Amit Bhatt: જેઠાલાલના 'બાપુજી'એ રોલ માટે આપ્યું હતું આ વસ્તુનું બલિદાન

Updated: Aug 20, 2020, 13:15 IST | Sheetal Patel
  • અમિત ભટ્ટનો જન્મ 19 ઑગસ્ટ 1976ના રોજ ગુજરાતમાં થયો છે. 

    અમિત ભટ્ટનો જન્મ 19 ઑગસ્ટ 1976ના રોજ ગુજરાતમાં થયો છે. 

    1/20
  • તારક મહેતા શૉમાં અમિત ભટ્ટ ભલે વૃદ્ધ પાત્ર ભજવી રહ્યા છે. પરંતુ અસલ જીવનમાં તેઓ એક ડેડિકેટેડ અને રોમાન્ટિક હસબન્ડ છે.

    તારક મહેતા શૉમાં અમિત ભટ્ટ ભલે વૃદ્ધ પાત્ર ભજવી રહ્યા છે. પરંતુ અસલ જીવનમાં તેઓ એક ડેડિકેટેડ અને રોમાન્ટિક હસબન્ડ છે.

    2/20
  • બાપુજી જેવા સીરિયલમાં જોવા મળ્યા છે તેઓ રિયલ લાઈફમાં બિલકુલ અલગ અને ફિટ છે. આ વાતનો અંદાજો તમે અમિત ભટ્ટના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી લગાવી જ શકો છો.

    બાપુજી જેવા સીરિયલમાં જોવા મળ્યા છે તેઓ રિયલ લાઈફમાં બિલકુલ અલગ અને ફિટ છે. આ વાતનો અંદાજો તમે અમિત ભટ્ટના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી લગાવી જ શકો છો.

    3/20
  • પોતાની પત્ની સાથે હંમેશા તેઓ રોમાન્ટિક મિજાજમાં જ નજર આવ્યા છે.

    પોતાની પત્ની સાથે હંમેશા તેઓ રોમાન્ટિક મિજાજમાં જ નજર આવ્યા છે.

    4/20
  • જોવા જઈએ તો એમની પત્ની સુંદરતાના મામલામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી. 

    જોવા જઈએ તો એમની પત્ની સુંદરતાના મામલામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી. 

    5/20
  • એમની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે. તેમને બે દીકરા પણ છે જે બન્ને ટ્વિન્સ છે.

    એમની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે. તેમને બે દીકરા પણ છે જે બન્ને ટ્વિન્સ છે.

    6/20
  • જણાવી દઈએ કે અમિત ભટ્ટને ભલે લોકપ્રિયતા તારક મહેતા શૉથી મળી હોય, પરંતુ એમણે પહેલા પણ ઘણા ટીવી શૉઝમાં કામ કર્યું છે.

    જણાવી દઈએ કે અમિત ભટ્ટને ભલે લોકપ્રિયતા તારક મહેતા શૉથી મળી હોય, પરંતુ એમણે પહેલા પણ ઘણા ટીવી શૉઝમાં કામ કર્યું છે.

    7/20
  • એમણે ખિચડી, યસ બૉ, ચુપકે ચુપકે, ફની ફૅમિલી ડૉટ કૉમ, ગપશપ કૉફી શૉપ અને FIR જેવા ટીવી શૉઝમાં કામ કર્યું છે.

    એમણે ખિચડી, યસ બૉ, ચુપકે ચુપકે, ફની ફૅમિલી ડૉટ કૉમ, ગપશપ કૉફી શૉપ અને FIR જેવા ટીવી શૉઝમાં કામ કર્યું છે.

    8/20
  • આ બધા સિવાય અમિત ભટ્ટ સલમાન ખાનની ફિલ્મ લનયાત્રીમાં પણ નજર આવ્યા હતા.

    આ બધા સિવાય અમિત ભટ્ટ સલમાન ખાનની ફિલ્મ લનયાત્રીમાં પણ નજર આવ્યા હતા.

    9/20
  • એમની એક્ટિંગ, કૉમેડી અને ડાયલૉગ્સના લીધે તેમને આ શૉમાં સૌથી વધારે લોકપ્રિયતા મળી છે.

    એમની એક્ટિંગ, કૉમેડી અને ડાયલૉગ્સના લીધે તેમને આ શૉમાં સૌથી વધારે લોકપ્રિયતા મળી છે.

    10/20
  • શૉમાં ચંપકલાલ ગડાનું પાત્ર ભજવનારા અમિત ભટ્ટ ટોયોટા ઈનોવો ક્રિસ્ટા જેવી ગાડીના માલિક છે.

    શૉમાં ચંપકલાલ ગડાનું પાત્ર ભજવનારા અમિત ભટ્ટ ટોયોટા ઈનોવો ક્રિસ્ટા જેવી ગાડીના માલિક છે.

    11/20
  • અમિત ભટ્ટે લગભગ 16 વર્ષ સુધી થિયેટરમાં કામ કર્યું છે.

    અમિત ભટ્ટે લગભગ 16 વર્ષ સુધી થિયેટરમાં કામ કર્યું છે.

    12/20
  • એમણે ગુજરાતી અને હિન્દી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.

    એમણે ગુજરાતી અને હિન્દી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.

    13/20
  • બાપુજી શૉમાં જેઠાલાલના પિતા ચંપકલાલ ગડાનો રોલ ભજવી રહ્યા છે.

    બાપુજી શૉમાં જેઠાલાલના પિતા ચંપકલાલ ગડાનો રોલ ભજવી રહ્યા છે.

    14/20
  • પરંતુ રસપ્રદ વાત એ છે અમિત ભટ્ટ પોતાના ઑનસ્ક્રીન દીકરા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીથી ચાર વર્ષ નાના છે.

    પરંતુ રસપ્રદ વાત એ છે અમિત ભટ્ટ પોતાના ઑનસ્ક્રીન દીકરા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીથી ચાર વર્ષ નાના છે.

    15/20
  • એક ઈન્ટરવ્યૂમાં અમિત ભટ્ટે જણાવ્યું કે વૃદ્ધ દેખાવા માટે મને વીગ લગાવવી પડતી હતી. કારણકે તે સમયે હું ઘણા મોટા વાળ રાખતો હતો.

    એક ઈન્ટરવ્યૂમાં અમિત ભટ્ટે જણાવ્યું કે વૃદ્ધ દેખાવા માટે મને વીગ લગાવવી પડતી હતી. કારણકે તે સમયે હું ઘણા મોટા વાળ રાખતો હતો.

    16/20
  • શૉમાં ચંપકલાલ ઘણા સંસ્કાર અને સિદ્ધાંતવાદી જોવા મળ્યા છે.

    શૉમાં ચંપકલાલ ઘણા સંસ્કાર અને સિદ્ધાંતવાદી જોવા મળ્યા છે.

    17/20
  • અમિત ભટ્ટ આ શૉમાં શરૂઆતથી જોડાયેલા છે. હાલ શૉએ બાર વર્ષ પૂરા થઈને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

    અમિત ભટ્ટ આ શૉમાં શરૂઆતથી જોડાયેલા છે. હાલ શૉએ બાર વર્ષ પૂરા થઈને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

    18/20
  • શૉમાં બાપુજીનું યોગદાન એટલું જ રહ્યું છે, જેટલું બધા પાત્રનું રહ્યું હતું,

    શૉમાં બાપુજીનું યોગદાન એટલું જ રહ્યું છે, જેટલું બધા પાત્રનું રહ્યું હતું,

    19/20
  • બાપુજી સોશિયલ મીડિય પર પત્ની સાથે ફની વીડિયોઝ બનાવીને અપલોડ કરતા રહે છે.

    બાપુજી સોશિયલ મીડિય પર પત્ની સાથે ફની વીડિયોઝ બનાવીને અપલોડ કરતા રહે છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

સબ ટીવીનો સૌથી પ્રખ્યાત અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા વર્ષોથી દર્શકોને મનોરંજન કરીને હસાવી-હસાવીને લોટપોટ કરી રહ્યો છે. આ સીરિયલને ન ફક્ત બાળકો પણ પરિવાર સાથે મળીને લોકો આ શૉનો આનંદ માણતા હોય છે. સીરિયલની વાર્તા મુંબઈની ગોરેગાંમની ગોકુલધામ સોસાયટીથી શરૂ થાય છે. આ સીરિયલના સૌથી વૃ્દ્ધ જેઠાલાલના બાપુજી ચંપકલાલ જંયતિલાલ ગડાને લોકો ઘણા પસંદ કરે છે. જણાવી દઈએ કે શૉમાં બાપુજીનો રોલ અમિત ભટ્ટ ભજવી રહ્યા છે. અમિત ભટ્ટ પહેલા પણ ઘણી સીરિયલ્સનો હિસ્સો રહી ચૂક્યા છે. પરંતુ બાપુજીના રોલમાં અમિત ભટ્ટને વધારે પ્રસિદ્ધિ મળી. બાપુજી રિયલ લાઈફમાં બે બાળકોના પિતા છે. આજે અમિત ભટ્ટ આજે પોતાનો 48મો જન્મ ઉજવી રહ્યા છે. એમનો જન્મ 19 ઑગસ્ટ 1972ના રોજ ગુજરાતમાં થયો છે. આવો જાણીએ એમના વિશે અને કેવી છે એમની લાઈફસ્ટાઈલ. કરો એમની તસવીરો પર એક નજર.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK