આકાશ અંબાણીની લગ્નની પાર્ટીમાં પહોચ્યા સેલિબ્રિટી

Updated: Mar 10, 2019, 22:18 IST | Vikas Kalal
 • બોલીવુડના સૌથી જાણીતું અને લોકપ્રિય કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે પાર્ટીમાં આવી પહોંચી હતી.

  બોલીવુડના સૌથી જાણીતું અને લોકપ્રિય કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે પાર્ટીમાં આવી પહોંચી હતી.

  1/30
 • બોલીવુડા જાણીતા અને સૌના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વીન્કલ ખન્ના પણ આકાશ અંબાણીના લગ્નની પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  બોલીવુડા જાણીતા અને સૌના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વીન્કલ ખન્ના પણ આકાશ અંબાણીના લગ્નની પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  2/30
 • ટીવી સિરીયલની જાણીતી પ્રોડ્યુશર એકતા કપુર પણ આ પાર્ટીમાં આવી પહોંચી હતી. એકતા કપુર તેના પિતા જિતેન્દ્ર કપુર સાથે આવ્યા હતા.

  ટીવી સિરીયલની જાણીતી પ્રોડ્યુશર એકતા કપુર પણ આ પાર્ટીમાં આવી પહોંચી હતી. એકતા કપુર તેના પિતા જિતેન્દ્ર કપુર સાથે આવ્યા હતા.

  3/30
 • બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી રેખા પણ આ પાર્ટીમાં આવી પહોંચી હતી. રાખા આ પાર્ટીમાં અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના સાથે આવ્યા હતા.

  બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી રેખા પણ આ પાર્ટીમાં આવી પહોંચી હતી. રાખા આ પાર્ટીમાં અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના સાથે આવ્યા હતા.

  4/30
 • ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પણ તેની પત્ની અંજલી સાથે પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પણ તેની પત્ની અંજલી સાથે પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  5/30
 • ભારતીય ક્રિકેટર હાર્દીક પંડ્યા અને તેનો મોટો ભાઇ કૃણાલ પંડ્યા અને પત્ની પંખુડી પણ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  ભારતીય ક્રિકેટર હાર્દીક પંડ્યા અને તેનો મોટો ભાઇ કૃણાલ પંડ્યા અને પત્ની પંખુડી પણ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  6/30
 • બોલીવુડના એક્શન અને કોમેડી હીરો અન્ના ઉર્ફે સુનીલ શેટ્ટી પણ તેની પત્ની માના શેટ્ટી સાથે આવી પહોંચ્યા હતા.

  બોલીવુડના એક્શન અને કોમેડી હીરો અન્ના ઉર્ફે સુનીલ શેટ્ટી પણ તેની પત્ની માના શેટ્ટી સાથે આવી પહોંચ્યા હતા.

  7/30
 • બોલીવુડ અભિનેતા રીતેશ દેશમુખ પણ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  બોલીવુડ અભિનેતા રીતેશ દેશમુખ પણ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  8/30
 • ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ ક્રિકેટર અનિલ કુંબલે પણ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. અનિલ કુંબલે પત્ની ચેથના સાથે આવી પહોંચ્યા હતા.

  ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ ક્રિકેટર અનિલ કુંબલે પણ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. અનિલ કુંબલે પત્ની ચેથના સાથે આવી પહોંચ્યા હતા.

  9/30
 • બોલીવુડનો જાણીતો ચહેરો સીમી ગરેવાલ પણ આકાશ અંબાણીના લગ્નની પાર્ટીમાં આવી પહોંચી હતી.

  બોલીવુડનો જાણીતો ચહેરો સીમી ગરેવાલ પણ આકાશ અંબાણીના લગ્નની પાર્ટીમાં આવી પહોંચી હતી.

  10/30
 • બોલીવુડના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યસર કરણ જોહર પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવ્યા હતા.

  બોલીવુડના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યસર કરણ જોહર પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવ્યા હતા.

  11/30
 • બોલીવુડ અભિનેત્રી કરીશ્મા કપુર આકાશ અંબાણીની લગ્નની પાર્ટીમાં આવી પહોંચી હતી.

  બોલીવુડ અભિનેત્રી કરીશ્મા કપુર આકાશ અંબાણીની લગ્નની પાર્ટીમાં આવી પહોંચી હતી.

  12/30
 • બોલીવુડના જાણીતા ડિરેક્ટર ડેવીડ ધવન પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  બોલીવુડના જાણીતા ડિરેક્ટર ડેવીડ ધવન પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  13/30
 • બોલીવુડની અભિનેત્રી સોનાલી બેંદ્રે પણ પાર્ટીમાં આવી પહોંચી હતી. સોનાલી બેંદ્રે તેના પતિ ગોલ્ડી બહલ સાથે આવી હતી.

  બોલીવુડની અભિનેત્રી સોનાલી બેંદ્રે પણ પાર્ટીમાં આવી પહોંચી હતી. સોનાલી બેંદ્રે તેના પતિ ગોલ્ડી બહલ સાથે આવી હતી.

  14/30
 • બોલીવુડ ફિલ્મમાં નિર્માતા – નિર્દેશક તરીકે જાણીતા વિધુ વિનોદ ચોપડા આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. વિધુ વિનોદ ચોપડા તેના પરીવાર સાથે પાર્ટીમાં આવ્યા હતા

  બોલીવુડ ફિલ્મમાં નિર્માતા – નિર્દેશક તરીકે જાણીતા વિધુ વિનોદ ચોપડા આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. વિધુ વિનોદ ચોપડા તેના પરીવાર સાથે પાર્ટીમાં આવ્યા હતા

  15/30
 • જાણીતા રાજકુમાર હિરાણી પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવ્યા હતા. રાજકુમાર હિરાણી તેમની પત્ની મનજીત હિરાણી સાથે અંબાણી પરીવારના પુત્ર આકાશ અંબાણીની પાર્ટીમાં આવ્યા હતા.

  જાણીતા રાજકુમાર હિરાણી પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવ્યા હતા. રાજકુમાર હિરાણી તેમની પત્ની મનજીત હિરાણી સાથે અંબાણી પરીવારના પુત્ર આકાશ અંબાણીની પાર્ટીમાં આવ્યા હતા.

  16/30
 • બોલીવુડના જાણીતા ગાયક એવા અનુ મલીક પણ આકાશ અંબાણીની પાર્ટીમાં હાજરી આપી હતી. અનુ મલીક તેની પત્ની અંજુ અનુ મલીક અને તેના પરીવાર સાથે આવી પહોંચ્યા હતા.

  બોલીવુડના જાણીતા ગાયક એવા અનુ મલીક પણ આકાશ અંબાણીની પાર્ટીમાં હાજરી આપી હતી. અનુ મલીક તેની પત્ની અંજુ અનુ મલીક અને તેના પરીવાર સાથે આવી પહોંચ્યા હતા.

  17/30
 • બોલીવુડની જાણીતી અભિનેત્રી જુહી ચાવલા પણ વેડીંગ પાર્ટીમાં આવી પહોંચી હતી. જોકે જુહી ચાવલાના પતી જય મહેતા સાથે આવ્યા ન હતા. તે મોડેથી પાર્ટીમાં પહોંચ્યા હતા.

  બોલીવુડની જાણીતી અભિનેત્રી જુહી ચાવલા પણ વેડીંગ પાર્ટીમાં આવી પહોંચી હતી. જોકે જુહી ચાવલાના પતી જય મહેતા સાથે આવ્યા ન હતા. તે મોડેથી પાર્ટીમાં પહોંચ્યા હતા.

  18/30
 • બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર બોની કપુર પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. જોકે તે પાર્ટીમાં એકલા આવ્યા હતા. ગઇકાલે લગ્નમાં તે દિકરી જાન્હવી કપુર સાથે આવ્યા હતા. પરંતુ આજે પાર્ટીમાં તે એકલા આવ્યા હતા અને પુત્ર જાન્હવી કપુર મોડેથી પાર્ટીમાં આવી પહોંચી હતી.

  બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર બોની કપુર પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. જોકે તે પાર્ટીમાં એકલા આવ્યા હતા. ગઇકાલે લગ્નમાં તે દિકરી જાન્હવી કપુર સાથે આવ્યા હતા. પરંતુ આજે પાર્ટીમાં તે એકલા આવ્યા હતા અને પુત્ર જાન્હવી કપુર મોડેથી પાર્ટીમાં આવી પહોંચી હતી.

  19/30
 • ભારતના જાણીતા રાજકારણી નેતા અમરનાથ પણ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  ભારતના જાણીતા રાજકારણી નેતા અમરનાથ પણ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  20/30
 • ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી. સિન્ધુ પણ આકાશ અંબાણીના લગ્નની પાર્ટીમાં આવી પહોંચી હતી. પી.વી. સિન્ધુ તેની માતા પી. વિજયા સાથે આવી પહોંચી હતી.

  ભારતીય બેડમિન્ટન સ્ટાર પી.વી. સિન્ધુ પણ આકાશ અંબાણીના લગ્નની પાર્ટીમાં આવી પહોંચી હતી. પી.વી. સિન્ધુ તેની માતા પી. વિજયા સાથે આવી પહોંચી હતી.

  21/30
 • બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી આકાશ અંબાણીના લગ્નની પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. શિલ્પા શેટ્ટી તેના પતી રાજ કુંદરા સાથે પાર્ટીમાં આવ્યા હતા.

  બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી આકાશ અંબાણીના લગ્નની પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. શિલ્પા શેટ્ટી તેના પતી રાજ કુંદરા સાથે પાર્ટીમાં આવ્યા હતા.

  22/30
 • ગુજરાતના અને દેશના જાણીતા બિઝનસ મેન ગૌતમ અદાણી પણ આકાશ અંબાણીના લગ્નમાં આવી પહોંચ્યા હતા. ગૌતમ અદાણી તેની પત્ની પ્રીતી અદાણી સાથે પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  ગુજરાતના અને દેશના જાણીતા બિઝનસ મેન ગૌતમ અદાણી પણ આકાશ અંબાણીના લગ્નમાં આવી પહોંચ્યા હતા. ગૌતમ અદાણી તેની પત્ની પ્રીતી અદાણી સાથે પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  23/30
 • મહારાષ્ટ્રના ઠાકરે પરીવારના મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ના રાજ ઠાકરે પણ આવ્યા હતા. રાજ ઠાકરે પાર્ટીમાં તેમની પત્ની શર્મીલા સાથે આવી પહોંચ્યા હતા.              

  મહારાષ્ટ્રના ઠાકરે પરીવારના મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ના રાજ ઠાકરે પણ આવ્યા હતા. રાજ ઠાકરે પાર્ટીમાં તેમની પત્ની શર્મીલા સાથે આવી પહોંચ્યા હતા.

   

   

   

   

   

   

   

  24/30
 • બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર મધુર ભંડારકર પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. મધુર ભંડારકર તેની પત્ની રેનુ સાથે આવી પહોંચ્યા હતા.

  બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર મધુર ભંડારકર પાર્ટીમાં આવી પહોંચ્યા હતા. મધુર ભંડારકર તેની પત્ની રેનુ સાથે આવી પહોંચ્યા હતા.

  25/30
 • ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હરિશ રાવત પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં પહોંચ્યા હતા.

  ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હરિશ રાવત પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં પહોંચ્યા હતા.

  26/30
 • IPLના ચેરમેન અને પુર્વ રાજકારણી રાજીવ શુક્લા પણ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  IPLના ચેરમેન અને પુર્વ રાજકારણી રાજીવ શુક્લા પણ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  27/30
 •  ગુજરાતની જાણીતી ગાયીકા ફાલ્ગુની પાઠક પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવી પહોંચી હતી

   ગુજરાતની જાણીતી ગાયીકા ફાલ્ગુની પાઠક પણ આકાશ અંબાણીની લગ્ન પાર્ટીમાં આવી પહોંચી હતી

  28/30
 • બોલીવુડની પ્રોડ્યુસર અને અભિનેતા આમીર ખાનની પત્ની કિરણ પણ પાર્ટીમાં આવી પહોંચી હતી.

  બોલીવુડની પ્રોડ્યુસર અને અભિનેતા આમીર ખાનની પત્ની કિરણ પણ પાર્ટીમાં આવી પહોંચી હતી.

  29/30
 • અભિનેત્રી અને ફિલ્મ પ્રોડ્યુસર દિયા મિર્ઝા તેના પતિ સાહીલ સાથે પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  અભિનેત્રી અને ફિલ્મ પ્રોડ્યુસર દિયા મિર્ઝા તેના પતિ સાહીલ સાથે પાર્ટીમાં આવી પહોંચ્યા હતા.

  30/30
 • loading...

ફોટોઝ વિશે

ભારતના ટોચના બિઝનઝ મેચ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્નની પાર્ટી આજે મુંબઇ ખાતે યોજાઇ રહી છે. ત્યારે આ લગ્નની પાર્ટીમાં અનેક જાણીતા સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. જેમાં બોલીવુડના કલાકારો, બિઝનઝ મેન, રાજકારણ સાથે જોડાયેલા નેતા સહીતના લોકોએ હાજરી આપી હતી.

(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

 

 

 

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK