Akshay Kumar: 90ના લૂકના અક્કીનાં ફોટા આજે પણ કોઇનું દિલ ધડકાવી શકે છે

Updated: Sep 09, 2020, 08:01 IST | Chirantana Bhatt
  • રાજીવ હરી ઓમ ભાટિયા એટલે કે અક્ષય કુમારે 1987માં બૉલીવુડમાં એન્ટ્રી કરી. તેણે મહેશ ભટ્ટની ફિલ્મ આજમાં કામ કર્યું જો કે તેની નોંધ 1991માં શિલ્પા શેટ્ટી સાથે આવેલી ફિલ્મ સૌગંધમાં લેવાઇ હતી.

    રાજીવ હરી ઓમ ભાટિયા એટલે કે અક્ષય કુમારે 1987માં બૉલીવુડમાં એન્ટ્રી કરી. તેણે મહેશ ભટ્ટની ફિલ્મ આજમાં કામ કર્યું જો કે તેની નોંધ 1991માં શિલ્પા શેટ્ટી સાથે આવેલી ફિલ્મ સૌગંધમાં લેવાઇ હતી.

    1/29
  • મોહરા ફિલ્મનું આ રવીના ટંડ સાથેનું ગીત તો આજે પણ લોકોના વિચારો તેજ કરી દે એવું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    મોહરા ફિલ્મનું આ રવીના ટંડ સાથેનું ગીત તો આજે પણ લોકોના વિચારો તેજ કરી દે એવું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    2/29
  • અક્ષયની તસવીરો ભેગી કરીને તેના સપનાં જોનારી છોકરીઓની એ જમાનામાં કોઇ ખોટ નહોતી અને કદાચ આજે ય નથી.

    અક્ષયની તસવીરો ભેગી કરીને તેના સપનાં જોનારી છોકરીઓની એ જમાનામાં કોઇ ખોટ નહોતી અને કદાચ આજે ય નથી.

    3/29
  • ઐશ્વર્યા સાથેના આ પૉઝમાં તો બેમાંથી કોણ વધારે હૉટ અને અપીલીંગ લાગે છે એ તો જોનારાની ચોઇસ પર છે...

    ઐશ્વર્યા સાથેના આ પૉઝમાં તો બેમાંથી કોણ વધારે હૉટ અને અપીલીંગ લાગે છે એ તો જોનારાની ચોઇસ પર છે...

    4/29
  • અક્ષય કુમાર માટે કહેવાય છે કે તે વાંચીને ડાયલૉગ્ઝ બોલે છે પણ દોસ્ત જો સીનમાં જમાવટ થતી હોય તો શું ફેર પડે છે.

    અક્ષય કુમાર માટે કહેવાય છે કે તે વાંચીને ડાયલૉગ્ઝ બોલે છે પણ દોસ્ત જો સીનમાં જમાવટ થતી હોય તો શું ફેર પડે છે.

    5/29
  • રવીના ટંન સાથે તેના અફેરની ચર્ચા લાંબો સમય ચાલી હતી. જો કે ખીલાડી સિરીઝ પછી તો અક્ષયને સફળતાની સીડી મળી ગઇ હતી.

    રવીના ટંન સાથે તેના અફેરની ચર્ચા લાંબો સમય ચાલી હતી. જો કે ખીલાડી સિરીઝ પછી તો અક્ષયને સફળતાની સીડી મળી ગઇ હતી.

    6/29
  • ફિલ્મોમાં આવતા પહેલાં દિલ્હીના અક્ષયે બેંગકૉક જઇને માર્શલ આર્ટ્સની તાલીમ લીધી અને ત્યારે તે રેસ્ટોરન્ટમાં કામ કરીને પૈસા કમાતો. તેણે ફિલ્મોમાં સ્ટન્ટ મૅન તરીકે પણ કામ કર્યું છે.

    ફિલ્મોમાં આવતા પહેલાં દિલ્હીના અક્ષયે બેંગકૉક જઇને માર્શલ આર્ટ્સની તાલીમ લીધી અને ત્યારે તે રેસ્ટોરન્ટમાં કામ કરીને પૈસા કમાતો. તેણે ફિલ્મોમાં સ્ટન્ટ મૅન તરીકે પણ કામ કર્યું છે.

    7/29
  • અક્ષય કુમાર, કાજોલ અને સૈફ અલી સાથેની ફિલ્મ યે દિલ્લગીમાં તે બી ટાઉનના નવા લવર બૉય તરીકે ઉભરી આવ્યો.

    અક્ષય કુમાર, કાજોલ અને સૈફ અલી સાથેની ફિલ્મ યે દિલ્લગીમાં તે બી ટાઉનના નવા લવર બૉય તરીકે ઉભરી આવ્યો.

    8/29
  • અક્ષય કુમાર અને મધુની જોડી પણ હીટ ગણાતી હતી. એલાન, હમ હૈ બેમિસાલ અને ઝાલીમથી આ જોડી પણ ખૂબ જામી.

    અક્ષય કુમાર અને મધુની જોડી પણ હીટ ગણાતી હતી. એલાન, હમ હૈ બેમિસાલ અને ઝાલીમથી આ જોડી પણ ખૂબ જામી.

    9/29
  • અક્કી અને સુનિલ શેટ્ટીનો બ્રોમાન્સ બૉલીવુડમાં બહુ પૉપ્યુલર થયો અને તેમણે મોહરા ઉપરાંત વક્ત હમારા હૈ, સપૂત, હેરા ફેરી વગેરેમાં કામ કર્યું.  આ મોહરા ફિલ્મનો જ સીન છે.

    અક્કી અને સુનિલ શેટ્ટીનો બ્રોમાન્સ બૉલીવુડમાં બહુ પૉપ્યુલર થયો અને તેમણે મોહરા ઉપરાંત વક્ત હમારા હૈ, સપૂત, હેરા ફેરી વગેરેમાં કામ કર્યું.  આ મોહરા ફિલ્મનો જ સીન છે.

    10/29
  • અક્ષય અને સૈફની જોડીપણ લોકોને ગમતી અને તેમણે મૈં ખિલાડી તુ અનાડીથી માંડીને ટશન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું.

    અક્ષય અને સૈફની જોડીપણ લોકોને ગમતી અને તેમણે મૈં ખિલાડી તુ અનાડીથી માંડીને ટશન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું.

    11/29
  • ખિલાડીયોં કા ખિલાડી ફિલ્મમાં તે રેખા અને રવીના ટંડન બંન્ને સાથે રોમાન્સ કરતો દેખાયો. ત્યારે રેખા સાથે તેના અફેરની ચર્ચા પણ બહુ ચાલી હતી. 

    ખિલાડીયોં કા ખિલાડી ફિલ્મમાં તે રેખા અને રવીના ટંડન બંન્ને સાથે રોમાન્સ કરતો દેખાયો. ત્યારે રેખા સાથે તેના અફેરની ચર્ચા પણ બહુ ચાલી હતી. 

    12/29
  • અક્કીએ ખિલાડી સિરીઝની આઠ ફિલ્મો કરી અને અક્ષય કુમાર ખિલાડી કુમાર તરીકે ઓળખાવા માંડ્યો. તે વર્ષે પંદર ફિલ્મો કરતો અને તેના સ્ટંટ બને ત્યાં સુધી જાતે કરતો. 

    અક્કીએ ખિલાડી સિરીઝની આઠ ફિલ્મો કરી અને અક્ષય કુમાર ખિલાડી કુમાર તરીકે ઓળખાવા માંડ્યો. તે વર્ષે પંદર ફિલ્મો કરતો અને તેના સ્ટંટ બને ત્યાં સુધી જાતે કરતો. 

    13/29
  • અક્ષયને પોતાના સ્ટંચ કરવાનું ગમતું તેમ તેણે કબુલ્યું પણ છે અને તેણે જોખમી સ્ટંટ જેવા કે બ્લુ નામની ફિલ્મમાં શાર્ક્સની વચ્ચે તરવા જેવા કામ પણ કર્યા છે. 

    અક્ષયને પોતાના સ્ટંચ કરવાનું ગમતું તેમ તેણે કબુલ્યું પણ છે અને તેણે જોખમી સ્ટંટ જેવા કે બ્લુ નામની ફિલ્મમાં શાર્ક્સની વચ્ચે તરવા જેવા કામ પણ કર્યા છે. 

    14/29
  • તે એક્શન હિરો તરીકે જામતો તો ક્યૂટ પ્રેમી તરીકે પણ તે સારી છાપ ખડી કરી શકતો.

    તે એક્શન હિરો તરીકે જામતો તો ક્યૂટ પ્રેમી તરીકે પણ તે સારી છાપ ખડી કરી શકતો.

    15/29
  • તે દિવસોમાં ચેસ્ટ હેર દેખાય તે ફેશન ગણાતી અને અક્ષય કુમાર તો એ મામલે બહુ જ સ્ટાઇલીશ રીતે પોતાની ચેસ્ટ અને અપર બૉડીને એક્સપૉઝ કરતો. 

    તે દિવસોમાં ચેસ્ટ હેર દેખાય તે ફેશન ગણાતી અને અક્ષય કુમાર તો એ મામલે બહુ જ સ્ટાઇલીશ રીતે પોતાની ચેસ્ટ અને અપર બૉડીને એક્સપૉઝ કરતો. 

    16/29
  • ખિલાડી અક્ષય કુમારે બાદમાં અફલાતુન ફિલ્મ કરી જેમાં તે ઉર્મિલા માતોંડકર સાથે હતો. 

    ખિલાડી અક્ષય કુમારે બાદમાં અફલાતુન ફિલ્મ કરી જેમાં તે ઉર્મિલા માતોંડકર સાથે હતો. 

    17/29
  • 1997માં અક્ષયે યશ ચોપરાની ફિલ્મ દિલ તો પાગલ હૈમાં સપોર્ટિંગ હીરોનો રોલ કર્યો અને માધુરીને પ્રેમ કરનારા યુવકની ભૂમિકા ભજવી. આ રોલ માટે તે ફિલ્મ ફેરમાં નોમિનેટ થયો હતો જો કે તેને ફિલ્મ ફેર મળ્યો નથી. 

    1997માં અક્ષયે યશ ચોપરાની ફિલ્મ દિલ તો પાગલ હૈમાં સપોર્ટિંગ હીરોનો રોલ કર્યો અને માધુરીને પ્રેમ કરનારા યુવકની ભૂમિકા ભજવી. આ રોલ માટે તે ફિલ્મ ફેરમાં નોમિનેટ થયો હતો જો કે તેને ફિલ્મ ફેર મળ્યો નથી. 

    18/29
  • સુનીલ દર્શનની ફિલ્મ જાનવરમાં અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી અને કરિશ્મા કપૂર સાથે દેખાયાં હતાં. આ ફિલ્મ સારી ચાલી અને અક્ષયનું મંદ પડેલું કરિયર ફરી તેજીમાં આવ્યું. 

    સુનીલ દર્શનની ફિલ્મ જાનવરમાં અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી અને કરિશ્મા કપૂર સાથે દેખાયાં હતાં. આ ફિલ્મ સારી ચાલી અને અક્ષયનું મંદ પડેલું કરિયર ફરી તેજીમાં આવ્યું. 

    19/29
  • અક્ષય કુમારે પ્રિયદર્શન સાથે કૉમેડી ફિલ્મો પણ કરી. તેણે રોમાન્સ, એક્શન અને કૉમેડી બધી જ ફિલ્મો કરી અને ધારદાર પરફોર્મન્સથી પોતાનું સ્થાન બનાવ્યું. અર્ચના પૂરણ સિંઘ સાથે દે દના દનમાં અક્ષય કુમાર.

    અક્ષય કુમારે પ્રિયદર્શન સાથે કૉમેડી ફિલ્મો પણ કરી. તેણે રોમાન્સ, એક્શન અને કૉમેડી બધી જ ફિલ્મો કરી અને ધારદાર પરફોર્મન્સથી પોતાનું સ્થાન બનાવ્યું. અર્ચના પૂરણ સિંઘ સાથે દે દના દનમાં અક્ષય કુમાર.

    20/29
  • ઇન્ટરનેશનલ ખિલાડીના શૂટિંગ વખતે તે અને ટ્વિંકલ પ્રેમમાં પડ્યા.

    ઇન્ટરનેશનલ ખિલાડીના શૂટિંગ વખતે તે અને ટ્વિંકલ પ્રેમમાં પડ્યા.

    21/29
  • તેમણે અબુ જાની સંદિપ ખોસલાના ઘરે લગ્ન યોજ્યાં અને પચાસ જણાં જ તેમનાં લગ્નમાં હાજર હતા.અક્ષય અને ટ્વિંકલના લગ્ન લોકો માટે બહુ મોટી વાત હતી. આ તસવીરમાં યંગ અક્ષય કુમાર સ્પોટ સાઇક્લિંગ કરતો દેખાય છે. 

    તેમણે અબુ જાની સંદિપ ખોસલાના ઘરે લગ્ન યોજ્યાં અને પચાસ જણાં જ તેમનાં લગ્નમાં હાજર હતા.અક્ષય અને ટ્વિંકલના લગ્ન લોકો માટે બહુ મોટી વાત હતી. આ તસવીરમાં યંગ અક્ષય કુમાર સ્પોટ સાઇક્લિંગ કરતો દેખાય છે. 

    22/29
  • અક્ષય અને ટ્વિંકલે પોતાના લગ્નની વાત કરતાં કહ્યું હતું કે ટ્વિંકલને ખાતરી હતી કે તેની ફિલ્મ મેલા હીટ જશે અને જો તે નહીં ચાલે તો તે પરણી જશે. તેની ફિલ્મ ન ચાલી અને તેઓ જલ્દી જ પરણી ગયાં.

    અક્ષય અને ટ્વિંકલે પોતાના લગ્નની વાત કરતાં કહ્યું હતું કે ટ્વિંકલને ખાતરી હતી કે તેની ફિલ્મ મેલા હીટ જશે અને જો તે નહીં ચાલે તો તે પરણી જશે. તેની ફિલ્મ ન ચાલી અને તેઓ જલ્દી જ પરણી ગયાં.

    23/29
  • અક્ષય કુમાર અને રણવીર સિંઘની એક જૂની તસવીર જ્યારે રણવીર એક ફેન તરીકે તેને મળવા ગયો હતો. 

    અક્ષય કુમાર અને રણવીર સિંઘની એક જૂની તસવીર જ્યારે રણવીર એક ફેન તરીકે તેને મળવા ગયો હતો. 

    24/29
  • અક્ષય સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને નરેન્દ્ર મોદી સાથેની તેની દોસ્તીથી માંડીને કેનેડિયન સિટીઝન શીપ હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યાં છે. 

    અક્ષય સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને નરેન્દ્ર મોદી સાથેની તેની દોસ્તીથી માંડીને કેનેડિયન સિટીઝન શીપ હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યાં છે. 

    25/29
  • ખિલાડી કુમારની જર્ની કોઇ ખેલથી કમ નથી, ખરુંને!!

    ખિલાડી કુમારની જર્ની કોઇ ખેલથી કમ નથી, ખરુંને!!

    26/29
  • એ આજે વધાડે ડૅપર લૂક ભલે હોય પણ આ સ્માઇલ આ તોફાની આંખો પર ભલભલા દિવાના હશે એ ચોક્કસ...

    એ આજે વધાડે ડૅપર લૂક ભલે હોય પણ આ સ્માઇલ આ તોફાની આંખો પર ભલભલા દિવાના હશે એ ચોક્કસ...

    27/29
  • ઉફ્ફ આ વિખાયેલા વાળ વધુ વિખવાનું મન થઇ જાય એમ છે...

    ઉફ્ફ આ વિખાયેલા વાળ વધુ વિખવાનું મન થઇ જાય એમ છે...

    28/29
  • એનું સ્માઇલ કેટલું કિલર છે... હેપ્પી બર્થ ડે હિરો....

    એનું સ્માઇલ કેટલું કિલર છે... હેપ્પી બર્થ ડે હિરો....

    29/29
  • loading...

ફોટોઝ વિશે

અક્ષય કુમારનો જન્મદિવસ છે 9 સપ્ટેમ્બર અને તે 2020માં 53નો થયો. આપણે તેની જર્ની જોઇએ પણ આજની તસવીરોમાં નહીં નેવુંનો દાયકો જ્યારે તેણે પોતાના ચાર્મ અને ચેસ્ટ હેરથી ભલભલી છોકરીઓને પોતાની દિવાની બનાવી દીધી હતી.... (તસવીરો મિડ-ડે આર્કાઇવ્ઝ, ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK