જાણો, હુમા કુરેશીની પાર્ટીમાં ક્યા સ્ટાર્સ આવી પહોંચ્યા

Published: Mar 10, 2019, 19:50 IST | Vikas Kalal
 • હોલીવૂડ ઈવેન્ટ્સમાં વ્યસ્ત પ્રિયંકા ચોપરાએ જુહુ ખાતે હુમા કુરેશીની પાર્ટીમાં હાજરી આપી હતી. બ્રાઉન ડ્રેસમાં પ્રિયકા હોટ લાગી રહી હતી

  હોલીવૂડ ઈવેન્ટ્સમાં વ્યસ્ત પ્રિયંકા ચોપરાએ જુહુ ખાતે હુમા કુરેશીની પાર્ટીમાં હાજરી આપી હતી. બ્રાઉન ડ્રેસમાં પ્રિયકા હોટ લાગી રહી હતી

  1/10
 • મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ફરી એકવાર સાથે પાર્ટીમાં દેખાયા હતા. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પાર્ટીમાં સાથે જ આવ્યા હતા. રેડ ટોપ અને બ્લુ જીન્સમાં મલાઈકા મોહક લાગી રહી હતી.

  મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ફરી એકવાર સાથે પાર્ટીમાં દેખાયા હતા. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પાર્ટીમાં સાથે જ આવ્યા હતા. રેડ ટોપ અને બ્લુ જીન્સમાં મલાઈકા મોહક લાગી રહી હતી.

  2/10
 • અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા. અક્ષય કુમાર બોલીવૂડ પાર્ટીસ અને એવોર્ડ ફંકશનથી દૂર  રહેવાનું પસંદ કરે છે. અક્ષય અને હુમાએ જોલી એલ.એલ.બી 2 માં સાથે કામ કર્યું હતું. ટ્વિન્કલ ખન્ના બ્લેક ટોપ અને બ્લુ જીન્સમાં અટ્રેક્ટીવ લાગી રહી હતી.

  અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા. અક્ષય કુમાર બોલીવૂડ પાર્ટીસ અને એવોર્ડ ફંકશનથી દૂર  રહેવાનું પસંદ કરે છે. અક્ષય અને હુમાએ જોલી એલ.એલ.બી 2 માં સાથે કામ કર્યું હતું. ટ્વિન્કલ ખન્ના બ્લેક ટોપ અને બ્લુ જીન્સમાં અટ્રેક્ટીવ લાગી રહી હતી.

  3/10
 • પાર્ટીની હોસ્ટ હુમા કુરેશી બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. 

  પાર્ટીની હોસ્ટ હુમા કુરેશી બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. 

  4/10
 • મોનોક્રોમ સ્ટ્રીપ્ડ ઓફ સોલ્ડર ડ્રેસમાં સોનાક્ષી સિન્હા ક્લાસી લાગી રહી હતી. 

  મોનોક્રોમ સ્ટ્રીપ્ડ ઓફ સોલ્ડર ડ્રેસમાં સોનાક્ષી સિન્હા ક્લાસી લાગી રહી હતી. 

  5/10
 • ઘણા સમયથી પોતાની ફિટનેસ પર કામ કરી રહેલા બોબી દેઓલે પણ હાજરી પાર્ટી આપી હતી. કેઝ્યુલ લૂકમાં બોબી દેઓલ ડેસિંગ લાગી રહ્યા છે.

  ઘણા સમયથી પોતાની ફિટનેસ પર કામ કરી રહેલા બોબી દેઓલે પણ હાજરી પાર્ટી આપી હતી. કેઝ્યુલ લૂકમાં બોબી દેઓલ ડેસિંગ લાગી રહ્યા છે.

  6/10
 • બોલીવૂડના રોમેન્ટિક ડિરેક્ટર કરણ જોહર પણ હુમા કુરેશીની પાર્ટીમાં હાજર રહ્યા હતા. કરણ જોહર સ્પોર્ટી લુકમા પરફેક્ટ લાગી રહ્યા હતા.

  બોલીવૂડના રોમેન્ટિક ડિરેક્ટર કરણ જોહર પણ હુમા કુરેશીની પાર્ટીમાં હાજર રહ્યા હતા. કરણ જોહર સ્પોર્ટી લુકમા પરફેક્ટ લાગી રહ્યા હતા.

  7/10
 • એકતા કપૂર પણ હુમા કુરેશીની પાર્ટીમાં તેના બ્લેક ડ્રેસમાં કુલ અને બિન્દાસ લાગી રહી છે.

  એકતા કપૂર પણ હુમા કુરેશીની પાર્ટીમાં તેના બ્લેક ડ્રેસમાં કુલ અને બિન્દાસ લાગી રહી છે.

  8/10
 • વ્હાઈટ ટોપ અને બ્લેક શોર્ટ સ્કર્ટમાં કિમ શર્મા સેક્સી લાગી રહી છે.

  વ્હાઈટ ટોપ અને બ્લેક શોર્ટ સ્કર્ટમાં કિમ શર્મા સેક્સી લાગી રહી છે.

  9/10
 • સંગીતા બિજલાની પણ હુમા કુરેશીની પાર્ટીમાં હાજર રહી હતી. તેમણે સ્માઈલ સાથે પોઝ આપતા ફોટોસ ક્લિક કરાવ્યા હતા.

  સંગીતા બિજલાની પણ હુમા કુરેશીની પાર્ટીમાં હાજર રહી હતી. તેમણે સ્માઈલ સાથે પોઝ આપતા ફોટોસ ક્લિક કરાવ્યા હતા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

એક્ટ્રેસ હુમા કુરેશીએ જુહુના એક પોપ્યુલર રેસ્ટોરન્ટ ખાતે પાર્ટી આપી હતી જેમાં બોલીવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ પણ હાજરી આપી હતી. જુઓ સ્ટાર્સ જેમણે આપી પાર્ટીમાં હાજરી

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK