આવો છે એરપોર્ટ પર સિતારાઓનો અંદાજ, જુઓ તસવીરો

Published: Feb 06, 2019, 16:14 IST | Falguni Lakhani
 • મુંબઈ એરપોર્ટ પર આજે કંગના રનૌત કાંઈક આ અંદાજમાં કેમેરામાં કેદ થઈ. આજકાલ પોતાની ફિલ્મ મણિકર્ણિકાને લઈને કંગના ચર્ચામાં છે.

  મુંબઈ એરપોર્ટ પર આજે કંગના રનૌત કાંઈક આ અંદાજમાં કેમેરામાં કેદ થઈ. આજકાલ પોતાની ફિલ્મ મણિકર્ણિકાને લઈને કંગના ચર્ચામાં છે.

  1/9
 • અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. ગ્લમેરસ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને તમે હેટ સ્ટોરીઝ જેવી ફિલ્મોમાં જોઈ ચુક્યા છો.

  અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. ગ્લમેરસ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને તમે હેટ સ્ટોરીઝ જેવી ફિલ્મોમાં જોઈ ચુક્યા છો.

  2/9
 • વરુણ ધવન આવા લુકમાં એરપોર્ટ પર જોવા મળ્યા. હાલ તે પોતાની ફિલ્મ કલંકના શૂટિંગમાં વ્યસ્ત છે.

  વરુણ ધવન આવા લુકમાં એરપોર્ટ પર જોવા મળ્યા. હાલ તે પોતાની ફિલ્મ કલંકના શૂટિંગમાં વ્યસ્ત છે.

  3/9
 • બૉબી દેઓલ પણ મુંબઈ એરપોર્ટ પર નજર આવ્યા. બ્લૂ ટીશર્ટ અને જીન્સમાં બોબી કૂલ લાગી રહ્યા હતા.

  બૉબી દેઓલ પણ મુંબઈ એરપોર્ટ પર નજર આવ્યા. બ્લૂ ટીશર્ટ અને જીન્સમાં બોબી કૂલ લાગી રહ્યા હતા.

  4/9
 • અર્જુન કપૂર પણ પોતાના લેટેસ્ટ એરપોર્ટ લુકમાં ખુબ જ ટશનમાં જોવા મળ્યા. અર્જુન કપૂર હમણા હમમા માલઈકા અરોરા સાથે પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે.

  અર્જુન કપૂર પણ પોતાના લેટેસ્ટ એરપોર્ટ લુકમાં ખુબ જ ટશનમાં જોવા મળ્યા. અર્જુન કપૂર હમણા હમમા માલઈકા અરોરા સાથે પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે.

  5/9
 • સલમાન ખાનની બહેન અર્પિતા અને ભાણિયો આહિલ પણ એરપોર્ટ પર જોવા મળ્યા. ફ્લોરલ ટોપમાં સજ્જ અર્પિતા ખુબ જ સુંદર લાગી રહી હતી.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

  સલમાન ખાનની બહેન અર્પિતા અને ભાણિયો આહિલ પણ એરપોર્ટ પર જોવા મળ્યા. ફ્લોરલ ટોપમાં સજ્જ અર્પિતા ખુબ જ સુંદર લાગી રહી હતી.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

  6/9
 • ફોટોગ્રાફરને જોઈને સલમાન ખાનનો ભાણિયો મસ્તીમાં આવી ગયો અને આવા ક્યૂઝ પોઝ આપ્યા.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

  ફોટોગ્રાફરને જોઈને સલમાન ખાનનો ભાણિયો મસ્તીમાં આવી ગયો અને આવા ક્યૂઝ પોઝ આપ્યા.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

  7/9
 • મૂળ ગુજરાતી અને અત્યાર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી પણ એરપોર્ટ પર જોવા મળી.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

  મૂળ ગુજરાતી અને અત્યાર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી પણ એરપોર્ટ પર જોવા મળી.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

  8/9
 • જીન્સ, વ્હાઈટ ટીશર્ટ અને જેકેટ સાથે શુઝ અને ગોગલ્સના કોમ્બિનેશનમાં હંસિકા ગોર્જિયસ લાગી રહી હતી. હંસિકાએ એરપોર્ટ પર ફોટોગ્રાફર્સને હસીને પોઝ પણ આપ્યા.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

  જીન્સ, વ્હાઈટ ટીશર્ટ અને જેકેટ સાથે શુઝ અને ગોગલ્સના કોમ્બિનેશનમાં હંસિકા ગોર્જિયસ લાગી રહી હતી. હંસિકાએ એરપોર્ટ પર ફોટોગ્રાફર્સને હસીને પોઝ પણ આપ્યા.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

  9/9
 • loading...

ફોટોઝ વિશે

સિતારાઓ અવાર નવાર એરપોર્ટ પર જોવા મળતા હોય છે. અને એરપોર્ટ પર તેમનો લુક ચર્ચાનો વિષય બને છે. તો જુઓ એરપોર્ટ પર સિતારાઓનો લુક.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK