Ami Trivedi:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીના પાત્ર માટે ચર્ચાયું હતું નામ

Sep 02, 2019, 11:11 IST
  • અમી ત્રિવેદી મૂળ ગુજરાતી છે, પરંતુ તેમનો જન્મ મુંબઈમાં થયો છે. 15 જુલાઈ 1982ના રોજ જન્મેલા અમી જાણીતા એક્ટ્રેસ છે.

    અમી ત્રિવેદી મૂળ ગુજરાતી છે, પરંતુ તેમનો જન્મ મુંબઈમાં થયો છે. 15 જુલાઈ 1982ના રોજ જન્મેલા અમી જાણીતા એક્ટ્રેસ છે.

    1/11
  • અમી ત્રિવેદી શાહબુદ્દીન રાઠોડના પુસ્તક પરથી બનેલી સિરીયલ પાપડ પોલ - શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયાથી ખૂબ ફેમસ થયા હતા.

    અમી ત્રિવેદી શાહબુદ્દીન રાઠોડના પુસ્તક પરથી બનેલી સિરીયલ પાપડ પોલ - શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયાથી ખૂબ ફેમસ થયા હતા.

    2/11
  • આ ઉપરાંત અમી સાત ફેરો કી હેરા ફેરી, 'ખિચડી', 'કુમકુમ', 'સજન રે ઝૂઠ મત બોલો', 'ચિડિયાઘર', 'પાપડપોલ', 'કિટ્ટુ સબ જાનતી હૈં' જેવી ટીવી સિરયલોમાં કામ કરી ચૂક્યા છે.Image Courtesy:Sony Sub

    આ ઉપરાંત અમી સાત ફેરો કી હેરા ફેરી, 'ખિચડી', 'કુમકુમ', 'સજન રે ઝૂઠ મત બોલો', 'ચિડિયાઘર', 'પાપડપોલ', 'કિટ્ટુ સબ જાનતી હૈં' જેવી ટીવી સિરયલોમાં કામ કરી ચૂક્યા છે.Image Courtesy:Sony Sub

    3/11
  • અમી ત્રિવેદી સોની ટીવી પર આવતા અદાલત નામની સિરીઝમાં પણ કેટલાક એપિસોડમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત શશશ.. ફિર કોઈ હેમાં પણ તેઓ દેખાયા હતા.

    અમી ત્રિવેદી સોની ટીવી પર આવતા અદાલત નામની સિરીઝમાં પણ કેટલાક એપિસોડમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત શશશ.. ફિર કોઈ હેમાં પણ તેઓ દેખાયા હતા.

    4/11
  • અમીએ એક્ટિંગની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. તેઓ પોતાની કરિયરમાં નાટકો દિકરી વ્હાલનો દરિયો, પપ્પા પધરાવો સાવધાન, આંખમિચોલી, કૅરી ઓન લાલુ, શોધ પ્રતિશોધ, લાઈફ પાર્ટનર, ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યુ જેના નાટકોથી રંગભૂમિ ગજવી ચૂક્યા છે. Image Courtesy:Sonyliv

    અમીએ એક્ટિંગની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. તેઓ પોતાની કરિયરમાં નાટકો દિકરી વ્હાલનો દરિયો, પપ્પા પધરાવો સાવધાન, આંખમિચોલી, કૅરી ઓન લાલુ, શોધ પ્રતિશોધ, લાઈફ પાર્ટનર, ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યુ જેના નાટકોથી રંગભૂમિ ગજવી ચૂક્યા છે. Image Courtesy:Sonyliv

    5/11
  • કેટલાક દિવસો પહેલા જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા દયાબહેન તરીકે અમીનું નામ ચર્ચાયું હતું. જો કે પાછળથી અમીએ સ્પષ્ટતા કરી હતી કે તેમને આ રોલ ઓફર નથી થયો.

    કેટલાક દિવસો પહેલા જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા દયાબહેન તરીકે અમીનું નામ ચર્ચાયું હતું. જો કે પાછળથી અમીએ સ્પષ્ટતા કરી હતી કે તેમને આ રોલ ઓફર નથી થયો.

    6/11
  • અમી ત્રિવેદી એ 'પાપડપોલ' અને 'સાત ફેરો કી હેરાફેરી' સીરિયલમાં ઉત્કૃષ્ટ અભિનય કરી લોકપ્રિય થયા હતા.

    અમી ત્રિવેદી એ 'પાપડપોલ' અને 'સાત ફેરો કી હેરાફેરી' સીરિયલમાં ઉત્કૃષ્ટ અભિનય કરી લોકપ્રિય થયા હતા.

    7/11
  • જયારે 'સજન રે જૂઠ મત બોલો'માં તુલિકાનો નટખટ, તોફાની અને મળતાવડા સ્વભાવનો અભિનવ કરી લોકોના દિલ જીતી લીધા.

    જયારે 'સજન રે જૂઠ મત બોલો'માં તુલિકાનો નટખટ, તોફાની અને મળતાવડા સ્વભાવનો અભિનવ કરી લોકોના દિલ જીતી લીધા.

    8/11
  • આ ઉપરાંત અમી ત્રિવેદી બેક બેન્ચર નામની ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મ ભારતની એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત હતી.

    આ ઉપરાંત અમી ત્રિવેદી બેક બેન્ચર નામની ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મ ભારતની એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત હતી.

    9/11
  • અમી ત્રિવેદી છેલ્લા કેટલાક સમયથી તો કેમેરાથી દૂર છે, પરંતુ તેઓ ટૂંક સમયમાં નવા પ્રોજેક્ટ સાથે સંકળાઈ શકે છે.  Image Courtesy:Sonyliv

    અમી ત્રિવેદી છેલ્લા કેટલાક સમયથી તો કેમેરાથી દૂર છે, પરંતુ તેઓ ટૂંક સમયમાં નવા પ્રોજેક્ટ સાથે સંકળાઈ શકે છે.  Image Courtesy:Sonyliv

    10/11
  • ટૂંક સમયમાં જ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે તેવી આશા રાખીએ 

    ટૂંક સમયમાં જ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે તેવી આશા રાખીએ 

    11/11
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી કલાકારોની યાદીમાં આજે અમે તમારા માટે લાવ્યા છીએ અમી ત્રિવેદીની વાત. અમી ત્રિવેદીનું નામ જાણીતી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં દયાભાભીના પાત્ર માટે ચર્ચાયું હતું. અમી આ પહેલા ઘણી સિરીયલો અને ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂક્યા છે. (Image Courtesy:Social Media)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK