અક્ષયકુમારથી માધુરી દિક્ષીત સુધી, આવો રહ્યો બોલીવુડ સેલેબ્સનો રવિવાર

Updated: Sep 22, 2019, 17:28 IST | Bhavin
 • ખિલાડી કુમાર તરીકે જાણીતા બોલીવુડના સ્ટાર અક્ષયકુમાર આમ તો રવિવારે રજા રાખે છે. અને અક્ષયકુમાર આ નિયમ પાળે જ છે. પરંતુ આ રવિવારે અક્ષયકુમારે કામ કર્યું છે. 

  ખિલાડી કુમાર તરીકે જાણીતા બોલીવુડના સ્ટાર અક્ષયકુમાર આમ તો રવિવારે રજા રાખે છે. અને અક્ષયકુમાર આ નિયમ પાળે જ છે. પરંતુ આ રવિવારે અક્ષયકુમારે કામ કર્યું છે. 

  1/10
 • અક્ષયકુમારે પોતાની કરિયરનો પહેલો મ્યુઝિક વીડિયો શૂટ કર્યો છે. ક્રિતી સેનની બહેન નુપૂર સેનન સાથે અક્ષયકુમારે 'ફિલહાલ' નામનો મ્યુઝિક વીડિયો રવિવારે શૂટ કર્યો. 

  અક્ષયકુમારે પોતાની કરિયરનો પહેલો મ્યુઝિક વીડિયો શૂટ કર્યો છે. ક્રિતી સેનની બહેન નુપૂર સેનન સાથે અક્ષયકુમારે 'ફિલહાલ' નામનો મ્યુઝિક વીડિયો રવિવારે શૂટ કર્યો. 

  2/10
 • તો 90ઝના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ જૂહી ચાવલા રવિવારે એરપોર્ટ પર સ્પોટ થઈ. વ્હાઈટ ડિઝાઈનર ટોપ અને બ્લૂ ડેનીમમાં ક્લાસિક ગોર્જિયસ લાગી રહી છે. 

  તો 90ઝના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ જૂહી ચાવલા રવિવારે એરપોર્ટ પર સ્પોટ થઈ. વ્હાઈટ ડિઝાઈનર ટોપ અને બ્લૂ ડેનીમમાં ક્લાસિક ગોર્જિયસ લાગી રહી છે. 

  3/10
 • બોલીવુડની ક્વીન કંગના રનૌત પણ રવિવારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ. પંજાબી ડ્રેસમાં કંગના શાનદાર લાગી રહી છે. 

  બોલીવુડની ક્વીન કંગના રનૌત પણ રવિવારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ. પંજાબી ડ્રેસમાં કંગના શાનદાર લાગી રહી છે. 

  4/10
 • તો ક્રિતી સેનને રવિવારે પણ ફિટનેસને પ્રાધાન્ય આપ્યું. ક્રિતી સેનન રવિવારે સવારે જીમમાંથી બહાર નીકળતી દેખાઈ હતી. 

  તો ક્રિતી સેનને રવિવારે પણ ફિટનેસને પ્રાધાન્ય આપ્યું. ક્રિતી સેનન રવિવારે સવારે જીમમાંથી બહાર નીકળતી દેખાઈ હતી. 

  5/10
 • ધક ધખ ગર્લ માધુરી દીક્ષિત માટે રવિવાર એટલે ફેમિલી ડે. માધુરી પતિ શ્રીરામ નેને સાથે લંચ પર જોવા મળી. 

  ધક ધખ ગર્લ માધુરી દીક્ષિત માટે રવિવાર એટલે ફેમિલી ડે. માધુરી પતિ શ્રીરામ નેને સાથે લંચ પર જોવા મળી. 

  6/10
 • ફેશન ડિઝાઈનર અને સોનમ કપૂરની બહેન રિહા કપૂર રવિવારે દિલ્હીમાં દેખાઈ. રિહા કપૂર બ્રિથીચંદ ઘનશ્યામદાસ જ્વેલર્સ પાસે દેખાઈ હતી. 

  ફેશન ડિઝાઈનર અને સોનમ કપૂરની બહેન રિહા કપૂર રવિવારે દિલ્હીમાં દેખાઈ. રિહા કપૂર બ્રિથીચંદ ઘનશ્યામદાસ જ્વેલર્સ પાસે દેખાઈ હતી. 

  7/10
 • તો શમિતા શેટ્ટી પણ માતા સાથે લંચ પર જોવા મળી. 

  તો શમિતા શેટ્ટી પણ માતા સાથે લંચ પર જોવા મળી. 

  8/10
 • શમિતા શેટ્ટી સાથે બહેન શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને ભાણેજ વિવાદ પણ લંચ કરવા પહોંચ્યા હતા. 

  શમિતા શેટ્ટી સાથે બહેન શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને ભાણેજ વિવાદ પણ લંચ કરવા પહોંચ્યા હતા. 

  9/10
 • ક્યૂટ ક્યૂટ પુત્રી સાથે સોહા અલી ખાન રવિવારે શોપિંગ કરવા નીકળી હતી. 

  ક્યૂટ ક્યૂટ પુત્રી સાથે સોહા અલી ખાન રવિવારે શોપિંગ કરવા નીકળી હતી. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

રવિવાર એટલે આપણા બધા માટે રજાનો દિવસ. પણ રવિવારે આપણા ગમતા બોલીવુડ સ્ટાર્સ શું કરે છે ? આ સવાલ બધાને જ હશે. તો ચાલો જોઈ લઈએ ફોટા સાથે. કે કયા સ્ટારે કેવી રીતે વીતાવ્યો રવિવાર ?

(Image Courtesy:Yogen Shah & Pallav Paliwal)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK