સેટ પર પ્રેંક કરવા માટે જાણીતા છે આ બોલીવૂડ સ્ટાર્સ

Published: 1st April, 2019 12:02 IST | Vikas Kalal
 • સામાન્ય રીતે અજય દેવગણ ઓનસ્ક્રિન સાથે ઓફ સ્ક્રિન પણ કોમેડી કરવામાં એક્સપર્ટ છે. અજય દેવગણે સન ઓફ સરદાર ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમના કો-સ્ટારને ગાજરનો હલવો કહીને મરચાની પેસ્ટ ખવડાવી દિધી હતી. હોરર ફિલ્મ કાલની શૂટિંગ વખતે પણ અજય દેવગણે સેટ પર લોકોને માનવા પર મજબૂર કરી દિધા હતા કે એ જગ્યા પર ખરેખર ભૂત છે.

  સામાન્ય રીતે અજય દેવગણ ઓનસ્ક્રિન સાથે ઓફ સ્ક્રિન પણ કોમેડી કરવામાં એક્સપર્ટ છે. અજય દેવગણે સન ઓફ સરદાર ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમના કો-સ્ટારને ગાજરનો હલવો કહીને મરચાની પેસ્ટ ખવડાવી દિધી હતી. હોરર ફિલ્મ કાલની શૂટિંગ વખતે પણ અજય દેવગણે સેટ પર લોકોને માનવા પર મજબૂર કરી દિધા હતા કે એ જગ્યા પર ખરેખર ભૂત છે.

  1/6
 • અભિષેક બચ્ચન પણ સેટ પર જામીને મસ્તી કરતા જોવા મળે છે. અભિષેક બચ્ચને હેપ્પી ન્યૂ યરના શૂંટિગ દરમિયાન ફરાહ ખાનનો ફોન ચોરી કરી લીધો હતો અને ફરાહ ખાનના ટ્વિટર પરથી પોતાના વખાણ કરતી પોસ્ટ મૂકી હતી.

  અભિષેક બચ્ચન પણ સેટ પર જામીને મસ્તી કરતા જોવા મળે છે. અભિષેક બચ્ચને હેપ્પી ન્યૂ યરના શૂંટિગ દરમિયાન ફરાહ ખાનનો ફોન ચોરી કરી લીધો હતો અને ફરાહ ખાનના ટ્વિટર પરથી પોતાના વખાણ કરતી પોસ્ટ મૂકી હતી.

  2/6
 • મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમીર ખાન પણ પ્રેંક કરવામાં પાછળ નથી. આમીર ખાન તેમના કો-સ્ટાર્સની મજાક કરતો ઘણીવાર જોવા મળે છે. આમીરે અંદાજ અપના અપનાની શૂટિંગ દરમિયાન રવીના ટંડનના ફેસ પર ગરમ કોફી ફેકવાનો નાટક કર્યુ હતું. આ પ્રેંકથી રવીના ટંડન ઘણી ડરી ગઈ હતી.

  મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમીર ખાન પણ પ્રેંક કરવામાં પાછળ નથી. આમીર ખાન તેમના કો-સ્ટાર્સની મજાક કરતો ઘણીવાર જોવા મળે છે. આમીરે અંદાજ અપના અપનાની શૂટિંગ દરમિયાન રવીના ટંડનના ફેસ પર ગરમ કોફી ફેકવાનો નાટક કર્યુ હતું. આ પ્રેંકથી રવીના ટંડન ઘણી ડરી ગઈ હતી.

  3/6
 •  અક્ષય કુમારને બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મજાકિયા એક્ટર માનવામાં આવે છે. અક્ષય કુમારે હુમા કુરૈશીનો ફોન લઈને કોઈને પણ લગ્ન માટે પ્રપોઝલ મોકલી દિધુ હતું. આ સિવાય પણ અક્ષય કુમાર કો-સ્ટાર્સને હેરાન કરતો જોવા મળે છે.

   અક્ષય કુમારને બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મજાકિયા એક્ટર માનવામાં આવે છે. અક્ષય કુમારે હુમા કુરૈશીનો ફોન લઈને કોઈને પણ લગ્ન માટે પ્રપોઝલ મોકલી દિધુ હતું. આ સિવાય પણ અક્ષય કુમાર કો-સ્ટાર્સને હેરાન કરતો જોવા મળે છે.

  4/6
 •  શાહરુખ ખાન પણ તેના મસ્તીભર્યા અંદાજ માટે જાણીતો છે. શાહરુખે સૌથી મોટો પ્રેંક હ્રિતિક રોશન સાથે કર્યો હતો. શાહરુખે તેના વાળ સારા હોવાનું કારણ શેમ્પુ ન વાપરતા હોવાનું જણાવ્યુ હતુ જે હ્રિતિક રોશને માન્યું પણ હતું.

   શાહરુખ ખાન પણ તેના મસ્તીભર્યા અંદાજ માટે જાણીતો છે. શાહરુખે સૌથી મોટો પ્રેંક હ્રિતિક રોશન સાથે કર્યો હતો. શાહરુખે તેના વાળ સારા હોવાનું કારણ શેમ્પુ ન વાપરતા હોવાનું જણાવ્યુ હતુ જે હ્રિતિક રોશને માન્યું પણ હતું.

  5/6
 • વિદ્યા બાલન શૂંટિગ દરમિયાન ખૂબ મસ્તી કરે છે. ફિલ્મ તીનની શૂટિંગ દરમિયાન વિદ્યા બાલને નવાઝુદ્દીનને પરેશાન કર્યો હતો. શૂટિંગ દરમિયાન વિદ્ય બાલન નવાઝ સામે અજીબ અજીબ એક્સપ્રેશન આપવા લાગી હતી જેના કારણે નવાઝનું ધ્યાન ભ્રમિત થઈ ગયું હતું.

  વિદ્યા બાલન શૂંટિગ દરમિયાન ખૂબ મસ્તી કરે છે. ફિલ્મ તીનની શૂટિંગ દરમિયાન વિદ્યા બાલને નવાઝુદ્દીનને પરેશાન કર્યો હતો. શૂટિંગ દરમિયાન વિદ્ય બાલન નવાઝ સામે અજીબ અજીબ એક્સપ્રેશન આપવા લાગી હતી જેના કારણે નવાઝનું ધ્યાન ભ્રમિત થઈ ગયું હતું.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

સામાન્ય રીતે 1 એપ્રિલ એટલે પ્રેંકનો દિવસ. કોઈની પણ સાથે ફ્રેન્ડલી પ્રેંક કરવામાં આવે છે જો કે પ્રેંક કરવા માટે 1લી એપ્રિલ જ હોવી જરુરી નથી. ઘણા બોલીવૂડ સ્ટાર્સ સેટ પર ગંભીર રીતે કામ કરવાનું ટાળી મજાક મસ્તી સાથે કામ કરતા હોય છે અને આ બોલીવૂડ સ્ટાર્સ પણ સેટ પર ઘણી વાર પ્રેંક કરતા જોવા મળે છે અને તેમની સાથે પણ ઘણીવાર પ્રેંક થઈ જાય છે. જુઓ સ્ટાર્સ જે સેટ પર પ્રેંક કરે છે.

 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK