ટપુડાની આ સુંદર ગર્લફ્રેન્ડ આપે છે બૉલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર

Updated: May 14, 2019, 09:30 IST | Sheetal Patel
 • થોડા સમય પહેલા ભવ્ય ગાંધીની ગર્લફ્રેન્ડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ભવ્ય ગાંધીની ગર્લફ્રેન્ડ બીજુ કોઈ નહીં પરતું દીગંગના સૂર્યવંશી છે. દીગંગના એક ટેલિવિઝન એક્ટ્રેસ છે. તસવીરમાં દાદસાહેબ ફાળકે અવોર્ડમાં સાડીના લુકમાં સુંદર લાગતી દીગંગના

  થોડા સમય પહેલા ભવ્ય ગાંધીની ગર્લફ્રેન્ડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ભવ્ય ગાંધીની ગર્લફ્રેન્ડ બીજુ કોઈ નહીં પરતું દીગંગના સૂર્યવંશી છે. દીગંગના એક ટેલિવિઝન એક્ટ્રેસ છે.

  તસવીરમાં દાદસાહેબ ફાળકે અવોર્ડમાં સાડીના લુકમાં સુંદર લાગતી દીગંગના

  1/16
 • આ તસવીર ભવ્યના બર્થ-ડેની છે જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તેનો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યો હતો તે સમયે દીગંગનાએ પણ ભવ્યના બર્થ-ડેમાં હાજરી આપી હતી. 

  આ તસવીર ભવ્યના બર્થ-ડેની છે જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તેનો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યો હતો તે સમયે દીગંગનાએ પણ ભવ્યના બર્થ-ડેમાં હાજરી આપી હતી. 

  2/16
 • વર્ષ 2015ની અંદર દીગંગના એક ટીવી નવો શૉ 'વીર કી અરદાસ વીરા' સીરિયલમાંથી પોતાની એક નવી ઓળખ બનાવી હતી અને તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દીગંગના બિગબૉસની એક કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

  વર્ષ 2015ની અંદર દીગંગના એક ટીવી નવો શૉ 'વીર કી અરદાસ વીરા' સીરિયલમાંથી પોતાની એક નવી ઓળખ બનાવી હતી અને તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દીગંગના બિગબૉસની એક કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

  3/16
 • દીગંગના એક ફૅમસ એક્ટ્રેસ છે અને બૉલીવુડ એક્ટ્રેસ કરતા પણ એની અદા કાતિલ છે.

  દીગંગના એક ફૅમસ એક્ટ્રેસ છે અને બૉલીવુડ એક્ટ્રેસ કરતા પણ એની અદા કાતિલ છે.

  4/16
 • તેણે વર્ષ 2002માં ટેલિવિઝન સીરિયલ 'હાદશે કી હકીકત'માં ચાઇલ્ડ એકટર તરીકે કામ કર્યું હતું.

  તેણે વર્ષ 2002માં ટેલિવિઝન સીરિયલ 'હાદશે કી હકીકત'માં ચાઇલ્ડ એકટર તરીકે કામ કર્યું હતું.

  5/16
 • તસવીરમાં એકદમ હોટ લાગી રહી છે દીગંગના સૂર્યવંશી.

  તસવીરમાં એકદમ હોટ લાગી રહી છે દીગંગના સૂર્યવંશી.

  6/16
 • દીગંગનાની અદા એટલી સુંદર છે કે તેની આગળ બૉલીવુડની સારી અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે. 

  દીગંગનાની અદા એટલી સુંદર છે કે તેની આગળ બૉલીવુડની સારી અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે. 

  7/16
 • ટપુ ઘણી વાર આ એક્ટ્રેસને ડેટ પણ કરી ચૂક્યા છે.

  ટપુ ઘણી વાર આ એક્ટ્રેસને ડેટ પણ કરી ચૂક્યા છે.

  8/16
 • દીગંગનાનો જન્મ 15 ઓક્ટોબર 1997માં થયો છે. દિગંગના ખૂબ જ સુંદર છે. ભવ્ય અને એમની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

  દીગંગનાનો જન્મ 15 ઓક્ટોબર 1997માં થયો છે. દિગંગના ખૂબ જ સુંદર છે. ભવ્ય અને એમની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

  9/16
 • દીગંગનાએ સ્ટાર પ્લસ પર આવતી સીરિયલ ‘વીર કી અરદાસ..વીરા’માં વીરાનો રોલ ભજવ્યો હતો. એમના આ રોલને ખાસ્સી એવી લોકપ્રિયતા મળેલી.

  દીગંગનાએ સ્ટાર પ્લસ પર આવતી સીરિયલ ‘વીર કી અરદાસ..વીરા’માં વીરાનો રોલ ભજવ્યો હતો. એમના આ રોલને ખાસ્સી એવી લોકપ્રિયતા મળેલી.

  10/16
 • ભવ્ય અને દિગંગનાની મુલાકાત એક એવોર્ડ ફંક્શનમાં થઈ હતી. અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. 

  ભવ્ય અને દિગંગનાની મુલાકાત એક એવોર્ડ ફંક્શનમાં થઈ હતી. અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. 

  11/16
 • દીગંગના ખૂબ જ સુંદર અભિનેત્રી છે. તેણે 'બાલિકા વધુ' જેવી ફૅમસ સીરિયલમાં પણ કામ કર્યું છે.

  દીગંગના ખૂબ જ સુંદર અભિનેત્રી છે. તેણે 'બાલિકા વધુ' જેવી ફૅમસ સીરિયલમાં પણ કામ કર્યું છે.

  12/16
 • દીગંગનાનો મસ્ત અંદાજ

  દીગંગનાનો મસ્ત અંદાજ

  13/16
 • બ્લેક એન્ડ વાઈટ તસવીરમાં દીગંગનાનો સેક્સી લુક

  બ્લેક એન્ડ વાઈટ તસવીરમાં દીગંગનાનો સેક્સી લુક

  14/16
 • એક્ટ્રેસ દીગંગના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. 

  એક્ટ્રેસ દીગંગના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. 

  15/16
 • ટ્રેડિશનલ લૂકમાં દીગંગનાનો ગ્લેમરસ લૂક

  ટ્રેડિશનલ લૂકમાં દીગંગનાનો ગ્લેમરસ લૂક

  16/16
 • loading...

ફોટોઝ વિશે

સબ ટીવી પર આવતા શૉમાં સૌથી લોકપ્રિય શૉની વાત કરીએ તો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલાં નંબર પર છે. જેમા આવતા દરેક પાત્રો પણ એટલા જ લોકપ્રિય છે. એમાં વાત કરીએ જેઠાલાલના તોફાની સુપુત્ર એવા ટપુડા(ભવ્ય ગાંધી)ની તો હાલમાં ગુજરાતી ફિલ્મમાં ઑફર મળી એટલે તેમણે આ શૉ છોડી દીધો છે, પણ ટપુએ સૌના દિલમાં અલગસ્થાન બનાવ્યું છે અને હંમેશા રહેશે, પણ શું તમે જાણો છો કે ટપુના દિલમાં કોણે સ્થાન બનાવ્યું છે??!!તો ચાલો તમને પણ જણાવીએ.

તસવીર સૌજન્ય - Digangana Suryavanshi Instagram Account

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK