જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં લાગેલા બૉલીવુડ સિતારા આલિયા ભટ્ટ અને રણવીર સિંહ

Feb 07, 2019, 18:20 IST
  • સફેદ ક્રોપ ટૉપ અને બ્લેક પેન્ટમાં આલિયાનો હીપહોપ લુક.

    સફેદ ક્રોપ ટૉપ અને બ્લેક પેન્ટમાં આલિયાનો હીપહોપ લુક.

    1/10
  • ગ્રીન વનપીસમાં આલિયાનો હોટ લુક.

    ગ્રીન વનપીસમાં આલિયાનો હોટ લુક.

    2/10
  • ગલીબોયમાં જોવા મળશે આલિયાનો હટકે અંદાજ.

    ગલીબોયમાં જોવા મળશે આલિયાનો હટકે અંદાજ.

    3/10
  • સફેદ વનપીસ અને ચેકર્ડ હાથમોજાની સાથે લાલ ગમબુટમાં સોફા પર બેસીને હોટ લુક આપતી આલિયા ભટ્ટ.

    સફેદ વનપીસ અને ચેકર્ડ હાથમોજાની સાથે લાલ ગમબુટમાં સોફા પર બેસીને હોટ લુક આપતી આલિયા ભટ્ટ.

    4/10
  • ગલીબૉયમાં હિપહોપ સ્ટાઈલમાં જોવા મળશે રણવીર સિંહ.

    ગલીબૉયમાં હિપહોપ સ્ટાઈલમાં જોવા મળશે રણવીર સિંહ.

    5/10
  • પબ્લિકનું મનોરંજન કરાવતો તેમજ ગીતો ગાતો દેખાશે રણવીર સિંહ. જેમાં તેણે સંપૂર્ણ બ્લેક કોસ્ચ્યુમ પહેરેલું છે.

    પબ્લિકનું મનોરંજન કરાવતો તેમજ ગીતો ગાતો દેખાશે રણવીર સિંહ. જેમાં તેણે સંપૂર્ણ બ્લેક કોસ્ચ્યુમ પહેરેલું છે.

    6/10
  • આલિયા ભટ્ટ બોલીવુડની ગલીગર્લ અને સાથે છે બોલીવુડનો ગલીબોય રણવીર સિંહ.

    આલિયા ભટ્ટ બોલીવુડની ગલીગર્લ અને સાથે છે બોલીવુડનો ગલીબોય રણવીર સિંહ.

    7/10
  • નવા જ ગલીબોય અવતારમાં દેખાયો રણવીર સિંહ.

    નવા જ ગલીબોય અવતારમાં દેખાયો રણવીર સિંહ.

    8/10
  • ગલીબોયનુ પ્રમોશન કરતા આલિયા ભટ્ટ અને રણવીર સિંહના જુદાં જ લુક્સના ફોટોઝ થઈ રહ્યા છે વાયરલ.

    ગલીબોયનુ પ્રમોશન કરતા આલિયા ભટ્ટ અને રણવીર સિંહના જુદાં જ લુક્સના ફોટોઝ થઈ રહ્યા છે વાયરલ.

    9/10
  • લાલ ટીશર્ટમાં કૂલ લાગી રહ્યો છે રણવીર સિંહ અને તેની સાથે બ્લેક એન્ડ વાઈટ કેઝ્યુઅલમાં આલિયા ભટ્ટ પણ કૂલ લુક્સમાં છે.

    લાલ ટીશર્ટમાં કૂલ લાગી રહ્યો છે રણવીર સિંહ અને તેની સાથે બ્લેક એન્ડ વાઈટ કેઝ્યુઅલમાં આલિયા ભટ્ટ પણ કૂલ લુક્સમાં છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

રણવીર સિંહ અને આલિયા આજકાલ વ્યસ્ત છે તેની ફિલ્મ ગલીબોયના પ્રમોશન. જુઓ પ્રમોશન દરમિયાન રણવીર અને આલિયાના અંદાજ તસવીરોમાં

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK