Happy Birthday: અબરામ ખાન લાગે છે અદ્દલ પિતા શાહરૂખ ખાન જેવો

Updated: May 27, 2020, 18:29 IST | Rachana Joshi
  • 27 મે 2013ના રોજ શાહરૂખ ખાન અને ગૌરી ખાને સરોગસી દ્વારા તેમના ત્રીજા બાળક અબરામ ખાનને પોતાના જીવનમાં આવકાર્યો હતો.

    27 મે 2013ના રોજ શાહરૂખ ખાન અને ગૌરી ખાને સરોગસી દ્વારા તેમના ત્રીજા બાળક અબરામ ખાનને પોતાના જીવનમાં આવકાર્યો હતો.

    1/15
  • જ્યારે 2014માં અબરામ એક વર્ષનો થયો ત્યારે શાહરૂખે તેની પહેલી તસવીર ઈદના દિવસે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

    જ્યારે 2014માં અબરામ એક વર્ષનો થયો ત્યારે શાહરૂખે તેની પહેલી તસવીર ઈદના દિવસે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

    2/15
  • અબરામ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. 

    અબરામ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. 

    3/15
  • અબરામને કરાટે અને ફૂટબોલનો બહુ શોખ છે અને તે સ્કૂલમાં થતી સ્પર્ધાઓમાં અનેકવાર મેડ્લસ પણ જીતીને લાવે છે.

    અબરામને કરાટે અને ફૂટબોલનો બહુ શોખ છે અને તે સ્કૂલમાં થતી સ્પર્ધાઓમાં અનેકવાર મેડ્લસ પણ જીતીને લાવે છે.

    4/15
  • અબરામ ખાન અદ્દલ પિતા શાહરૂખ ખાન જેવો દેખાય છે.બંન્નેના હોઠ કેવા સરસ છે જોયું?

    અબરામ ખાન અદ્દલ પિતા શાહરૂખ ખાન જેવો દેખાય છે.બંન્નેના હોઠ કેવા સરસ છે જોયું?

    5/15
  • બે વર્ષની ઉંમરે અબરામે આઈપીએલમાં સત્તાવાર ડેબ્યૂ કર્યું હતું. એટલે કે ગ્રાઉન્ડ પર પાપા સાથે આંટા મારતો દેખાવા માંડ્યો હતો. તે ઘણી વખત આઈપીએલ દરમ્યાન પિતા શાહરૂખ ખાન સાથે જોવા મળે છે.

    બે વર્ષની ઉંમરે અબરામે આઈપીએલમાં સત્તાવાર ડેબ્યૂ કર્યું હતું. એટલે કે ગ્રાઉન્ડ પર પાપા સાથે આંટા મારતો દેખાવા માંડ્યો હતો. તે ઘણી વખત આઈપીએલ દરમ્યાન પિતા શાહરૂખ ખાન સાથે જોવા મળે છે.

    6/15
  • શાહરૂખ અબરામની તસવીરો સાથે પોતાની તસવીરનું કોલાજ બનાવીને અનેકવાર સોશ્યલ મીડિયા પર શેર કરતો હોય છે. 

    શાહરૂખ અબરામની તસવીરો સાથે પોતાની તસવીરનું કોલાજ બનાવીને અનેકવાર સોશ્યલ મીડિયા પર શેર કરતો હોય છે. 

    7/15
  • શાહરૂખના બાળપણની તસવીરો અને અબરામની તસવીરો જોઈએ તો એક વાર તો વિચાર કરવો જ પડે કે શાહરૂખ કોણ અને અબરામ કોણ!

    શાહરૂખના બાળપણની તસવીરો અને અબરામની તસવીરો જોઈએ તો એક વાર તો વિચાર કરવો જ પડે કે શાહરૂખ કોણ અને અબરામ કોણ!

    8/15
  • આ તસવીર જોઈને તો ચોક્કસ એમ જ થાય કે 'Like Father, Like Son!'

    આ તસવીર જોઈને તો ચોક્કસ એમ જ થાય કે 'Like Father, Like Son!'

    9/15
  • પિતા પુત્રની સ્માઈલ, ડિંપલ અને સ્ટાઈલ બધામાં બહુ સામ્યતા છે.

    પિતા પુત્રની સ્માઈલ, ડિંપલ અને સ્ટાઈલ બધામાં બહુ સામ્યતા છે.

    10/15
  • શાહરૂખ અને અબરામની બોન્ડિંગ બહુ મજબુત છે અને તે જાહેરમાં પણ અનેકવાર જોવા મળ્યું છે.

    શાહરૂખ અને અબરામની બોન્ડિંગ બહુ મજબુત છે અને તે જાહેરમાં પણ અનેકવાર જોવા મળ્યું છે.

    11/15
  • એકવાર એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખે કહ્યું હતું કે, ઘરમાં બાકી બધાની સરખામણીમાં અબરામ મને સૌથી વધુ આકર્ષે છે. હું એની સાથે બહુ મસ્તી કરું છું. એની સાથે રમતો હોઉં ત્યારે સાવ બાળક બની જાવ છું.

    એકવાર એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખે કહ્યું હતું કે, ઘરમાં બાકી બધાની સરખામણીમાં અબરામ મને સૌથી વધુ આકર્ષે છે. હું એની સાથે બહુ મસ્તી કરું છું. એની સાથે રમતો હોઉં ત્યારે સાવ બાળક બની જાવ છું.

    12/15
  • શાહરૂખની ઈચ્છા છે કે અબરામ ભારત માટે હૉકી રમે.

    શાહરૂખની ઈચ્છા છે કે અબરામ ભારત માટે હૉકી રમે.

    13/15
  • અબરામ ફક્ત પિતાનો જ નહીં પણ માતા અને ભાઈ-બહેનનો પણ બહુ લાડકો છે.

    અબરામ ફક્ત પિતાનો જ નહીં પણ માતા અને ભાઈ-બહેનનો પણ બહુ લાડકો છે.

    14/15
  • સહુના લાડલા અબરામ ખાનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

    સહુના લાડલા અબરામ ખાનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

શાહરૂખ ખાનનો નાનો દિકરો અબરામ ખાન આજે સાત વર્ષનો થયો છે. સાત વર્ષનો ટેણિયાની ફેન ફોલોઈંગ પણ બહુ જબરજસ્ત છે. અબરામ પિતા શાહરૂખ ખાન જેવો જ દેખાય છે અને તેની કૉપી છે એવું લોકો કહે છે. આવો તેના જન્મદિવસે જોઈએ કેટલીક ખાસ તસવીરો....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK