એક્ટિંગ જ નહીં, ફેશન અને સ્ટાઈલમાં પણ નંબર વન છે આલિયા ભટ્ટ

Updated: Mar 15, 2020, 15:39 IST | Shilpa Bhanushali
  • ડેવિડ કામાના બ્લેઝર ડ્રેસમાં આલિયા  ડેમિડ કામાના સ્પૉર્કી પિંક સ્ટ્રાઈપ બ્લેક બ્લેઝર ડ્રેસમાં આલિયા સ્ટનિંગ લાગી રહી છે. થાઈ હાઈ બૂટ્સ અને વેવી હેર સ્ટાઈલમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.

    ડેવિડ કામાના બ્લેઝર ડ્રેસમાં આલિયા
     ડેમિડ કામાના સ્પૉર્કી પિંક સ્ટ્રાઈપ બ્લેક બ્લેઝર ડ્રેસમાં આલિયા સ્ટનિંગ લાગી રહી છે. થાઈ હાઈ બૂટ્સ અને વેવી હેર સ્ટાઈલમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.

    1/4
  • રાલ્ફ અને રસોના બ્લેક ગાઉનમાં આલિયા ભટ્ટ ફિલ્મફેર અવૉર્ડ નાઈટમાં આલિયાએ એક્ટિંગ અને સ્ટાઈલથી પણ બધાને ઈમ્પ્રેસ કર્યા. રાલ્ફ અને રસોના ન્યૂડ કોર્સેટ બ્લેક બીડેડ ગાઉનમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

    રાલ્ફ અને રસોના બ્લેક ગાઉનમાં આલિયા ભટ્ટ
    ફિલ્મફેર અવૉર્ડ નાઈટમાં આલિયાએ એક્ટિંગ અને સ્ટાઈલથી પણ બધાને ઈમ્પ્રેસ કર્યા. રાલ્ફ અને રસોના ન્યૂડ કોર્સેટ બ્લેક બીડેડ ગાઉનમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

    2/4

    3/4
  • Celia Krithariotiના ફ્લોરલ ગાઉનમાં આલિયા ભટ્ટ ડિઝાઈનર Celia Krithariotiના ફ્લોરલ વર્ક ગાઉનમાં આલિયા રાજકુમારી જેવી નજર આવી રહી છે. આ ડ્રેસને તેણે ખૂબ જ એલીગંટ લાગી રહી છે.

    Celia Krithariotiના ફ્લોરલ ગાઉનમાં આલિયા ભટ્ટ
    ડિઝાઈનર Celia Krithariotiના ફ્લોરલ વર્ક ગાઉનમાં આલિયા રાજકુમારી જેવી નજર આવી રહી છે. આ ડ્રેસને તેણે ખૂબ જ એલીગંટ લાગી રહી છે.

    4/4
  • loading...

ફોટોઝ વિશે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે ત્યારે બન્ને વચ્ચે અફેરની પણ ચર્ચા છે આ સિવાય આલિયા ભટ્ટ પોતાની એક્ટિંગ અને ફેશન સ્ટાઇલને લીધે પણ ચર્ચામાં છવાયેલી રહે છે તો અહીં જુઓ આલિયાની કેટલીક સ્ટાઇલિસ્ટ તસવીરો

Loading...
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK