આવો છે બોલીવુડ સેલેબ્સનો એરપોર્ટ અંદાજ, જુઓ ફોટોઝ

Updated: Jun 30, 2019, 16:46 IST | Shilpa Bhanushali
  • બિપાશા બાસુનો બ્લેક એન્ડ બ્લેક અંદાજ સુંદર લાગી રહ્યો છે. તેણે બ્લેક ડ્રેસની સાથે બ્લેક સેન્ડલ્સ અને બ્લેક હેન્ડબેગ સાથે બ્લેક ગોગલ્સમાં જોવા મળી.   

    બિપાશા બાસુનો બ્લેક એન્ડ બ્લેક અંદાજ સુંદર લાગી રહ્યો છે. તેણે બ્લેક ડ્રેસની સાથે બ્લેક સેન્ડલ્સ અને બ્લેક હેન્ડબેગ સાથે બ્લેક ગોગલ્સમાં જોવા મળી.   

    1/12
  • એરપોર્ટ પર ફોટો માટે પૉઝ આપતી જોવા મળી બ્લેકબ્યૂટી બિપાશા બાસુ.

    એરપોર્ટ પર ફોટો માટે પૉઝ આપતી જોવા મળી બ્લેકબ્યૂટી બિપાશા બાસુ.

    2/12
  • કિમ શર્માએ ફ્લાવર પ્રિન્ટેડ વનપીસ ગાઉન સાથે ડેનિમ જેકેટ અને વાઇટ હેન્ડબેગ કેરી કર્યું. જેમાં તે ઓસમ બ્યુટીફૂલ લાગી રહી છે.

    કિમ શર્માએ ફ્લાવર પ્રિન્ટેડ વનપીસ ગાઉન સાથે ડેનિમ જેકેટ અને વાઇટ હેન્ડબેગ કેરી કર્યું. જેમાં તે ઓસમ બ્યુટીફૂલ લાગી રહી છે.

    3/12
  • કિમ શર્મા તસવીર માટે સુંદર પોઝ આપતી જોવા મળે છે.

    કિમ શર્મા તસવીર માટે સુંદર પોઝ આપતી જોવા મળે છે.

    4/12
  • ક્રિતિ સેનોન એરપોર્ટ પર મળેલા ચાહકો સાથે સેલ્ફી લેવા માટે પૉઝ આપતી જોવા મળે છે.

    ક્રિતિ સેનોન એરપોર્ટ પર મળેલા ચાહકો સાથે સેલ્ફી લેવા માટે પૉઝ આપતી જોવા મળે છે.

    5/12
  • મોનિકા બેદીએ બ્લુ ડેનિમ વાઇટ જેકેટ સાથે હેન્ડબેગ કેરી કર્યું છે અને તસવીર માટે પૉઝમાં બ્યુટિફુલ દેખાઇ રહી છે.

    મોનિકા બેદીએ બ્લુ ડેનિમ વાઇટ જેકેટ સાથે હેન્ડબેગ કેરી કર્યું છે અને તસવીર માટે પૉઝમાં બ્યુટિફુલ દેખાઇ રહી છે.

    6/12
  • રણધીર કપૂર બ્લુ સૂટમાં એરપોર્ટ પર જોવા મળ્યા.

    રણધીર કપૂર બ્લુ સૂટમાં એરપોર્ટ પર જોવા મળ્યા.

    7/12
  • સુઝૈને બ્લૂ ડેનિમ સાથે બ્લેક ટિશર્ટ કેરી કર્યું છે હાથમાં કાગળિયા સાથએ એરપોર્ટ પર જોવા મળી.

    સુઝૈને બ્લૂ ડેનિમ સાથે બ્લેક ટિશર્ટ કેરી કર્યું છે હાથમાં કાગળિયા સાથએ એરપોર્ટ પર જોવા મળી.

    8/12
  • સુઝૈન બાળકો સાથે એરપોર્ટ પર જોવા મળી.

    સુઝૈન બાળકો સાથે એરપોર્ટ પર જોવા મળી.

    9/12
  • બ્લૂ ડેનિમ ગ્રે કુર્તો અને પિન્ક સ્કાફ સાથે ગોગલ્સમાં જોવા મળી તબુ.

    બ્લૂ ડેનિમ ગ્રે કુર્તો અને પિન્ક સ્કાફ સાથે ગોગલ્સમાં જોવા મળી તબુ.

    10/12
  • તબુ એરપોર્ટ પર પોતાના ગલૂડિયા સાથે જોવા મળી.  

    તબુ એરપોર્ટ પર પોતાના ગલૂડિયા સાથે જોવા મળી.  

    11/12
  • તબુએ પોતાના પ્રિય ગલૂડિયાને પોતાના હાથમાં ઉચક્યું છે અને રોડ ક્રોસ કરતી હોય તેવું જોવા મળે છે.

    તબુએ પોતાના પ્રિય ગલૂડિયાને પોતાના હાથમાં ઉચક્યું છે અને રોડ ક્રોસ કરતી હોય તેવું જોવા મળે છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

મુંબઇમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે, પણ બોલીવુડ સેલેબ્સ પોતાના કામમાં વરસાદ છતાંય વ્યસ્ત છે  પોતાના કમીટમેન્ટ્સ જાળવવા માટે દેશ વિદેશ શૂટ માટે જતા જોવા મળ્યા છે. જેમાં બિપાશા બાસુ, ક્રિતિ સેનોન, કિમ શર્મા, રણધીર કપૂર, સુઝૈન, તબુ વગેરે સિતારાઓ એરપોર્ટ પર જોવા મળ્યા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK