Shama Sikander: સંસ્કારી નારીના રૂપમાં દેખાતી આ ટીવી એક્ટ્રેસ અસલમાં છે આટલી સેક્સી

Updated: Aug 04, 2020, 15:35 IST | Sheetal Patel
  • નાના પડદા પર પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ શમા સિકંદર ચાર ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

    નાના પડદા પર પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ શમા સિકંદર ચાર ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

    1/25
  • શમા સિકંદર ટીવી સીરિયલ્સ સિવાય ફિલ્મો અને વેબ-સીરીઝમાં પણ નજર આવી ચૂકી છે.

    શમા સિકંદર ટીવી સીરિયલ્સ સિવાય ફિલ્મો અને વેબ-સીરીઝમાં પણ નજર આવી ચૂકી છે.

    2/25
  • શમા સિકંદરે વર્ષ 2016માં આવેલી શૉર્ટ ફિલ્મ 'સેક્સોહૉલિક'થી વધારે ચર્ચાનો વિષય બની હતી.

    શમા સિકંદરે વર્ષ 2016માં આવેલી શૉર્ટ ફિલ્મ 'સેક્સોહૉલિક'થી વધારે ચર્ચાનો વિષય બની હતી.

    3/25
  • તે સિવાય શમા સિકંદર પોતાના હૉટ અને બોલ્ડ લૂકના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે.

    તે સિવાય શમા સિકંદર પોતાના હૉટ અને બોલ્ડ લૂકના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે.

    4/25
  • શમા સિકંદરે પોતાના ફિલ્મી સફરની શરૂઆત વર્ષ 1998માં આવેલી ફિલ્મ 'પ્રેમ અગન'થી કરી હતી. આ ફિલ્મમાં એનો નાનો રોલ હતો.

    શમા સિકંદરે પોતાના ફિલ્મી સફરની શરૂઆત વર્ષ 1998માં આવેલી ફિલ્મ 'પ્રેમ અગન'થી કરી હતી. આ ફિલ્મમાં એનો નાનો રોલ હતો.

    5/25
  • 'પ્રેમ અગન' બાદ શમા સિકંદરને ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કરવાની તક મળી હતી.

    'પ્રેમ અગન' બાદ શમા સિકંદરને ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કરવાની તક મળી હતી.

    6/25
  • શમા સિકંદર બૉલીવુડ ફિલ્મ 'પ્રેમ અગન' સિવાય 'મન', 'અંશ: ધ ડેડલી પાર્ટ', 'ધ કૉન્ટ્રેક્ટ' અને 'બાઈ પાસ રોડ'માં નજર આવી હતી. આ બધી ફિલ્મોમાં દર્શકોએ શમા સિકંદરની એક્ટિંગને પસંદ કરી હતી.

    શમા સિકંદર બૉલીવુડ ફિલ્મ 'પ્રેમ અગન' સિવાય 'મન', 'અંશ: ધ ડેડલી પાર્ટ', 'ધ કૉન્ટ્રેક્ટ' અને 'બાઈ પાસ રોડ'માં નજર આવી હતી. આ બધી ફિલ્મોમાં દર્શકોએ શમા સિકંદરની એક્ટિંગને પસંદ કરી હતી.

    7/25
  • વાત કરીએ શમા સિકંદરની ટીવી સીરિયલ્સની તો તે પહેલીવાર વર્ષ 2003માં આવેલી સીરિયલ 'યે મેરી લાઈફ હૈ'માં નજર આવી હતી. આ સીરિયલમાં તેણે પૂજાનો રોલ પ્લે કર્યો હતો.

    વાત કરીએ શમા સિકંદરની ટીવી સીરિયલ્સની તો તે પહેલીવાર વર્ષ 2003માં આવેલી સીરિયલ 'યે મેરી લાઈફ હૈ'માં નજર આવી હતી. આ સીરિયલમાં તેણે પૂજાનો રોલ પ્લે કર્યો હતો.

    8/25
  • બાદ શમા સિકંદર ટીવી સીરિયલ 'એફઆઈઆર', 'સીઆઈડી', 'મન મેં હૈ વિશ્વાસ' અને 'બાલવીર'માં જોવા મળી હતી.

    બાદ શમા સિકંદર ટીવી સીરિયલ 'એફઆઈઆર', 'સીઆઈડી', 'મન મેં હૈ વિશ્વાસ' અને 'બાલવીર'માં જોવા મળી હતી.

    9/25
  • શમા સિકંદર તેના જીવનમાં બાયપોલર ડિસઓર્ડર જેવી ખતરનાક બિમારીનો સામનો કરી ચૂકી છે.

    શમા સિકંદર તેના જીવનમાં બાયપોલર ડિસઓર્ડર જેવી ખતરનાક બિમારીનો સામનો કરી ચૂકી છે.

    10/25
  • તે આઠ વર્ષ પહેલા આ રોગથી પીડાતી હતી, જેમાં માણસ આખો સમય ડિપ્રેશનમાં રહે છે અને તે આત્મહત્યા કરવાનું વિચારે છે.

    તે આઠ વર્ષ પહેલા આ રોગથી પીડાતી હતી, જેમાં માણસ આખો સમય ડિપ્રેશનમાં રહે છે અને તે આત્મહત્યા કરવાનું વિચારે છે.

    11/25
  • એક સમય એવો આવ્યો જ્યારે તેણે ઘણી ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

    એક સમય એવો આવ્યો જ્યારે તેણે ઘણી ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

    12/25
  • શમા સિકન્દરે અનેક ઇન્ટરવ્યૂમાં પોતાની આ બીમારી વિશે પણ વાત કરી ચૂકી છે.

    શમા સિકન્દરે અનેક ઇન્ટરવ્યૂમાં પોતાની આ બીમારી વિશે પણ વાત કરી ચૂકી છે.

    13/25
  • જો કે, શમા સિકંદર હવે બાયપોલર ડિસઓર્ડરથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે. 

    જો કે, શમા સિકંદર હવે બાયપોલર ડિસઓર્ડરથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે. 

    14/25
  • તે હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેના મંગેતર સાથે ફોટા શેર કરતી રહે છે.

    તે હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેના મંગેતર સાથે ફોટા શેર કરતી રહે છે.

    15/25
  • શમા સિકંદરે જાન્યુઆરી 2016 માં જેમ્સ મિલિરોન સાથે સગાઈ કરી હતી.

    શમા સિકંદરે જાન્યુઆરી 2016 માં જેમ્સ મિલિરોન સાથે સગાઈ કરી હતી.

    16/25
  • બૉલીવુડ એક્ટ્રેસ શમા સિંકદર પોતાના હોટ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હૉટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે. શમાએ હાલમાં જ હૉટ ફોટોશૂટની તસવીરો ઈન્સટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે.

    બૉલીવુડ એક્ટ્રેસ શમા સિંકદર પોતાના હોટ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હૉટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે. શમાએ હાલમાં જ હૉટ ફોટોશૂટની તસવીરો ઈન્સટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે.

    17/25
  • સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેનાર એક્ટ્રેસ શમા તેના ફોટોઝ અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતી હોય છે. 

    સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેનાર એક્ટ્રેસ શમા તેના ફોટોઝ અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતી હોય છે. 

    18/25
  • ઈન્સ્ટાગ્રામ પર તમે એના બોલ્ડ અને સેક્સી ફોટોઝ જોઈ શકો છો.

    ઈન્સ્ટાગ્રામ પર તમે એના બોલ્ડ અને સેક્સી ફોટોઝ જોઈ શકો છો.

    19/25
  • મીડિયા રિપોર્ટ મુજબ શમાએ કોસ્મેટિક સર્જરી કરાવી હતી. જેના કારણે તેને ઓળખવી પણ મુશ્કેલ હતી. શમાની બિકિની ફોટોઝને કેટલાક યૂઝર્સ હોટ અને સુંદર બતાવી રહ્યા છે.

    મીડિયા રિપોર્ટ મુજબ શમાએ કોસ્મેટિક સર્જરી કરાવી હતી. જેના કારણે તેને ઓળખવી પણ મુશ્કેલ હતી. શમાની બિકિની ફોટોઝને કેટલાક યૂઝર્સ હોટ અને સુંદર બતાવી રહ્યા છે.

    20/25
  • શમા સિકંદરના ઈન્સ્ટાગ્રામ પર 1.7 મિલિયન ફૉલોઅર્સ છે.

    શમા સિકંદરના ઈન્સ્ટાગ્રામ પર 1.7 મિલિયન ફૉલોઅર્સ છે.

    21/25
  • પોતાના ફેન્સને ખૂશ કરવા શમા પોતાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શૅર કરતી હોય છે.

    પોતાના ફેન્સને ખૂશ કરવા શમા પોતાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શૅર કરતી હોય છે.

    22/25
  • શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.

    શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.

    23/25
  • તસવીરમાં શમા સિકંદર બીચ પર બેસીને સનબાથ લેતી જોવા મળી રહી છે.

    તસવીરમાં શમા સિકંદર બીચ પર બેસીને સનબાથ લેતી જોવા મળી રહી છે.

    24/25
  • આ તસવીરમાં ઘણી ગ્લેમરસ અને સેક્સી લાગી રહી છે શમા સિકંદર

    આ તસવીરમાં ઘણી ગ્લેમરસ અને સેક્સી લાગી રહી છે શમા સિકંદર

    25/25
  • loading...

ફોટોઝ વિશે

નાના પડદાની ફૅમસ અભિનેત્રી શમા સિકંદર આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 4 ઑગસ્ટ 1981એ રાજસ્થાનના મકરાનામાં થયો હતો. નવ વર્ષની ઉંમરે તેમનો આખો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો. તે સોની ટીવીનો શૉ 'યે મેરી લાઈફ હૈ'માં ઘર-ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. આ સીરિયલમાં તેણે પૂજાનો રોલ ભજવીને ઘણી લોકપ્રિય થઈ ગઈ હતી. બાદ શમા સિકંદરની ટીવી સીરિયલ, એફઆઈઆર, સીઆઈડી, મન મેં હૈ વિશ્વાસ અને બાલવીરમાં જોવા મળી હતી. આજે શમાનો જન્મદિવસ છે, આ પ્રસંગે એમના વિશે જાણીએ કેટલીક અજાણી વાતો.

તસવીર સૌજન્ય- શમા સિકંદર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK