ઐશ્વર્યા મજમુદાર તુર્કીમાં કંઈક આ અંદાજમાં એન્જોય કરી રહી છે વેકેશન, જુઓ ફોટોઝ

Updated: May 05, 2019, 19:59 IST | Bhavin
 • ગુજરાતી સેલેબ અને સિંગર ઐશ્વર્યા મજમુદાર હાલ વેકેશન એન્જોય કરી રહી છે. ઐશ્વર્યા હાલ તુર્કીમાં છે. આ વેકેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ શૅર કરી રહી છે. 

  ગુજરાતી સેલેબ અને સિંગર ઐશ્વર્યા મજમુદાર હાલ વેકેશન એન્જોય કરી રહી છે. ઐશ્વર્યા હાલ તુર્કીમાં છે. આ વેકેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ શૅર કરી રહી છે. 

  1/12
 • ઐશ્વર્યા મજમુદારે તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'બઉ ના વિચાર'ના ટાઈટલ સોંગમાં અવાજ આપ્યો હતો. આ સોંગ ખૂબ જ હિટ થયું હતું. આ ફોટો સાથે ઐશ્વર્યાએ લખ્યું હતું,'A hidden treasure in each of us'

  ઐશ્વર્યા મજમુદારે તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'બઉ ના વિચાર'ના ટાઈટલ સોંગમાં અવાજ આપ્યો હતો. આ સોંગ ખૂબ જ હિટ થયું હતું. આ ફોટો સાથે ઐશ્વર્યાએ લખ્યું હતું,'A hidden treasure in each of us'

  2/12
 • ઐશ્વર્યા તુર્કીમાં ઈસ્તાનબુલ અને એન્ટાલયામાં રજાઓ માણી રહી છે. કદાચ આ દરિયો જોઈને ઐશ્વર્યાએ ગાયું હશે આજ બ્લુ હૈ પાની પાની... આ ફોટો સાથે ઐશ્વર્યાએ કેપ્શન આપ્યું હતું,'Days on the sea 🌊 and in the sun' 

  ઐશ્વર્યા તુર્કીમાં ઈસ્તાનબુલ અને એન્ટાલયામાં રજાઓ માણી રહી છે. કદાચ આ દરિયો જોઈને ઐશ્વર્યાએ ગાયું હશે આજ બ્લુ હૈ પાની પાની... આ ફોટો સાથે ઐશ્વર્યાએ કેપ્શન આપ્યું હતું,'Days on the sea 🌊 and in the sun' 

  3/12
 • આ ફોટો ઐશ્વર્યા મજમુદારે તુર્કીમાં છેલ્લા દિવસે પોસ્ટ કર્યો હતો. સાથે લખ્યું હતું,'you were amazing. And I HAVE TO visit you again! Until then. #ChokTeşekkürler for the love! #TheIstanbulSeries ✨♥️

  આ ફોટો ઐશ્વર્યા મજમુદારે તુર્કીમાં છેલ્લા દિવસે પોસ્ટ કર્યો હતો. સાથે લખ્યું હતું,'you were amazing. And I HAVE TO visit you again! Until then. #ChokTeşekkürler for the love! #TheIstanbulSeries ✨♥️

  4/12
 • ગુજરાતીઓ ફરવા જાય અને શોપિંગ ન કરે તો કેમ ચાલે. ઐશ્વર્યાએ પણ તુર્કીમાં શોપિંગનો લ્હાવો લીધો હતો. શોપિંગ એક્સપિરિયન્સ અંગે ઐશ્વર્યાએ લખ્યુ,'Happy Buying experiences!!! Thank you so much @ten.grikut for the beautiful Pashmina! Will share one more photo when I wear it! 😍'

  ગુજરાતીઓ ફરવા જાય અને શોપિંગ ન કરે તો કેમ ચાલે. ઐશ્વર્યાએ પણ તુર્કીમાં શોપિંગનો લ્હાવો લીધો હતો. શોપિંગ એક્સપિરિયન્સ અંગે ઐશ્વર્યાએ લખ્યુ,'Happy Buying experiences!!! Thank you so much @ten.grikut for the beautiful Pashmina! Will share one more photo when I wear it! 😍'

  5/12
 • લાગે છે ઐશ્વર્યા મજમુદારને દરિયો ખૂબ જ પસંદ છે. આ ફોટો સાથે ઐશ્વર્યાએ કેપ્શન આપ્યું હતું,'Looking away and dreaming of you by my side ... waiting for it to turn into reality ... .'
  લાગે છે ઐશ્વર્યા મજમુદારને દરિયો ખૂબ જ પસંદ છે. આ ફોટો સાથે ઐશ્વર્યાએ કેપ્શન આપ્યું હતું,'Looking away and dreaming of you by my side ... waiting for it to turn into reality ... .'
  6/12
 • ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદારે માત્ર 15 વર્ષની ઉંમરે સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા - છોટે ઉસ્તાદ નામનો સિંગિંગ રિયાલિટી શો જીત્યો હતો. અને ત્યારથી જ ઐશ્વર્યા ફેમસ થઈ હતી.  

  ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદારે માત્ર 15 વર્ષની ઉંમરે સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા - છોટે ઉસ્તાદ નામનો સિંગિંગ રિયાલિટી શો જીત્યો હતો. અને ત્યારથી જ ઐશ્વર્યા ફેમસ થઈ હતી.

   

  7/12
 • આ રિયાલિટી શો બાદ ઐશ્વર્યા સિંગર તરીકે ઘણી ગુજરાતી ફિલ્મો અને બોલીવુડની પણ કેટલીક ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કરી ચૂકી છે.   

  આ રિયાલિટી શો બાદ ઐશ્વર્યા સિંગર તરીકે ઘણી ગુજરાતી ફિલ્મો અને બોલીવુડની પણ કેટલીક ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કરી ચૂકી છે. 

   

  8/12
 • ઐશ્વર્યા વિટામિન શી, વોસ્સ અપ જિંદગી, કેવી રીતે જઈશ અને બઉ ના વિચાર માટે ગીતો ગાઈ ચૂકી છે. તો બોલીવુડમાં પ્રેમ રતન ધન પાયોના ગીતમાં પણ ઐશ્વર્યા અવાજ આપી ચૂકી છે.   

  ઐશ્વર્યા વિટામિન શી, વોસ્સ અપ જિંદગી, કેવી રીતે જઈશ અને બઉ ના વિચાર માટે ગીતો ગાઈ ચૂકી છે. તો બોલીવુડમાં પ્રેમ રતન ધન પાયોના ગીતમાં પણ ઐશ્વર્યા અવાજ આપી ચૂકી છે. 

   

  9/12
 • તુર્કીમાં હાલ લગભગ 5 ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે. ઐશ્વર્યા આવી ઠંડીમાં પણ વેકેશન એન્જોય કરી રહી છે.   

  તુર્કીમાં હાલ લગભગ 5 ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે. ઐશ્વર્યા આવી ઠંડીમાં પણ વેકેશન એન્જોય કરી રહી છે. 

   

  10/12
 • તુર્કીના પરંપરાગત ડાન્સરનો કોસ્ચ્યુમ પણ ઐશ્વર્યા મજમુદારે ટ્રાય કર્યો હતો. આ ફોટો સાથે ઐશ્વર્યાએ લખ્યું,'Red Hot 🌶'
  તુર્કીના પરંપરાગત ડાન્સરનો કોસ્ચ્યુમ પણ ઐશ્વર્યા મજમુદારે ટ્રાય કર્યો હતો. આ ફોટો સાથે ઐશ્વર્યાએ લખ્યું,'Red Hot 🌶'
  11/12
 • માથે દુપટ્ટા સાથે એકદમ સુંદર લાગે છે ઐશ્વર્યા મજમુદાર. આ ફોટો સાથે ઐશ્વર્યાએ લખ્યું હતું,'वो मुझसे हुए हम क़लाम, अल्लाह अल्लाह! ✨"

  માથે દુપટ્ટા સાથે એકદમ સુંદર લાગે છે ઐશ્વર્યા મજમુદાર. આ ફોટો સાથે ઐશ્વર્યાએ લખ્યું હતું,'वो मुझसे हुए हम क़लाम, अल्लाह अल्लाह! ✨"

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદાર હાલ વેકેશન એન્જોય કરી રહી છે. ઐશ્વર્યા તુર્કીમા રજાઓ ગાળી રહી છે. ઐશ્વર્યા મજમુદારે આ વેકેશનના કેટલાક ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે. (Image Courtesy : Aishwarya Majmudar Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK