Aishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો

Updated: Nov 28, 2019, 13:29 IST | Falguni Lakhani
  • આખરે ઐશ્વર્યાએ પોતાના મનના માણિગર સાથે સગાઈ કરી લીધી છે. સગાઈની પહેલાની વિધિની તસવીરો ઐશ્વર્યાએ શેર કરી છે.

    આખરે ઐશ્વર્યાએ પોતાના મનના માણિગર સાથે સગાઈ કરી લીધી છે. સગાઈની પહેલાની વિધિની તસવીરો ઐશ્વર્યાએ શેર કરી છે.

    1/14
  • મહેંદી સેરેમનીના સુંદર ફોટોસ ઐશ્વર્યાએ શેર કર્યા છે.

    મહેંદી સેરેમનીના સુંદર ફોટોસ ઐશ્વર્યાએ શેર કર્યા છે.

    2/14
  • મહેંદી સેરેમનીમાં ઐશ્વર્યા પિંક લહેંગા અને ઓર્નામેન્ટ્સમાં જોવા મળી. આ આઉટફિટમાં તે એકદમ પ્રિન્સેસ જેવી લાગી રહી હતી.

    મહેંદી સેરેમનીમાં ઐશ્વર્યા પિંક લહેંગા અને ઓર્નામેન્ટ્સમાં જોવા મળી. આ આઉટફિટમાં તે એકદમ પ્રિન્સેસ જેવી લાગી રહી હતી.

    3/14
  • પોતાના જીવનની મહત્વની ક્ષણનો ઐશ્વર્યાએ ભરપુર આનંદ ઉઠાવ્યો હતો.

    પોતાના જીવનની મહત્વની ક્ષણનો ઐશ્વર્યાએ ભરપુર આનંદ ઉઠાવ્યો હતો.

    4/14
  • જુઓ કેટલી સરસ છે ઐશ્વર્યાના પગની મહેંદી!

    જુઓ કેટલી સરસ છે ઐશ્વર્યાના પગની મહેંદી!

    5/14
  • ઐશ્વર્યાએ તેની મહેંદી ખાસ ડિઝાઈન કરાવી હતી. જેમાં તાનપુરો, ગુલાબ જેવી આકૃતિઓ હતી.

    ઐશ્વર્યાએ તેની મહેંદી ખાસ ડિઝાઈન કરાવી હતી. જેમાં તાનપુરો, ગુલાબ જેવી આકૃતિઓ હતી.

    6/14
  • ઐશ્વર્યાની મહેંદીમાં હાથી અને ઉંટ પણ હતા. જે યૂએઈ અને ભારતની સંસ્કૃતિનુું પ્રતિક છે.

    ઐશ્વર્યાની મહેંદીમાં હાથી અને ઉંટ પણ હતા. જે યૂએઈ અને ભારતની સંસ્કૃતિનુું પ્રતિક છે.

    7/14
  • મહેંદી સેરેમની વખતે ઐશ્વર્યા લાઈટ મેકઅપ અને ટીઆરામાં શોભી રહી હતી.

    મહેંદી સેરેમની વખતે ઐશ્વર્યા લાઈટ મેકઅપ અને ટીઆરામાં શોભી રહી હતી.

    8/14
  • મુલ્કરાજ અને ઐશ્વર્યા જાણે એકબીજામાં ખોવાઈ ગયા છે.

    મુલ્કરાજ અને ઐશ્વર્યા જાણે એકબીજામાં ખોવાઈ ગયા છે.

    9/14
  • મહેંદી સેરેમની માટે તૈયાર થતી ઐશ્વર્યા.

    મહેંદી સેરેમની માટે તૈયાર થતી ઐશ્વર્યા.

    10/14
  • ઐશ્વર્યાના દુલ્હા એટલે કે મુલ્કરાજ પણ ડેશિંગ લાગી રહ્યા હતા.

    ઐશ્વર્યાના દુલ્હા એટલે કે મુલ્કરાજ પણ ડેશિંગ લાગી રહ્યા હતા.

    11/14
  • પરિવાર સાથે ઐશ્વર્યા મજુમદાર જોવા મળી રહી છે.

    પરિવાર સાથે ઐશ્વર્યા મજુમદાર જોવા મળી રહી છે.

    12/14
  • પિતાની લાડલી ઐશ્વર્યા. તસવીરમાં બંનેનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

    પિતાની લાડલી ઐશ્વર્યા. તસવીરમાં બંનેનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

    13/14
  • ઐશ્વર્યાની મહેંદી સેરેમનીના ફોટોસ જોતા લાગે છે કે તે ખૂબ જ ધમાકેદાર રહી હતી.

    ઐશ્વર્યાની મહેંદી સેરેમનીના ફોટોસ જોતા લાગે છે કે તે ખૂબ જ ધમાકેદાર રહી હતી.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

ખૂબસુરત ગાયિકા ઐશ્વર્યા સગાઈના બંધનમાં બંધાઈ ગઈ છે. જુઓ તેની સગાઈની વિધિઓની ખૂબસુરત તસવીરો.
તસવીર સૌજન્યઃ ઐશ્વર્યા મજુમદાર ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK