Ajay Devganના આ ફેમિલી ફોટોઝ તમે નહીં જોયા હોય

Updated: Sep 13, 2020, 19:50 IST | Keval Trivedi
  • અજય દેવગણનો જન્મ 2 એપ્રિલ, 1969માં દિલ્હીમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો, તેનું વતન અમૃતસર છે. ત્યારબાદ કુટુંબ મુંબઈમાં શિફ્ટ થયું હતું. ફોટામાં અજય દેવગણ, પત્ની કાજોલ, દિકરી નાયસા અને પુત્ર યુગ છે.

    અજય દેવગણનો જન્મ 2 એપ્રિલ, 1969માં દિલ્હીમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો, તેનું વતન અમૃતસર છે. ત્યારબાદ કુટુંબ મુંબઈમાં શિફ્ટ થયું હતું. ફોટામાં અજય દેવગણ, પત્ની કાજોલ, દિકરી નાયસા અને પુત્ર યુગ છે.

    1/20
  • અજય દેવગણના પિતા વિરુ દેવગણ સ્ટન્ટ અને એક્શન કોર્ડિનેટર હતા અને માતા વિના દેવગણ પ્રોડ્યુસર હતી. અજયે ફિલ્મની શરૂઆત ફૂલ ઓર કાટેથી કરી હતી, જેમાં તે પિતા વિરુ દેવગણના પુત્ર હતા. ફોટોઝ અજય દેવગણના માતા-પિતાનો છે.

    અજય દેવગણના પિતા વિરુ દેવગણ સ્ટન્ટ અને એક્શન કોર્ડિનેટર હતા અને માતા વિના દેવગણ પ્રોડ્યુસર હતી. અજયે ફિલ્મની શરૂઆત ફૂલ ઓર કાટેથી કરી હતી, જેમાં તે પિતા વિરુ દેવગણના પુત્ર હતા. ફોટોઝ અજય દેવગણના માતા-પિતાનો છે.

    2/20
  • 1985ની ફિલ્મ પ્યારી બહેનામાં અજય દેવગણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે યંગ મિથુન ચક્રવર્તીનો રોલ કર્યો હતો. ફોટો અજયના બાળપણનો છે, જેમાં તે પિતા વિરુ દેવગણ સાથે છે.

    1985ની ફિલ્મ પ્યારી બહેનામાં અજય દેવગણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે યંગ મિથુન ચક્રવર્તીનો રોલ કર્યો હતો. ફોટો અજયના બાળપણનો છે, જેમાં તે પિતા વિરુ દેવગણ સાથે છે.

    3/20
  • 1991માં ફૂલ ઓર કાટેમાં અજય દેવગણે શરૂઆત કારકીર્દીની ખરી શરૂઆત કરી. ત્યારબાદ દિલવાલે, વિજયપથ, સુહાગ જેવી બેક ટુબેક હીટ ફિલ્મ આપીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. ફોટામાં અજય તેની માતા વિણા દેવગણ સાથે.

    1991માં ફૂલ ઓર કાટેમાં અજય દેવગણે શરૂઆત કારકીર્દીની ખરી શરૂઆત કરી. ત્યારબાદ દિલવાલે, વિજયપથ, સુહાગ જેવી બેક ટુબેક હીટ ફિલ્મ આપીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. ફોટામાં અજય તેની માતા વિણા દેવગણ સાથે.

    4/20
  • 1995ની ફિલ્મ ગુંડારાજમાં અજય પહેલી વખત કાજોલને મળ્યો હતો. સમય જતા બંને વચ્ચે બોન્ડિંગ વધ્યું હતું.

    1995ની ફિલ્મ ગુંડારાજમાં અજય પહેલી વખત કાજોલને મળ્યો હતો. સમય જતા બંને વચ્ચે બોન્ડિંગ વધ્યું હતું.

    5/20
  • અજય સાથે લગ્ન કરતા પહેલા કાજોલે તેની સાથે ઈશ્ક, પ્યાર તો હોના હી થા, દિલ ક્યા કરે જેવી ફિલ્મો સાથે કરી હતી.

    અજય સાથે લગ્ન કરતા પહેલા કાજોલે તેની સાથે ઈશ્ક, પ્યાર તો હોના હી થા, દિલ ક્યા કરે જેવી ફિલ્મો સાથે કરી હતી.

    6/20
  • આ કપલે 24 ફેબ્રુઆરી, 1999માં લગ્ન કર્યા, જેમાં ફક્ત તેમના કુટુંબીઓ જ હાજર હતા.

    આ કપલે 24 ફેબ્રુઆરી, 1999માં લગ્ન કર્યા, જેમાં ફક્ત તેમના કુટુંબીઓ જ હાજર હતા.

    7/20
  • એપ્રિલ 2003માં દિકરી નાયસા અને સપ્ટેમ્બર 2010માં પુત્ર યુગનો જન્મ થયો.

