હતાં. ચાલો જોઈએ અમરિશ પુરીની જુની અને અનસીન તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK