સાંઇબાબાનાં પાત્રને અમર કરનારા 'સુધીર દળવી', રામાયણમા હતા રામનાં ગુરૂ

Updated: May 12, 2020, 16:25 IST | Sheetal Patel
 • ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા તો ઘણા સારા એક્ટર છે જેમણે રોમાન્ટિક અથવા એક્શન હીરોના રૂપમાં પોતાની ઓળખ બનાવી છે. સાઈબાબાના પાત્રમાં સુધીર દળવી.

  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા તો ઘણા સારા એક્ટર છે જેમણે રોમાન્ટિક અથવા એક્શન હીરોના રૂપમાં પોતાની ઓળખ બનાવી છે. સાઈબાબાના પાત્રમાં સુધીર દળવી.

  1/10
 • 81 વર્ષના સુધીર દળવી એવા એક્ટર છે, જેમણે 'રામાયણ'માં રામ ભગવાનના ગુરૂ એટલે ગુરૂ વશિષ્ઠનો રોલ પ્લે કર્યો હતો. 

  81 વર્ષના સુધીર દળવી એવા એક્ટર છે, જેમણે 'રામાયણ'માં રામ ભગવાનના ગુરૂ એટલે ગુરૂ વશિષ્ઠનો રોલ પ્લે કર્યો હતો. 

  2/10
 • સમય સાથે ભલે જ એમણે પોતાનું અસ્તિત્વ ઝાંખું થઈ ગયું હોય, પણ એમના પાત્રએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

  સમય સાથે ભલે જ એમણે પોતાનું અસ્તિત્વ ઝાંખું થઈ ગયું હોય, પણ એમના પાત્રએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

  3/10
 • રામાનંદ સાગરની રામાયણ સીરિયલમાં આ એક્ટરને મોટો રોલ પ્લે કરવા મળ્યો હતો પણ સુધીરે આ રોલ ઘણી સારી રીતે ભજવ્યો હતો.

  રામાનંદ સાગરની રામાયણ સીરિયલમાં આ એક્ટરને મોટો રોલ પ્લે કરવા મળ્યો હતો પણ સુધીરે આ રોલ ઘણી સારી રીતે ભજવ્યો હતો.

  4/10
 • એટલું જ નહીં સુધીર દળવી સ્મૃતિ ઈરાનીની ફૅમસ ટીવી સીરિયલ 'ક્યોકિં સાસ ભી કભી બહુ થી'માં તુલસીના સસરાનો એટલે ગોવર્ધનના પાત્રમાં નજર આવ્યા હતા.

  એટલું જ નહીં સુધીર દળવી સ્મૃતિ ઈરાનીની ફૅમસ ટીવી સીરિયલ 'ક્યોકિં સાસ ભી કભી બહુ થી'માં તુલસીના સસરાનો એટલે ગોવર્ધનના પાત્રમાં નજર આવ્યા હતા.

  5/10
 • સુધીર દળવીને 'ક્યોકિં સાસ ભી કભી બહુ થી' સીરિયલમાં બાપુજી કહીને સંબોધતા હતા. રામાયણમાં ગુરૂ વશિષ્ઠના રોલમાં દેખાયા હતા.

  સુધીર દળવીને 'ક્યોકિં સાસ ભી કભી બહુ થી' સીરિયલમાં બાપુજી કહીને સંબોધતા હતા. રામાયણમાં ગુરૂ વશિષ્ઠના રોલમાં દેખાયા હતા.

  6/10
 • સુધીર દળવીએ પોતાના કરિયરમાં જાત-જાતના રોલ પ્લે કર્યા છે. ક્યારે ડાકૂ અને જજ બન્યા, તો ક્યારે ગુરૂ વશિષ્ઠ, પંડિતના રોલમાં નજર આવ્યા હતા. 

  સુધીર દળવીએ પોતાના કરિયરમાં જાત-જાતના રોલ પ્લે કર્યા છે. ક્યારે ડાકૂ અને જજ બન્યા, તો ક્યારે ગુરૂ વશિષ્ઠ, પંડિતના રોલમાં નજર આવ્યા હતા. 

  7/10
 • આ સિવાય સુધીર દળવી વર્ષ 1977ની ફિલ્મ 'શિરડી કે સાઈબાબા'માં પણ સાઈબાબના રોલમાં નજર આવ્યા હતા. 

  આ સિવાય સુધીર દળવી વર્ષ 1977ની ફિલ્મ 'શિરડી કે સાઈબાબા'માં પણ સાઈબાબના રોલમાં નજર આવ્યા હતા. 

  8/10
 • સુધીર દળવી આમ તો ઘણી ફિલ્મોમાં પણ નજર આવી ચૂક્યા છે, જેમકે '27 ડાઉન', 'આશા લૂટમાર', 'આપ કે દીવાને', 'અર્પણ' અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'તૂફાન'માં પણ નજર આવ્યા હતા.

  સુધીર દળવી આમ તો ઘણી ફિલ્મોમાં પણ નજર આવી ચૂક્યા છે, જેમકે '27 ડાઉન', 'આશા લૂટમાર', 'આપ કે દીવાને', 'અર્પણ' અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'તૂફાન'માં પણ નજર આવ્યા હતા.

  9/10
 • જિતેન્દ્રની ફિલ્મ 'અપનાપન'માં પણ સુધીર દળવી જોવા મળ્યા હતા. આ ફિલ્મનું એક પ્રખ્યાત ગીત 'આદમી મુસાફિર'માં તેઓ એક સાધુના રોલમાં નજર આવ્યા હતા અને આ ગીતના સિંગલ મહોમ્મદ રફી હતા.

  જિતેન્દ્રની ફિલ્મ 'અપનાપન'માં પણ સુધીર દળવી જોવા મળ્યા હતા. આ ફિલ્મનું એક પ્રખ્યાત ગીત 'આદમી મુસાફિર'માં તેઓ એક સાધુના રોલમાં નજર આવ્યા હતા અને આ ગીતના સિંગલ મહોમ્મદ રફી હતા.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે, ત્યારે બધા લોકો પોતાના ઘરમાં બંધ છે. સાથે કોરોના વાઈરસથી બચવા સરકારે 17 મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે ટીવી પર જૂની ધાર્મિક સીરિયલ જોવા મળી રહી છે. આજે અમે વાત કરવાના છીએ 81 વર્ષના સુધીર દળવી વિશે જેમણે 'રામાયણ', 'ક્યોંકિ સાસ ભી કભી બહુ 'થી જેવી પ્રખ્યાત સીરિયલમાં કામ કર્યું છે. સાથે જ ફિલ્મ 'શિરડી કે સાઈબાબા'માં પણ રોલ ભજવ્યો છે. ચલો કરીએ એમની તસવીરો પર એક નજર.

તસવીર સૌજન્ય- સોશિયલ મીડિયા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK