સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણ મંગળવારે 1 ડિસેમ્બરે લગ્નનાં બંધન બંધાઈ ગયા છે. એમણે મુંબઈના જૂહુ સ્થિત ઈસ્કૉન મંદિરમાં એમની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે સાત ફેરા લીધા છે. હવે બન્નેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જુઓ એમના તસવીરની એક ઝલક..
તસવીર સૌજન્ય - adiholic_puja