એમએક્સ પ્લેયર (MX Player) પર રિલીઝ થયેલી વેબ-સીરીઝ આશ્રમ ઘણા દિવસથી ચર્ચામાં છે. પ્રકાશ ઝા (Prakash Jha) દ્વારા દિગ્દર્શિત અને બોબી દેઓલ (Bobby Deol) દ્વારા અભિનીત આ સીરીઝમાં ત્રિધા ચૌધરી(Tridha Choudhury)એ પણ પોતાની અદાથી લોકોનું દિલ જીતી લીધુ છે. Ashram Season 2માં બોબી દેઓલ ઉર્ફે કાશીરામ બાબા સાથે હૉટ સીન આપીને ત્રિધાએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. આજે આજે આપણે જાણીશું ત્રિધા વિશે અને કરીશું એની હૉટ અને સેક્સી તસવીરો પર એક નજર... તસવીર સૌજન્ય - ત્રિધા ચૌધરી ઈન્સ્ટાગ્રામ