    એપ્રિલ 2003માં દિકરી નાયસા અને સપ્ટેમ્બર 2010માં પુત્ર યુગનો જન્મ થયો.

    8/20
  • આ ફોટો અજય દેવગણના બાળકોના બાળપણનો છે. અજય અને કાજોલ કામ કરવાની સાથે તેમની ફેમિલીને પુરતો સમય આપે છે.

    આ ફોટો અજય દેવગણના બાળકોના બાળપણનો છે. અજય અને કાજોલ કામ કરવાની સાથે તેમની ફેમિલીને પુરતો સમય આપે છે.

    9/20
  • પહેલા અજય અને કાજોલ તેમના બાળકોને મીડિયાથી દુર રાખતા હતા, જોકે હવે પાર્ટી અને સોશ્યિલ ઈવેન્ટ્સમાં તે બાળકો સાથે જોવા મળે છે.

    પહેલા અજય અને કાજોલ તેમના બાળકોને મીડિયાથી દુર રાખતા હતા, જોકે હવે પાર્ટી અને સોશ્યિલ ઈવેન્ટ્સમાં તે બાળકો સાથે જોવા મળે છે.

    10/20
  • અન્ય સેલિબ્રીટી કિડ્સની જેમ નાયસા અને યુગ ઉપર પણ ખૂબ જ મીડિયા અટેન્શન છે.

    અન્ય સેલિબ્રીટી કિડ્સની જેમ નાયસા અને યુગ ઉપર પણ ખૂબ જ મીડિયા અટેન્શન છે.

    11/20
  • અજયની પુત્રી નાયસા ઈન્સ્ટાગ્રામમાં ફેશનીસ્ટા બની હતી અને તેના ફોલોવિંગ પણ ખૂબ જ છે. ઈન્સ્ટાગ્રામમાં તેના વિવિધ ફેન ક્લબ અકાઉન્ટ છે.

    અજયની પુત્રી નાયસા ઈન્સ્ટાગ્રામમાં ફેશનીસ્ટા બની હતી અને તેના ફોલોવિંગ પણ ખૂબ જ છે. ઈન્સ્ટાગ્રામમાં તેના વિવિધ ફેન ક્લબ અકાઉન્ટ છે.

    12/20
  • અજય દેવગણે મિડ-ડેને એક વખત કહ્યું હતું કે, મને તેના ફેન્સ ફોલોવિંગ બાબતે ખબર નથી, પરંતુ તમે એક શું કરવા કહો છો કે તે ફેશનીસ્ટા છે? તે ફેશનેબલ કપડા પહેરે છે પરંતુ આજની પેઢી આવી જ છે. મારા મતે નાયસાનું ડ્રેસિંગ સેન્સ ક્લાસી છે. નાયસા તેનું કામ કરે છે અને હું કે કાજલ તેમાં વચ્ચે પડતા નથી.

    અજય દેવગણે મિડ-ડેને એક વખત કહ્યું હતું કે, મને તેના ફેન્સ ફોલોવિંગ બાબતે ખબર નથી, પરંતુ તમે એક શું કરવા કહો છો કે તે ફેશનીસ્ટા છે? તે ફેશનેબલ કપડા પહેરે છે પરંતુ આજની પેઢી આવી જ છે. મારા મતે નાયસાનું ડ્રેસિંગ સેન્સ ક્લાસી છે. નાયસા તેનું કામ કરે છે અને હું કે કાજલ તેમાં વચ્ચે પડતા નથી.

    13/20
  • ગયા વર્ષે કાજોલે કહ્યું હતું કે તેનો પુત્ર યુગ તેના માટે પ્રાયોરિટી હોવાથી હમણા કામ ઉપર ઓછુ ધ્યાન આપે છે.

    ગયા વર્ષે કાજોલે કહ્યું હતું કે તેનો પુત્ર યુગ તેના માટે પ્રાયોરિટી હોવાથી હમણા કામ ઉપર ઓછુ ધ્યાન આપે છે.

    14/20
  • અજય અને તેનો પુત્ર યુગ ગુરુદ્વારામાં છે. આ ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરતા અજયે લખ્યું કે, તને મોટો થતો જોવાનો આનંદ થાય છે, જે ક્યારે પુરો નહી થાય.

    અજય અને તેનો પુત્ર યુગ ગુરુદ્વારામાં છે. આ ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરતા અજયે લખ્યું કે, તને મોટો થતો જોવાનો આનંદ થાય છે, જે ક્યારે પુરો નહી થાય.

    15/20
  • નાયસા બાબતે અજય દેવગણે કહ્યું હતું કે, જો તેને બૉલીવુડમાં કારકીર્દી બનાવવી હોય તો તેને છુટ છે. હું તેને રોકી શકીશ નહીં. પરંતુ હમણા તેને એક્ટર બનવું નથી. આવતી કાલ કોઈને ખબર નથી. નાયસા હજી નાની છે. 

    નાયસા બાબતે અજય દેવગણે કહ્યું હતું કે, જો તેને બૉલીવુડમાં કારકીર્દી બનાવવી હોય તો તેને છુટ છે. હું તેને રોકી શકીશ નહીં. પરંતુ હમણા તેને એક્ટર બનવું નથી. આવતી કાલ કોઈને ખબર નથી. નાયસા હજી નાની છે. 

    16/20
  • ગયા વર્ષે દેવગણે કહ્યું હતું કે, તે સિંગાપોરમાં ભણી રહી છે, હમણા તે મીડિયા ગ્લેરમાં ન આવે તે જ એના માટે સારુ છે. 

    ગયા વર્ષે દેવગણે કહ્યું હતું કે, તે સિંગાપોરમાં ભણી રહી છે, હમણા તે મીડિયા ગ્લેરમાં ન આવે તે જ એના માટે સારુ છે. 

    17/20
  • અજયે કહ્યું કે, મે એક વખત નાયસાને એક વખત એક જગ્યાએ જવા માટે ના પાડી કારણ કે ત્યાં મીડિયા હતી. આ સામે તેણે મને કહ્યું કે, પપ્પા મારા બધા ફ્રેન્ડ્સ જઈ રહ્યા છે. હું શા માટે ન જઈ શકું?’ અજયે કહ્યું કે, આમ તેમનું જીવન કેવું હોય. અમે નક્કી કર્યું કે અમે એક્ટર્સ બનીશું અને મીડિયાને અપનાવીશું, પરંતુ અમારા બાળકો આ માટે તૈયાર નથી. 

    અજયે કહ્યું કે, મે એક વખત નાયસાને એક વખત એક જગ્યાએ જવા માટે ના પાડી કારણ કે ત્યાં મીડિયા હતી. આ સામે તેણે મને કહ્યું કે, પપ્પા મારા બધા ફ્રેન્ડ્સ જઈ રહ્યા છે. હું શા માટે ન જઈ શકું?’ અજયે કહ્યું કે, આમ તેમનું જીવન કેવું હોય. અમે નક્કી કર્યું કે અમે એક્ટર્સ બનીશું અને મીડિયાને અપનાવીશું, પરંતુ અમારા બાળકો આ માટે તૈયાર નથી. 

    18/20
  • નાયસા અને યુગનો સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે જેનાથી તેમને ખરાબ લાગતુ જ હશે. એક ઈન્ટરવ્યૂમાં અજય દેવગણે કહ્યું કે, સોશ્યલ મીડિયા યુઝર્સે બાળકોને જજ ન કરવા જોઈએ. ફોટામાં અજય બલગેરિયામાં શિવાય મુવીના શૂટિંગ સાથે ફેમિલી સાથે વેકેશન પણ માણતો હતો. 

    નાયસા અને યુગનો સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે જેનાથી તેમને ખરાબ લાગતુ જ હશે. એક ઈન્ટરવ્યૂમાં અજય દેવગણે કહ્યું કે, સોશ્યલ મીડિયા યુઝર્સે બાળકોને જજ ન કરવા જોઈએ. ફોટામાં અજય બલગેરિયામાં શિવાય મુવીના શૂટિંગ સાથે ફેમિલી સાથે વેકેશન પણ માણતો હતો. 

    19/20
  • સોશ્યલ મીડિયા ટ્રોલિંગ બાબતે અજયે કહ્યું કે, નાયસા પહેલા અપસેટ થતી હતી, પરંતુ હવે તેને કઈ ફરક પડતો નથી. તેને સમજાઈ ગયુ છે કે અમૂક લોકો જજ કરતા જ રહેશે. ફોટો 2017નો છે, જેમાં અજય તેના બાળકો ગોલમાલ અગેનના પ્રિમિયરમાં સાથે જઈ રહ્યા હતા.

    સોશ્યલ મીડિયા ટ્રોલિંગ બાબતે અજયે કહ્યું કે, નાયસા પહેલા અપસેટ થતી હતી, પરંતુ હવે તેને કઈ ફરક પડતો નથી. તેને સમજાઈ ગયુ છે કે અમૂક લોકો જજ કરતા જ રહેશે. ફોટો 2017નો છે, જેમાં અજય તેના બાળકો ગોલમાલ અગેનના પ્રિમિયરમાં સાથે જઈ રહ્યા હતા.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

આજે અજય દેવગણ અને કાજોલના પુત્ર યુગનો 10મો જન્મદિવસ છે. આજના આ સ્પેશ્યિલ દિવસે અજય દેવગણ અને તેની ફેમિલીના અમૂક કેન્ડિડ મુમેન્ટ્સ જોઈએ. (ફોટોઝઃ ઈન્ટાગ્રામ, મિડ-ડે અને યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK