મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે પહોંચ્યા. આમિર અને કિરણ બંને એથનિક વેરમાં જોવા મળ્યા.
બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન પત્ની ગૌરી સાથે આકાશ અંબાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા.
રણબીર કપૂર, અયાન મુખર્જી અને કરણ જોહર તેમના આગવા અંદાજમાં. આ ત્રિપુટી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કરી રહી છે કામ.
બચ્ચન બહુ, બેટા, અને પૌત્રી. ટ્રેડિશનલ અટાયરમાં ત્રણેય ખૂૂૂબ જ સુંદર લાગી રહ્યા છે.
પ્રિયંકા ચોપરાએ પણ માતા સાથે હાજરી આપી.
અભિનેત્રી જુહી ચાવલા પતિ જય મહેતા સાથે.
અભિનેતા જેકી શ્રોફ કાંઈક આવા અંદાજમાં જોવા મળ્યા.
વિધુ વિનોદ ચોપરા પરિવાર સાથે.
રાજકુમાર હિરાની પત્ની સાથે
ગીતકાર અનુ મલિક પરિવાર સાથે.
સંગીતકાર જોડી વિશાલ શેખર
આકાશ અને શ્લોકા અંબાણીના લગ્નમાં બોલીવુડના સિતારાઓ ઉમટી પડ્યા છે. તસવીરોમાં જુઓ કોણ કોણ સામેલ થયુ અંબાણી પરિવારના આ અવસરમાં.
(તસવીરો સૌજન્યઃ યોગેન શાહ)