Madalsa Sharma: 'અનુપમા'ની ગોર્જિયસ કાવ્યા એક્ટર મિથુન ચક્રવર્તીની પુત્રવધુ છે

Updated: 26th September, 2020 22:03 IST | Rachana Joshi
  • મદાલસા શર્માનો જન્મ 26 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં થયો છે. તેણે મીઠીબાઈ કોલેજમાંથી ઈંગ્લિશમાં લિટરેચર કર્યું છે.

    મદાલસા શર્માનો જન્મ 26 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં થયો છે. તેણે મીઠીબાઈ કોલેજમાંથી ઈંગ્લિશમાં લિટરેચર કર્યું છે.

    1/25
  • મદાલસાના નામનો અર્થ પણ બહુ જ સુંદર થાય છે. ખરેખર, આ નામ હિન્દુ માયથોલોજી પર આધારિત છે. મદાલસા એટલે ત્રણ દેવીઓનું મિશ્રણ. જ્યા મ એટલે મહાલક્ષ્મી, દા એટલે દુર્ગા અને લ એટલે લક્ષ્મી.

    મદાલસાના નામનો અર્થ પણ બહુ જ સુંદર થાય છે. ખરેખર, આ નામ હિન્દુ માયથોલોજી પર આધારિત છે. મદાલસા એટલે ત્રણ દેવીઓનું મિશ્રણ. જ્યા મ એટલે મહાલક્ષ્મી, દા એટલે દુર્ગા અને લ એટલે લક્ષ્મી.

    2/25
  • મદાલસા શર્માનું પેટ નેમ 'મીઠી' છે. માતા-પિતાથી માંડીને બાળપણના મિજ્ઞો પણ અભિનેત્રીને આ નામથી જ બોલાવે છે.

    મદાલસા શર્માનું પેટ નેમ 'મીઠી' છે. માતા-પિતાથી માંડીને બાળપણના મિજ્ઞો પણ અભિનેત્રીને આ નામથી જ બોલાવે છે.

    3/25
  • તેણે કિશોર નમિત કપૂર એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાંથી અભિનયની તાલીમ લીધી છે. જ્યારે ગણેશ આચાર્ય અને શ્યામક દાવર પાસેથી ડાન્સ શીખી છે.

    તેણે કિશોર નમિત કપૂર એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાંથી અભિનયની તાલીમ લીધી છે. જ્યારે ગણેશ આચાર્ય અને શ્યામક દાવર પાસેથી ડાન્સ શીખી છે.

    4/25
  • મદાલસા શર્મા અભિનેત્રી શીલા શર્મા અને ફિલ્મ પ્રોડયુસર-ડાયરેક્ટર સુભાષ શર્માની દીકરી છે.

    મદાલસા શર્મા અભિનેત્રી શીલા શર્મા અને ફિલ્મ પ્રોડયુસર-ડાયરેક્ટર સુભાષ શર્માની દીકરી છે.

    5/25
  • 90ના દશકમાં ‘મહાભારત’માં દેવકીનો રોલ ભજવનાર અભિનેત્રી શીલા શર્માની દીકરી છે મદાલસા શર્મા, તે વિશે બહુ ઓછા લોકો જાણે છે.

    90ના દશકમાં ‘મહાભારત’માં દેવકીનો રોલ ભજવનાર અભિનેત્રી શીલા શર્માની દીકરી છે મદાલસા શર્મા, તે વિશે બહુ ઓછા લોકો જાણે છે.

    6/25
  • મદાલસા શર્માને બાળપણથીજ એક્ટિંગનો શોખ હતો અને અભિનેત્રી બનવાનું સપનું હતું. નાનપણથી જ તે એક્ટિંગના માહોલમાં ઉછરી છે. 16 વર્ષની ઉંમરમાં જ એક્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી.

    મદાલસા શર્માને બાળપણથીજ એક્ટિંગનો શોખ હતો અને અભિનેત્રી બનવાનું સપનું હતું. નાનપણથી જ તે એક્ટિંગના માહોલમાં ઉછરી છે. 16 વર્ષની ઉંમરમાં જ એક્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી.

    7/25
  • મદાલસા શર્માએ વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ’થી અભિનય ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તેણે કન્નડ ફિલ્મ ‘શૌર્ય’માં પણ કામ કર્યું છે.

    મદાલસા શર્માએ વર્ષ 2009માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ’થી અભિનય ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તેણે કન્નડ ફિલ્મ ‘શૌર્ય’માં પણ કામ કર્યું છે.

    8/25
  • તેણે તેલુગુ, કન્નડ, તામિળ, હિન્દી, જર્મન, પંજાબી તેમ અનેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.

    તેણે તેલુગુ, કન્નડ, તામિળ, હિન્દી, જર્મન, પંજાબી તેમ અનેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.

    9/25
  • અનેક રીજનલ ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે મદાલસા શર્માએ ટીવી ક્ષેત્રે ઝંપલાવ્યું છે.

    અનેક રીજનલ ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે મદાલસા શર્માએ ટીવી ક્ષેત્રે ઝંપલાવ્યું છે.

    10/25
  • મદાલસા અત્યારે સ્ટર પ્લસની પોપ્યુલર ટીવી સિરિયલ ‘અનુપમા’માં કાવ્યા ઝવેરીનો રોલ પ્લે કરી રહી છે. 13 જુલાઈથી ઓન એર થયેલી આ સિરિયલમાં મદાલસાનો રોલ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

    મદાલસા અત્યારે સ્ટર પ્લસની પોપ્યુલર ટીવી સિરિયલ ‘અનુપમા’માં કાવ્યા ઝવેરીનો રોલ પ્લે કરી રહી છે. 13 જુલાઈથી ઓન એર થયેલી આ સિરિયલમાં મદાલસાનો રોલ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

    11/25
  • ‘અનુપમા’માં કાવ્યા ઝવેરીના રોલ વિશે મદાલસા શર્માએ કહ્યું હતું કે, આ કેરેક્ટર ખૂબ જ મજાનું છે અને તેમાં ઘણાં શેડ્સ છે. કાવ્યા સ્ટ્રોન્ગ છે. ઇન્ડિપેન્ડેન્ટ છે અને પોતાના પગ પર ખૂબ જ ઊભી છે. હું આ સિરિયલ કરી ખૂબ જ ખુશી થઈ રહી છે. હું હંમેશા રાજન શાહી સર સાથે કામ કરવા માગતી હતી અને અત્યારે આ ઓફર આવી તો મેં એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. આ મારી ટીવી પર શરૂઆત છે અને જાણીતા બેનર સાથે સફર શરૂ કરવી ગર્વની વાત છે.

    ‘અનુપમા’માં કાવ્યા ઝવેરીના રોલ વિશે મદાલસા શર્માએ કહ્યું હતું કે, આ કેરેક્ટર ખૂબ જ મજાનું છે અને તેમાં ઘણાં શેડ્સ છે. કાવ્યા સ્ટ્રોન્ગ છે. ઇન્ડિપેન્ડેન્ટ છે અને પોતાના પગ પર ખૂબ જ ઊભી છે. હું આ સિરિયલ કરી ખૂબ જ ખુશી થઈ રહી છે. હું હંમેશા રાજન શાહી સર સાથે કામ કરવા માગતી હતી અને અત્યારે આ ઓફર આવી તો મેં એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. આ મારી ટીવી પર શરૂઆત છે અને જાણીતા બેનર સાથે સફર શરૂ કરવી ગર્વની વાત છે.

    12/25
  • ટેલિવિઝન પર કામ કરવા વિશે મદાલસા શર્માએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'મારે વર્સેટાઈલ થવું હતું. મેં ફિલ્મોથી શરૂઆત કરી હતી એટલે એવું નથી કે પછી ટેલિવિઝન તરફ ન વળાય. ટેલિવિઝનમાં બહુ એક્સપોઝર મળે છે. ઘર ઘરમાં લોકો જાણતા થાય છે. એટલે જ મેં ટીવીમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. સારું પાત્ર અને સારી ટીમ સાથે કામ કરવાની સહુની ઈચ્છા હોય છે અને મને 'અનુપમા' સિરિયલમાં બધુ જ મળ્યું એટલે મેં ટીવીમાં કામ કરવાની હા પાડી.'

    ટેલિવિઝન પર કામ કરવા વિશે મદાલસા શર્માએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'મારે વર્સેટાઈલ થવું હતું. મેં ફિલ્મોથી શરૂઆત કરી હતી એટલે એવું નથી કે પછી ટેલિવિઝન તરફ ન વળાય. ટેલિવિઝનમાં બહુ એક્સપોઝર મળે છે. ઘર ઘરમાં લોકો જાણતા થાય છે. એટલે જ મેં ટીવીમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. સારું પાત્ર અને સારી ટીમ સાથે કામ કરવાની સહુની ઈચ્છા હોય છે અને મને 'અનુપમા' સિરિયલમાં બધુ જ મળ્યું એટલે મેં ટીવીમાં કામ કરવાની હા પાડી.'

    13/25
  • ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં મદાલસા શર્માએ કહ્યું હતું કે, 'મારી માતા મારી રૉલ મૉડેલ છે. આજે પણ હું કોઈપણ સીન કરતા પહેલા હંમેશા મારી મમ્મીને યાદ કરું છું. હું હંમેશા મનમાં એમ જ વિચારું છું કે, જો મારી જગ્યાએ મારી મમ્મી હોત તો તે કઈ રીતે સીન કરત અને પછી હું એ જ રીતે અભિનય કરું છુ.'

    ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં મદાલસા શર્માએ કહ્યું હતું કે, 'મારી માતા મારી રૉલ મૉડેલ છે. આજે પણ હું કોઈપણ સીન કરતા પહેલા હંમેશા મારી મમ્મીને યાદ કરું છું. હું હંમેશા મનમાં એમ જ વિચારું છું કે, જો મારી જગ્યાએ મારી મમ્મી હોત તો તે કઈ રીતે સીન કરત અને પછી હું એ જ રીતે અભિનય કરું છુ.'

    14/25
  • મદાલસા શર્માના લગ્ન જુલાઈ 2018માં મિથુન ચક્રવર્તીના મોટા દીકરા મહાક્ષય (મિમોહ) ચક્રવર્તી સાથે થયાં છે.

    મદાલસા શર્માના લગ્ન જુલાઈ 2018માં મિથુન ચક્રવર્તીના મોટા દીકરા મહાક્ષય (મિમોહ) ચક્રવર્તી સાથે થયાં છે.

    15/25
  • મિમોહ ચક્રવર્તી અને મદાલસા શર્માની મમ્મીએ સાથે એક ફિલ્મ કરી હતી. આ દરમિયાન એક ઇવેન્ટમાં તે માતા સાથે ગઈ હતી. ત્યાં પહેલીવાર મિમોહને મળી હતી. આ પછી તેઓ સારા ફ્રેન્ડ બની ગયા અને ધીરે-ધીરે એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં હતાં. આ પછી સમય સાથે તેમણે લગ્નનો નિર્ણય કર્યો હતો.

    મિમોહ ચક્રવર્તી અને મદાલસા શર્માની મમ્મીએ સાથે એક ફિલ્મ કરી હતી. આ દરમિયાન એક ઇવેન્ટમાં તે માતા સાથે ગઈ હતી. ત્યાં પહેલીવાર મિમોહને મળી હતી. આ પછી તેઓ સારા ફ્રેન્ડ બની ગયા અને ધીરે-ધીરે એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં હતાં. આ પછી સમય સાથે તેમણે લગ્નનો નિર્ણય કર્યો હતો.

    16/25
  • મિથુન ચક્રવર્તી સાથેની પહેલી મુલાકાત વિશે મદાલસા શર્માએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'પહેલીવાર જ્યારે હું મારા સસરા એટલે કે મિથુન ચક્રવર્તીને મળી તો તેમણે મને પૂછ્યું હતું કે, શું તુ તારી આખી જીંદગી મારા દીકરા સાથે વિતાવીશ? આ વાત તેમણે તેમના દીકરાને પણ પૂછી હતી. તે ખૂબ જ વાસ્તવિક માણસ છે.'

    મિથુન ચક્રવર્તી સાથેની પહેલી મુલાકાત વિશે મદાલસા શર્માએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'પહેલીવાર જ્યારે હું મારા સસરા એટલે કે મિથુન ચક્રવર્તીને મળી તો તેમણે મને પૂછ્યું હતું કે, શું તુ તારી આખી જીંદગી મારા દીકરા સાથે વિતાવીશ? આ વાત તેમણે તેમના દીકરાને પણ પૂછી હતી. તે ખૂબ જ વાસ્તવિક માણસ છે.'

    17/25
  • ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં મિથુન ચક્રવર્તી વિશે વધુમાં મદાલસા શર્માએ કહ્યું હતું કે, 'તેઓ મને ક્યારેય વહુની જેમ નથી રાખતા. હંમેશા પોતાની દીકરીની જેમ રાખે છે. તે ખૂબ જ વિનમ્ર છે. તે મારા પિતા છે અને તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેમની પાસેથી દરેક વખતે કંઈક સારું શીખવા મળે છે. તે મારા માટે નાની-નાની વાતનું પણ ધ્યાન રાખે છે. આટલું સ્ટારડમ મળ્યા પછી તે આજે પણ કોઈ કામને સારી રીતે કરવા માટે મહેનત કરે છે અને આ વાત મેં તેમની પાસે શીખી છે. આ ઉપરાંત તે ખૂબ જ સારું જમવાનું બનાવે છે.'

    ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં મિથુન ચક્રવર્તી વિશે વધુમાં મદાલસા શર્માએ કહ્યું હતું કે, 'તેઓ મને ક્યારેય વહુની જેમ નથી રાખતા. હંમેશા પોતાની દીકરીની જેમ રાખે છે. તે ખૂબ જ વિનમ્ર છે. તે મારા પિતા છે અને તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેમની પાસેથી દરેક વખતે કંઈક સારું શીખવા મળે છે. તે મારા માટે નાની-નાની વાતનું પણ ધ્યાન રાખે છે. આટલું સ્ટારડમ મળ્યા પછી તે આજે પણ કોઈ કામને સારી રીતે કરવા માટે મહેનત કરે છે અને આ વાત મેં તેમની પાસે શીખી છે. આ ઉપરાંત તે ખૂબ જ સારું જમવાનું બનાવે છે.'

    18/25
  • મદાલસા શર્માને ખાવાનું બનાવવાનો બિલકુલ પણ શોખ નથી.

    મદાલસા શર્માને ખાવાનું બનાવવાનો બિલકુલ પણ શોખ નથી.

    19/25
  • અભિનેત્રી સોશ્યલ મીડિયા પર બહુ જ એક્ટિવ હોય છે. તે હંમેશા ફૅન્સ સાથે તસવીરો અને વીડિયો શૅર કરતી રહે છે.

    અભિનેત્રી સોશ્યલ મીડિયા પર બહુ જ એક્ટિવ હોય છે. તે હંમેશા ફૅન્સ સાથે તસવીરો અને વીડિયો શૅર કરતી રહે છે.

    20/25
  • બીચ એક્સપ્લોર કરવું એ મદાલસા શર્માની હૉબી છે. ટ્રાવેલિંગનો બહુ શોખ છે અને લૉકડાઉન પુર્ણ થાય પછી તે ન્યુઝીલેન્ડ જવા માંગે છે.

    બીચ એક્સપ્લોર કરવું એ મદાલસા શર્માની હૉબી છે. ટ્રાવેલિંગનો બહુ શોખ છે અને લૉકડાઉન પુર્ણ થાય પછી તે ન્યુઝીલેન્ડ જવા માંગે છે.

    21/25
  • મદાલસા શર્મા રિયલ લાઈફમાં ખુબ જ સુંદર, સેક્સી, હૉટ અને ગ્લેમરસ છે.

    મદાલસા શર્મા રિયલ લાઈફમાં ખુબ જ સુંદર, સેક્સી, હૉટ અને ગ્લેમરસ છે.

    22/25
  • અભિનય ક્ષેત્રે આવતા યુવાનોને મદાલસા શર્માનું કહેવું છે કે, પોતાનું કામ કરતા રહો. તમારી ટેલેન્ટને લોકો સુધી પહોચાડો. કર્મ કરો, ફળ તો મળશે જ. બસ એ વાતમાં વિશ્વાસ રાખો.

    અભિનય ક્ષેત્રે આવતા યુવાનોને મદાલસા શર્માનું કહેવું છે કે, પોતાનું કામ કરતા રહો. તમારી ટેલેન્ટને લોકો સુધી પહોચાડો. કર્મ કરો, ફળ તો મળશે જ. બસ એ વાતમાં વિશ્વાસ રાખો.

    23/25
  • ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં મદાલસા શર્માએ કહ્યું હતું કે, જો તે અભિનેત્રી ન હોત તો તો એસ્ટ્રોનટ હોત અને બહુ આગળ ભણી હોત.

    ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં મદાલસા શર્માએ કહ્યું હતું કે, જો તે અભિનેત્રી ન હોત તો તો એસ્ટ્રોનટ હોત અને બહુ આગળ ભણી હોત.

    24/25
  • સુંદર, સેક્સી, હૉટ અને ગ્લેમરસ મદાલસા શર્માને જન્મદિવસની શુભેચ્છાઓ.

    સુંદર, સેક્સી, હૉટ અને ગ્લેમરસ મદાલસા શર્માને જન્મદિવસની શુભેચ્છાઓ.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડના ડિસ્કો ડાન્સર એટલે કે મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ને નાના-મોટા સહુ કોઈ ઓળખે છે. પણ તેમના પરિવારના સભ્યો વિશે બહુ ઓછાં લોકો જાણતાં હશે. મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષયની વહુ મદાલસા શર્મા (Madalsa Sharma)અત્યારે પોપ્યુલર ટીવી સિરિયલ ‘અનુપમા’માં કાવ્યા ઝવેરીનો રોલ પ્લે કરી રહી છે. તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. હવે તેણે ટીવી ક્ષેત્રે ઝંપલાવ્યુ છે. આજે ટલે કે 26 સપ્ટેમ્બરના રોજ મદાલસા શર્માનો જન્મદિવસ છે. તે રિયલ લાઈફમાં ખુબ જ હૉટ, સેક્સી અને ગ્લેમરસ છે. આવો તેના વિશે જાણીએ વધુ...

(તસવીર સૌજન્ય: મદાલસા શર્મા ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 26th September, 2020 20:04 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK