Siddharth Nigam: આવો ચાર્મિગ અને ડેશિંગ અંદાજ છે 'અલાદ્દીન'નો, જુઓ ફોટોઝ

Updated: Sep 13, 2020, 15:50 IST | Sheetal Patel
  • સિદ્ધાર્થ નિગમ એક ભારતીય ટેલિવિઝન એક્ટર, ફિલ્મ એક્ટર, ટિક-ટૉકર અને યૂ-ટ્યૂબર પણ છે.

    સિદ્ધાર્થ નિગમ એક ભારતીય ટેલિવિઝન એક્ટર, ફિલ્મ એક્ટર, ટિક-ટૉકર અને યૂ-ટ્યૂબર પણ છે.

    1/25
  • સિદ્ધાર્થ નિગમ એક લોકપ્રિય કલાકાર છે, એના ભારતમાં લાખો ફૅન્સ છે.

    સિદ્ધાર્થ નિગમ એક લોકપ્રિય કલાકાર છે, એના ભારતમાં લાખો ફૅન્સ છે.

    2/25
  • સિદ્ધાર્થ પહેલી વાર ટીવી પર બોર્નવીટાની એડમાં પણ જોવા મળ્યો હતો.

    સિદ્ધાર્થ પહેલી વાર ટીવી પર બોર્નવીટાની એડમાં પણ જોવા મળ્યો હતો.

    3/25
  • અલાદ્દીનનો એક મોટો ભાઈ અને માતા છે. માતા NGO અને બ્યૂટી પાર્લર ચલાવે છે.

    અલાદ્દીનનો એક મોટો ભાઈ અને માતા છે. માતા NGO અને બ્યૂટી પાર્લર ચલાવે છે.

    4/25
  • ગોલ્ડન પેટલ એવૉર્ડમાં સિદ્ધાર્થને 2016ને બાળ કલાકારનો એવૉર્ડ મળ્યો હતો.

    ગોલ્ડન પેટલ એવૉર્ડમાં સિદ્ધાર્થને 2016ને બાળ કલાકારનો એવૉર્ડ મળ્યો હતો.

    5/25
  • સિદ્ધાર્થ નિગમનો જન્મ 13 સપ્ટેમ્બર 2000માં ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં થયો હતો અને સિદ્ધાર્થનો ઉછેર પણ અલાહાબાદમાં થયો હતો.

    સિદ્ધાર્થ નિગમનો જન્મ 13 સપ્ટેમ્બર 2000માં ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં થયો હતો અને સિદ્ધાર્થનો ઉછેર પણ અલાહાબાદમાં થયો હતો.

    6/25
  • તેણે ખેલગાંવ પબ્લિક સ્કૂલથી દસમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને સિદ્ધાર્થ સ્કૂલ સમયથી જ જિમ્નેસ્ટિક્સ માટેની તૈયારી કરતો હતો. 

    તેણે ખેલગાંવ પબ્લિક સ્કૂલથી દસમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને સિદ્ધાર્થ સ્કૂલ સમયથી જ જિમ્નેસ્ટિક્સ માટેની તૈયારી કરતો હતો. 

    7/25
  • પૂણેમાં યોજાયેલી 58મી રાષ્ટ્રીય શાળા ગેમ્સમાં તેણે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પણ જીત્યો છે.

    પૂણેમાં યોજાયેલી 58મી રાષ્ટ્રીય શાળા ગેમ્સમાં તેણે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પણ જીત્યો છે.

    8/25
  • સિદ્ધાર્થ નિગમે જિમ્નેસ્ટિક તરીકેની પોતાની કારર્કિદીની શરૂઆત કરી હતી.

    સિદ્ધાર્થ નિગમે જિમ્નેસ્ટિક તરીકેની પોતાની કારર્કિદીની શરૂઆત કરી હતી.

    9/25
  • સિદ્ધાર્થને રાષ્ટ્રીય સ્તરે જિમ્નેસ્ટિક્સ માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે.

    સિદ્ધાર્થને રાષ્ટ્રીય સ્તરે જિમ્નેસ્ટિક્સ માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે.

    10/25
  • સિદ્ધાર્થે 2011થી ઈન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં તે સૌ પ્રથમ 2011 માં બોર્નવીટાની એક જાહેરાતમાં જોવા મળ્યો હતો.

    સિદ્ધાર્થે 2011થી ઈન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં તે સૌ પ્રથમ 2011 માં બોર્નવીટાની એક જાહેરાતમાં જોવા મળ્યો હતો.

    11/25
  • બાદ સિદ્ધાર્થ આમિર ખાનની ફિલ્મ 'ધૂમ 3'માં પણ જોવા મળ્યો હતો. તસવીરમાં- સિદ્ધાર્થ નિગમ સાથે ભાઈ અભિષેક નિગમ

    બાદ સિદ્ધાર્થ આમિર ખાનની ફિલ્મ 'ધૂમ 3'માં પણ જોવા મળ્યો હતો. તસવીરમાં- સિદ્ધાર્થ નિગમ સાથે ભાઈ અભિષેક નિગમ

    12/25
  • વર્ષ 2014માં ટેલિવિઝન સીરિયલ "મહા કુંભ: એક રહસ્ય, એક કહાની"માં સિદ્ધાર્થે રુદ્રની ભૂમિકા ભજવી હતી.

    વર્ષ 2014માં ટેલિવિઝન સીરિયલ "મહા કુંભ: એક રહસ્ય, એક કહાની"માં સિદ્ધાર્થે રુદ્રની ભૂમિકા ભજવી હતી.

    13/25
  • ફેબ્રુઆરી 2015માં, સિદ્ધાર્થે ઐતિહાસિક ડ્રામા સીરીઝ ચક્રવર્તી અશોક સમ્રાટમાં અશોકની ભૂમિકા ભજવી હતી. 

    ફેબ્રુઆરી 2015માં, સિદ્ધાર્થે ઐતિહાસિક ડ્રામા સીરીઝ ચક્રવર્તી અશોક સમ્રાટમાં અશોકની ભૂમિકા ભજવી હતી. 

    14/25
  • આ ટીવી શૉમાં સિદ્ધાર્થને ઘણી લોકપ્રિયકા મળી અને એને ઝી ગોલ્ડ એવૉર્ડ પણ મળ્યો હતો.

    આ ટીવી શૉમાં સિદ્ધાર્થને ઘણી લોકપ્રિયકા મળી અને એને ઝી ગોલ્ડ એવૉર્ડ પણ મળ્યો હતો.

    15/25
  • સિદ્ધાર્થ નિગમે વર્ષ 2016માં ઝલક દિખલા જા 9માં ભાગ લીધો હતો.

    સિદ્ધાર્થ નિગમે વર્ષ 2016માં ઝલક દિખલા જા 9માં ભાગ લીધો હતો.

    16/25
  • 2017માં, તેણે ટીવી સીરીયલ "ચંદ્ર નંદિની"માં સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસારની ભૂમિકા ભજવી હતી.

    2017માં, તેણે ટીવી સીરીયલ "ચંદ્ર નંદિની"માં સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસારની ભૂમિકા ભજવી હતી.

    17/25
  • હાલ સબ ટીવી પર પ્રસારિત સીરિયલ 'અલાદ્દીન નામ તો સુના હોગા'માં અલાદ્દીનનો રોલ ભજવી રહ્યો છે, આ શૉ વર્ષ 2018માં શરૂ થયો હતો અને આ શૉ હજી પણ ચાલી રહ્યો છે અને આ સીરિયલ લોકોને જોવી ઘણી ગમે છે.

    હાલ સબ ટીવી પર પ્રસારિત સીરિયલ 'અલાદ્દીન નામ તો સુના હોગા'માં અલાદ્દીનનો રોલ ભજવી રહ્યો છે, આ શૉ વર્ષ 2018માં શરૂ થયો હતો અને આ શૉ હજી પણ ચાલી રહ્યો છે અને આ સીરિયલ લોકોને જોવી ઘણી ગમે છે.

    18/25
  • વર્ષ 2019માં સિદ્ધાર્થ ટીવી શૉ કિચન ચેમ્પિયનમાં એક ગેસ્ટ તરીકે પણ જોવા મળ્યો હતો.

    વર્ષ 2019માં સિદ્ધાર્થ ટીવી શૉ કિચન ચેમ્પિયનમાં એક ગેસ્ટ તરીકે પણ જોવા મળ્યો હતો.

    19/25
  • સિદ્ધાર્થના પિતાનું નામ રામવીર અને માતાનું નામ પ્રમિલા છે.

    સિદ્ધાર્થના પિતાનું નામ રામવીર અને માતાનું નામ પ્રમિલા છે.

    20/25
  • અક્ષય કુમાર, હ્રિતિક રોશન, ટૉમ ક્રૂઝ, શાહરૂખ ખાન, આમિર ખાન અને વરૂણ ધવન એના ફેવરેટ એક્ટર્સ છે.

    અક્ષય કુમાર, હ્રિતિક રોશન, ટૉમ ક્રૂઝ, શાહરૂખ ખાન, આમિર ખાન અને વરૂણ ધવન એના ફેવરેટ એક્ટર્સ છે.

    21/25
  • સિદ્ધાર્થને અભિનેત્રીઓમાં જેક્લિન ફર્નાન્ડિઝ, કેટરિના કૈફ અને કિયારા આડવાણી ગમે છે.

    સિદ્ધાર્થને અભિનેત્રીઓમાં જેક્લિન ફર્નાન્ડિઝ, કેટરિના કૈફ અને કિયારા આડવાણી ગમે છે.

    22/25
  • સિદ્ધાર્થ નિગમને પિત્ઝા બહુ જ ભાવે છે.

    સિદ્ધાર્થ નિગમને પિત્ઝા બહુ જ ભાવે છે.

    23/25
  • ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થના 5 મિલિયન્સ ફૉલોઅર્સ છે અને ટિક-ટૉક પર 6 મિલિયન્સથી વધારે એના ફૉલોઅર્સ હતા.

    ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થના 5 મિલિયન્સ ફૉલોઅર્સ છે અને ટિક-ટૉક પર 6 મિલિયન્સથી વધારે એના ફૉલોઅર્સ હતા.

    24/25
  • અવનીત કૌર, અનુષ્કા સેન અને જન્નત ઝુબેર રહેમાની એના બેસ્ટ ફ્રેન્ડ્સ છે.

    અવનીત કૌર, અનુષ્કા સેન અને જન્નત ઝુબેર રહેમાની એના બેસ્ટ ફ્રેન્ડ્સ છે.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

સિદ્વાર્થ નિગમનો જન્મ 13 સપ્ટેમ્બર 2000ના રોજ અલાહાબાદમાં થયો હતો. સિદ્ધાર્થ હમણાં પણ સબ ટીવીનો શૉ અલાદ્દીન નામ તો સુના હોગામાં અલાદ્દીનનો મુખ્ય રોલ ભજવી રહ્યો છે. સિદ્ધાર્થને આની પહેલા મોટા પડદા પર પણ અભિનય કરી ચૂક્યો છે. એક્ટિંગ સાથે સિદ્ધાર્થ ગોલ્ડ મેડલિસ્ટ જીમ્નાસ્ટિક્સ પ્લેયર પણ છે. તો ચાલો કરીએ એની ફિલ્મી જર્ની પર એક નજર તસવીરોમાં

તસવીર સૌજન્ય- સિદ્ધાર્થ નિગમ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK