અક્ષયકુમારથી સુષ્મિતા સેન સુધી, એક સમયે આવા લાગતા હતા બોલીવુડ સ્ટાર્સ

Published: Sep 08, 2019, 11:06 IST | Bhavin
 • 1990ના દાયકાના માચો મેન. અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી બંનેની એક્શનના તે સમયે લોખો દીવાના હતા.

  1990ના દાયકાના માચો મેન. અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી બંનેની એક્શનના તે સમયે લોખો દીવાના હતા.

  1/26
 • પહેચાન કૌન ? આ છે સુષ્મિતા સેન. 90ના દાયકાના છેલ્લા વર્ષોમાં સુષ્મિતા સેન આવી લાગતી હતી.

  પહેચાન કૌન ? આ છે સુષ્મિતા સેન. 90ના દાયકાના છેલ્લા વર્ષોમાં સુષ્મિતા સેન આવી લાગતી હતી.

  2/26
 • આ તો ઓળખાઈ જ જશે. આ છે ઐશ્વર્યા રાય અને ચંકી પાંડે

  આ તો ઓળખાઈ જ જશે. આ છે ઐશ્વર્યા રાય અને ચંકી પાંડે

  3/26
 • મમતા કુલકર્ણી અને તબુ સાથે બોબી દેઓલ. એક ફિલ્મના પ્રમોશન દરમિયાન ત્રણેય સાથે દેખાયા હતા.

  મમતા કુલકર્ણી અને તબુ સાથે બોબી દેઓલ. એક ફિલ્મના પ્રમોશન દરમિયાન ત્રણેય સાથે દેખાયા હતા.

  4/26
 • ચીતચોર અને ગોપાલ ક્રિષ્ના જેવી ફિલ્મોમાં જેની એક્ટિંગ વખણાઈ તે એક્ટ્રેસ ઝરીના વહાબ.

  ચીતચોર અને ગોપાલ ક્રિષ્ના જેવી ફિલ્મોમાં જેની એક્ટિંગ વખણાઈ તે એક્ટ્રેસ ઝરીના વહાબ.

  5/26
 • ના ના, આ ટીના મૂનીમ જેવી લાગતી કોઈ એક્ટ્રેસ નથઈ. આ છે સ્વરૂપ સંપટ. સાથિયામાં વિવેક ઓબેરોયના માતાના રોલમાં અને દૂરદર્શન પર એક સમયની સૌથી બેસ્ટ સિરીયલોમાં સતીષ શાહ સાથે તે ખૂબ લોકપ્રિય થયા હતા.

  ના ના, આ ટીના મૂનીમ જેવી લાગતી કોઈ એક્ટ્રેસ નથઈ. આ છે સ્વરૂપ સંપટ. સાથિયામાં વિવેક ઓબેરોયના માતાના રોલમાં અને દૂરદર્શન પર એક સમયની સૌથી બેસ્ટ સિરીયલોમાં સતીષ શાહ સાથે તે ખૂબ લોકપ્રિય થયા હતા.

  6/26
 • ઓળખી બતાવો તો માનીએ ! આ છે સુપ્રિયા પાઠકના યુવાનીના દિવસોનો ફોટો

  ઓળખી બતાવો તો માનીએ ! આ છે સુપ્રિયા પાઠકના યુવાનીના દિવસોનો ફોટો

  7/26
 • આ છે જાણીતા સિંગર સુરેશ વડકર

  આ છે જાણીતા સિંગર સુરેશ વડકર

  8/26
 • 90ના દાયકામાં પણ શાનની હેરસ્ટાઈલ તો આવી જ હતી, જેવી આજે છે.

  90ના દાયકામાં પણ શાનની હેરસ્ટાઈલ તો આવી જ હતી, જેવી આજે છે.

  9/26
 • જાણીતી ટેલિવિઝન એક્ટ્રેસ શ્વેતા તિવારી આ ફોટોમાં બ્યૂટીફુલ લાગે છે. આ ફોટો કસૌટી ઝિંદગી કીના સમયનો છે.

  જાણીતી ટેલિવિઝન એક્ટ્રેસ શ્વેતા તિવારી આ ફોટોમાં બ્યૂટીફુલ લાગે છે. આ ફોટો કસૌટી ઝિંદગી કીના સમયનો છે.

  10/26
 •  બોલીવુડના બલવાન સુનીલ શેટ્ટી અને ગેવી પેકાર્ડ

   બોલીવુડના બલવાન સુનીલ શેટ્ટી અને ગેવી પેકાર્ડ

  11/26
 • બોલો એક સમયે બોલીવુડના વિલન તરીકે જાણીતા ડેની ડેન્ગોઝપ્પાએ સિંગિંગમાં હાથ અજમાવ્યો હતો.

  બોલો એક સમયે બોલીવુડના વિલન તરીકે જાણીતા ડેની ડેન્ગોઝપ્પાએ સિંગિંગમાં હાથ અજમાવ્યો હતો.

  12/26
 • ગઝલ સિંગર તલત અઝીઝ યુવાનીમાં ડેશિંગ લાગતા હતા. માનો છો કે નહીં ?

  ગઝલ સિંગર તલત અઝીઝ યુવાનીમાં ડેશિંગ લાગતા હતા. માનો છો કે નહીં ?

  13/26
 • ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતના દિવસોમાં આવા લાગતા હતા સંજય સૂરી

  ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતના દિવસોમાં આવા લાગતા હતા સંજય સૂરી

  14/26
 • તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'ચીલઝડપ'માં દેખાયેલા એક્ટર સુશાંત સિંહ મૂછ વગર આવા લાગે છે

  તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'ચીલઝડપ'માં દેખાયેલા એક્ટર સુશાંત સિંહ મૂછ વગર આવા લાગે છે

  15/26
 • આ છે ટેલેન્ટેડ એક્ટર યશપાલ શર્મા.

  આ છે ટેલેન્ટેડ એક્ટર યશપાલ શર્મા.

  16/26
 •  સત્યા ફિલ્મ સમયે મનોજ તિવારીનો એક ફોટો

   સત્યા ફિલ્મ સમયે મનોજ તિવારીનો એક ફોટો

  17/26
 •  માશા અલ્લાહ... 30 વર્ષના હતા આ ફોટો સમયે કરણ જોહર

   માશા અલ્લાહ... 30 વર્ષના હતા આ ફોટો સમયે કરણ જોહર

  18/26
 • લાંબા વાળની હેરસ્ટાઈલ... હવે તો કોઈ રાખતું નથી. પણ જૉન અબ્રાહમ આ જ લુકમાં સૌથી વધુ ફેમસ થયા હતા.

  લાંબા વાળની હેરસ્ટાઈલ... હવે તો કોઈ રાખતું નથી. પણ જૉન અબ્રાહમ આ જ લુકમાં સૌથી વધુ ફેમસ થયા હતા.

  19/26
 • વિવેક ઓબેરોયની સ્માઈલ પર તો 50 ગામ કુરબાન !!

  વિવેક ઓબેરોયની સ્માઈલ પર તો 50 ગામ કુરબાન !!

  20/26
 • સારિકા પોતાની યુવાનીમાં આવા લાગતા હતા. આ સ્માઈલ જોઈને અક્ષરા હસન યાદ આવે કે નહીં ?

  સારિકા પોતાની યુવાનીમાં આવા લાગતા હતા. આ સ્માઈલ જોઈને અક્ષરા હસન યાદ આવે કે નહીં ?

  21/26
 • આ છે કપિલ શર્માની દાદી એટલે આપણા અલી અસગર. 

  આ છે કપિલ શર્માની દાદી એટલે આપણા અલી અસગર. 

  22/26
 • અંજુ મહેન્દ્રુ- જેઓ એક સમયે રાજેશ ખન્નાને ડેટ કરતા હતા. 

  અંજુ મહેન્દ્રુ- જેઓ એક સમયે રાજેશ ખન્નાને ડેટ કરતા હતા. 

  23/26
 • બોલીવુડના માીકલ જેક્સન પ્રભુદેવા તો આજેય આવા જ લાગે છે

  બોલીવુડના માીકલ જેક્સન પ્રભુદેવા તો આજેય આવા જ લાગે છે

  24/26
 •  સૌદાગર ફિલ્મના એક્ટર વિવેક મુશરનની વિન્ટેજ ઈમેજ

   સૌદાગર ફિલ્મના એક્ટર વિવેક મુશરનની વિન્ટેજ ઈમેજ

  25/26
 • એક્ટર વિવેક વાસવાનીનો એક જૂનો ફોટો. 

  એક્ટર વિવેક વાસવાનીનો એક જૂનો ફોટો. 

  26/26
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના ખિલાડી કુમાર અક્ષય કુમારનો 9 સપ્ટેમ્બર એટલે કે સોમવારે જન્મદિવસ છે. તમે જો 90ના દાયકાથી અક્ષયકુમારને ફોલો કર્યા હોય, તો તમે અક્કીના બદલાયેલા લૂકથી માહિતગાર હશો જ. પણ આવા અભિનેતા એક માત્ર અક્ષયકુમાર નથી. બોલીવુડના 90ના દાયકાના ઘણા સ્ટાર્સ આજે સાવ જુદા જ લાગે છે. (All pictures/mid-day archives)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK