સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશના શરણે પહોંચી કંગના, જુઓ તસવીરો

Sep 15, 2019, 14:58 IST
  • કંગના રણૌત વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં પહોંચી અને સોમનાથ દાદાની ખાસ પૂજા કરી.

    કંગના રણૌત વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં પહોંચી અને સોમનાથ દાદાની ખાસ પૂજા કરી.

    1/10
  • મણિકર્ણિકા ફેમ આ અભિનેત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગના ભાવપૂર્વક દર્શન કર્યા.  

    મણિકર્ણિકા ફેમ આ અભિનેત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગના ભાવપૂર્વક દર્શન કર્યા.

     

    2/10
  • કંગના રણૌત શિવભક્ત છે. અને એટલે જ તે ભગવાન સોમનાથના શરણમાં પહોંચી.

    કંગના રણૌત શિવભક્ત છે. અને એટલે જ તે ભગવાન સોમનાથના શરણમાં પહોંચી.

    3/10
  • કંગનાએ ખાસ પૂજા પણ કરી.

    કંગનાએ ખાસ પૂજા પણ કરી.

    4/10
  • લાઈટ ગ્રીન કલરના ડ્રેસ અને મિનિમલ મેકઅપમાં કંગના ખૂબસૂરત લાગી રહી હતી.

    લાઈટ ગ્રીન કલરના ડ્રેસ અને મિનિમલ મેકઅપમાં કંગના ખૂબસૂરત લાગી રહી હતી.

    5/10
  • કંગના દર્શન કરવા આવતા તેને જોવા આસપાસ લોકો ઉમટી પડ્યા હતા.

    કંગના દર્શન કરવા આવતા તેને જોવા આસપાસ લોકો ઉમટી પડ્યા હતા.

    6/10
  • સોમનાથ મંદિર પહેલા કંગનાએ દ્વારકાના જગત મંદિરમાં પણ દર્શન કર્યા.

    સોમનાથ મંદિર પહેલા કંગનાએ દ્વારકાના જગત મંદિરમાં પણ દર્શન કર્યા.

    7/10
  • કંગના લાલ રંગના ડ્રેસમાં દ્વારકા પહોંચી હતી. જ્યાં ખાસ પૂજાપો પર અર્પણ કર્યો.

    કંગના લાલ રંગના ડ્રેસમાં દ્વારકા પહોંચી હતી. જ્યાં ખાસ પૂજાપો પર અર્પણ કર્યો.

    8/10
  • કંગના મુંબઈથી રાજકોટ પહોંચી હતી અને ત્યાંથી તે દ્વારકા અને સોમનાથ ગઈ હતી.

    કંગના મુંબઈથી રાજકોટ પહોંચી હતી અને ત્યાંથી તે દ્વારકા અને સોમનાથ ગઈ હતી.

    9/10
  • ગણપતિ ઉત્સવ દરમિયાન કંગના અંધેરી ચા રાજાના દર્શને પણ ગઈ હતી.

    ગણપતિ ઉત્સવ દરમિયાન કંગના અંધેરી ચા રાજાના દર્શને પણ ગઈ હતી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત ગુજરાત પહોંચી. જ્યાં તેણે સૌથી પ્રસિદ્ધ બે મંદિરો સોમનાથ અને દ્વારકાની મુલાકાત લીધા. જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK