બ્રેકઅપની ખબરો વચ્ચે ટાઈગર અને દિશાની ડિનર ડેટ

Updated: Jun 25, 2019, 08:58 IST | Falguni Lakhani
  • ટાઈગર શ્રોફ અને દિશા પટાણી બાન્દ્રામાં આવેલા તેમના ફેવરિટ રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ પર ગયા હતા. ટાઈગર કેઝ્યુઅલ્સમાં જોવા મળ્યો જ્યારે દિશા મલ્ટી કલર ડ્રેસમાં.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાણી બાન્દ્રામાં આવેલા તેમના ફેવરિટ રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ પર ગયા હતા. ટાઈગર કેઝ્યુઅલ્સમાં જોવા મળ્યો જ્યારે દિશા મલ્ટી કલર ડ્રેસમાં.

    1/7
  • સ્ટુડન્ટ ઑફ ધ યર 2ની સફળતા બાદ ટાઈગર પાસે સારા સારા પ્રોજેક્ટ્સ છે. જેમાંથી એક છે બાગી-3.

    સ્ટુડન્ટ ઑફ ધ યર 2ની સફળતા બાદ ટાઈગર પાસે સારા સારા પ્રોજેક્ટ્સ છે. જેમાંથી એક છે બાગી-3.

    2/7
  • ટાઈગરના કહેવા પ્રમાણે બાગી 3માં એક્શન પહેલી બે ફિલ્મો કરતા ખૂબ જ વધારે હશે.

    ટાઈગરના કહેવા પ્રમાણે બાગી 3માં એક્શન પહેલી બે ફિલ્મો કરતા ખૂબ જ વધારે હશે.

    3/7
  • ટાઈગર શ્રોફની બાગી ફિલ્મની પહેલી બંને ફિલ્મો સફળ અને એક્શનથી ભરપુર હતી.

    ટાઈગર શ્રોફની બાગી ફિલ્મની પહેલી બંને ફિલ્મો સફળ અને એક્શનથી ભરપુર હતી.

    4/7
  • બાગી 3 સાથે ટાઈગર પાસે હ્રિતિક રોશન સાથેની એક ફિલ્મ છે. સાથે રામ્બોની ઓફિશિયલ રીમેકમાં પણ તે કામ કરી રહ્યો છે.

    બાગી 3 સાથે ટાઈગર પાસે હ્રિતિક રોશન સાથેની એક ફિલ્મ છે. સાથે રામ્બોની ઓફિશિયલ રીમેકમાં પણ તે કામ કરી રહ્યો છે.

    5/7
  • દિશા પટાણી છેલ્લે સલમાન ખાનની ભારતમાં જોવા મળી હતી. હવે તે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કુનાલ ખેમુ સાથે મલંગમાં જોવા મળશે.

    દિશા પટાણી છેલ્લે સલમાન ખાનની ભારતમાં જોવા મળી હતી. હવે તે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કુનાલ ખેમુ સાથે મલંગમાં જોવા મળશે.

    6/7
  • દિશા પટાણીને તાજેતરમાં જ મોહિત સુરીની મલંગ માટે એક્શન સિક્વન્સ શૂટ કરતી વખતે તેને ઈજા થઈ હતી.

    દિશા પટાણીને તાજેતરમાં જ મોહિત સુરીની મલંગ માટે એક્શન સિક્વન્સ શૂટ કરતી વખતે તેને ઈજા થઈ હતી.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

બ્રેકઅપના અહેવાલો વચ્ચે બોલીવુડના લવ બર્ડ્સ ટાઈગર શ્રોફ અને દિશા પટાણી ડિનર ડેટ પર ગયા હતા. જુઓ તેમની તસવીરો.
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK