Aditi Rao Hydari: આ એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ

Sep 21, 2019, 15:59 IST
  • અદિતિનું કહેવું છે કે કપડાના વિષયમાં હું સ્વતંત્ર રહેવા ઈચ્છુ છું અને હું એ જ પહેરવા માંગુ છું જે મને પસંદ છે.

    અદિતિનું કહેવું છે કે કપડાના વિષયમાં હું સ્વતંત્ર રહેવા ઈચ્છુ છું અને હું એ જ પહેરવા માંગુ છું જે મને પસંદ છે.

    1/10
  • આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી છવાયેલી છે અને ઘણી લાઈક્સ પણ મળી રહી છે.

    આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી છવાયેલી છે અને ઘણી લાઈક્સ પણ મળી રહી છે.

    2/10
  • અદિતિ રાવ હૈદરી હંમેશાં આવા કપડાં પસંદ કરે છે જે તે હંમેશા પહેરી શકે.

    અદિતિ રાવ હૈદરી હંમેશાં આવા કપડાં પસંદ કરે છે જે તે હંમેશા પહેરી શકે.

    3/10
  • એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી જે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં મહેરુનિસાના પાત્રમાં શાનદાર અભિનય કરી ચાહકો વચ્ચે એક અલગ છાપ છોડી હતી. 

    એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી જે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં મહેરુનિસાના પાત્રમાં શાનદાર અભિનય કરી ચાહકો વચ્ચે એક અલગ છાપ છોડી હતી. 

    4/10
  • અદિતિ રાવ હૈદરી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. 

    અદિતિ રાવ હૈદરી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. 

    5/10
  • તે સતત ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરે છે. 

    તે સતત ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરે છે. 

    6/10
  • પ્રતિભાશાળી એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી તેના મોહક વ્યક્તિત્વ અને વિશેષતા માટે જાણીતી છે.

    પ્રતિભાશાળી એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી તેના મોહક વ્યક્તિત્વ અને વિશેષતા માટે જાણીતી છે.

    7/10
  • અદિતિએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત તમિલ ફિલ્મ ‘Sringaram’થી કરી હતી.

    અદિતિએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત તમિલ ફિલ્મ ‘Sringaram’થી કરી હતી.

    8/10
  • જ્યારે બોલિવુડમાં અદિતિએ ફિલ્મ ‘દિલ્હી 6’થી એન્ટ્રી કરી હતી. ઘણા ઓછો લોકો જાણે છે કે અદિતિ રાવ હૈદરી એક્ટરની સાથે સિંગર પણ છે.

    જ્યારે બોલિવુડમાં અદિતિએ ફિલ્મ ‘દિલ્હી 6’થી એન્ટ્રી કરી હતી. ઘણા ઓછો લોકો જાણે છે કે અદિતિ રાવ હૈદરી એક્ટરની સાથે સિંગર પણ છે.

    9/10
  • તેણે 2012માં રિલીઝ થયેલા ફિલ્મ ‘લંડન, પેરિસ, ન્યૂ યોર્ક’માં પ્લેબેક સિંગિંગ પણ કર્યું છે.

    તેણે 2012માં રિલીઝ થયેલા ફિલ્મ ‘લંડન, પેરિસ, ન્યૂ યોર્ક’માં પ્લેબેક સિંગિંગ પણ કર્યું છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડની સૌથી સ્ટાઈલિશ કલાકારોમાંથી એક અદિતિ રાવ હૈદરીના માટે ફૅશન ઈન્ડસ્ટ્રીમાં ઘણી જાણીતી અભિનેત્રી છે. તે સતત પોતાની ફૅશન સેન્સને લઈને સમાચારમાં આવતી રહી છે. હાલમાં જ એની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે અને આ તસવીરો ઈન્ટરનેટ પર ઘણી ધૂમ મચાવી રહ્યા છે. તો જુઓ તસવીરમાં એની એક ઝલક

તસવીર સૌજન્ય- અદિતિ રાવ હૈદરીનો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK