આલિયા, શિબાની અને દિયા મિર્ઝાનો ઈવેન્ટમાં ગોર્જિયસ લૂક

Updated: Mar 28, 2019, 16:29 IST | Sheetal Patel
 • આલિયા ભટ્ટ, શિબાની દાંડેકર અને બીજા ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઝ જૂહુ મુંબઈમાં રેડ કાર્પેટ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આલિયા આ લાલ સાડીમાં pretty લાગી રહી છે. તસવીરો-Satej Shinde 

  આલિયા ભટ્ટ, શિબાની દાંડેકર અને બીજા ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઝ જૂહુ મુંબઈમાં રેડ કાર્પેટ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આલિયા આ લાલ સાડીમાં pretty લાગી રહી છે. તસવીરો-Satej Shinde 

  1/12
 • ઝોયા અખ્તરની ગલી બૉયમાં આલિયા ભટ્ટ અને વિજય વર્મા જોવા મળ્યા હતા અને આ ઈવેન્ટમાં બન્ને ગપસપ લડાવતા દેખાયા હતા. 

  ઝોયા અખ્તરની ગલી બૉયમાં આલિયા ભટ્ટ અને વિજય વર્મા જોવા મળ્યા હતા અને આ ઈવેન્ટમાં બન્ને ગપસપ લડાવતા દેખાયા હતા. 

  2/12
 • આ ઈવેન્ટમાં પહોંચેલી શિબાની દાંડેકર રોઝ ગોલ્ડ નેક સ્લિટ ડ્રેસમાં ખીલી ઉઠી હતી.

  આ ઈવેન્ટમાં પહોંચેલી શિબાની દાંડેકર રોઝ ગોલ્ડ નેક સ્લિટ ડ્રેસમાં ખીલી ઉઠી હતી.

  3/12
 • ઈવેન્ટમાં પાપારાઝી દ્વારા તસવીર ક્લિક કરવામાં આવી ત્યારે રસિકા દુગલ અને ગજરાજ રાવ સ્માઈલ કરતા જોવા મળ્યા હતા. 

  ઈવેન્ટમાં પાપારાઝી દ્વારા તસવીર ક્લિક કરવામાં આવી ત્યારે રસિકા દુગલ અને ગજરાજ રાવ સ્માઈલ કરતા જોવા મળ્યા હતા. 

  4/12
 • સૌરભ શુકલા અને બમન ઈરાની કૅમેરા સામે પોઝ આપી રહ્યા હતાં. 

  સૌરભ શુકલા અને બમન ઈરાની કૅમેરા સામે પોઝ આપી રહ્યા હતાં. 

  5/12
 • દિયા મિર્ઝા બ્લેક નેકલાઈન ગાઉનમાં બ્યૂટિફૂલ દેખાઈ રહી હતી.

  દિયા મિર્ઝા બ્લેક નેકલાઈન ગાઉનમાં બ્યૂટિફૂલ દેખાઈ રહી હતી.

  6/12
 • દિવ્યા દત્તા બ્લૂ ફ્લોવી ગાઉન પહેરી રેડ કાર્પેટ ઈવેન્ટમાં પહોંચી હતી અને આ ઈવેન્ટની શોભા વધારી હતી.

  દિવ્યા દત્તા બ્લૂ ફ્લોવી ગાઉન પહેરી રેડ કાર્પેટ ઈવેન્ટમાં પહોંચી હતી અને આ ઈવેન્ટની શોભા વધારી હતી.

  7/12
 • કોંકણા સેનની તો વાત જ અલગ આ બ્લેક-ગોલ્ડન સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. 

  કોંકણા સેનની તો વાત જ અલગ આ બ્લેક-ગોલ્ડન સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. 

  8/12
 • અહાના કુમરા ગ્રીન પેન્ટ શૂટ પહેરી રેડ કાર્પેટ ઈવેન્ટમાં પહોંચી હતી. 

  અહાના કુમરા ગ્રીન પેન્ટ શૂટ પહેરી રેડ કાર્પેટ ઈવેન્ટમાં પહોંચી હતી. 

  9/12
 • આ ઈવેન્ટની રાતે પુનમ ઢિલ્લો બ્લેક ડ્રેસ અને હાથમાં હેન્ડ બેગ લઈ નજરે પડી હતી. 

  આ ઈવેન્ટની રાતે પુનમ ઢિલ્લો બ્લેક ડ્રેસ અને હાથમાં હેન્ડ બેગ લઈ નજરે પડી હતી. 

  10/12
 • વિનીત કુમાર સિંહ છેલ્લે અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મમાં જોવા મળ્યો હતો. તેણે આ ઈવેન્ટમાં સ્ટ્રીપ્ડ બ્લેડ શૂટ પહેરી હાજરી આપી હતી.

  વિનીત કુમાર સિંહ છેલ્લે અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મમાં જોવા મળ્યો હતો. તેણે આ ઈવેન્ટમાં સ્ટ્રીપ્ડ બ્લેડ શૂટ પહેરી હાજરી આપી હતી.

  11/12
 • શોભિતા ધુલીપલાએ ભારતીય પોશાક પહેરી રેડ કાર્પેટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

  શોભિતા ધુલીપલાએ ભારતીય પોશાક પહેરી રેડ કાર્પેટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

આલિયા ભટ્ટ, શિબાની દાંડેકર, રસિકા દુગલ, બમન ઈરાની, સૌરભ શુક્લા, દિયા મિર્ઝા, કોંકણા સેન શર્મા, આહાના કુમરા, પુનમ ઢિલ્લો અને વિનીત કુમાર સિંહ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા, જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK