આશિકા ભાટિયાઃ 'પ્રેમ રતન ધન પાયો' ફેમ આ છોકરી છે ગુજરાતી, જુઓ ગ્લેમરસ અંદાજ

Updated: Jul 08, 2019, 15:50 IST | Bhavin
 • સિરીયલમાંથી ફિલ્મોમાં જતા કલાકારોની યાદી લાંબી છે. આ યાદીમાં ગુજરાતી ગર્લ આશિકા ભાટિયાનું નામ પણ સામેલ છે. નાના પડદે 'મીરાં'નું પાત્ર ભજવી ચૂકી છે. 

  સિરીયલમાંથી ફિલ્મોમાં જતા કલાકારોની યાદી લાંબી છે. આ યાદીમાં ગુજરાતી ગર્લ આશિકા ભાટિયાનું નામ પણ સામેલ છે. નાના પડદે 'મીરાં'નું પાત્ર ભજવી ચૂકી છે. 

  1/16
 • તમે કદાચ નહી જાણતા હો, પરંતુ પ્રેમ રતન ધન પાયોની આ ગર્લ મૂળ ગુજરાતી છે. આશિકાનો જન્મ પણ ગુજરાતના સુરતમાં થયો છે. 

  તમે કદાચ નહી જાણતા હો, પરંતુ પ્રેમ રતન ધન પાયોની આ ગર્લ મૂળ ગુજરાતી છે. આશિકાનો જન્મ પણ ગુજરાતના સુરતમાં થયો છે. 

  2/16
 • આશિકાના પિતા રાકેશ ભાટિયા સુરતમાં બિઝનેસ કરે છે. તો તેની મમ્મી મીનુ ભાટિયા પણ વર્કિંગ વુમન છે. 

  આશિકાના પિતા રાકેશ ભાટિયા સુરતમાં બિઝનેસ કરે છે. તો તેની મમ્મી મીનુ ભાટિયા પણ વર્કિંગ વુમન છે. 

  3/16
 • મૂળ ગુજરાતી એવી આ યુવતી નાનપણથી જ એક્ટિંગ કરતી આવી છે. તેણે મીરાબાઈ સિરીયલમાં મીરાના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. 

  મૂળ ગુજરાતી એવી આ યુવતી નાનપણથી જ એક્ટિંગ કરતી આવી છે. તેણે મીરાબાઈ સિરીયલમાં મીરાના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. 

  4/16
 • આ સીરીયલ પછી તે ‘પરવરીશ’, ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ અને ‘શૃંગાર એક સ્વાભિમાન’ જેવા ઘણા શો માં જોવા મળી હતી. પરંતુ તે મીરાબાઈ સિરીયલથી ફેમસ થઈ હતી.

  આ સીરીયલ પછી તે ‘પરવરીશ’, ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ અને ‘શૃંગાર એક સ્વાભિમાન’ જેવા ઘણા શો માં જોવા મળી હતી. પરંતુ તે મીરાબાઈ સિરીયલથી ફેમસ થઈ હતી.

  5/16
 • આશિકાની શરુઆતનો અભ્યાસ સુરતમાં રહીને થયો. હવે તે મુંબઈમાં રહીને પોતાનો આગળનો અભ્યાસ પૂરો કરી રહી છે. 

  આશિકાની શરુઆતનો અભ્યાસ સુરતમાં રહીને થયો. હવે તે મુંબઈમાં રહીને પોતાનો આગળનો અભ્યાસ પૂરો કરી રહી છે. 

  6/16
 • આશિકા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે અને પોતાના ફોટા શેર કરતી રહે છે. ટીકટોક પર પણ તેના ફોલોઅર્સ લાખોની સંખ્યામાં છે. 

  આશિકા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે અને પોતાના ફોટા શેર કરતી રહે છે. ટીકટોક પર પણ તેના ફોલોઅર્સ લાખોની સંખ્યામાં છે. 

  7/16
 • આશિકા ભાટિયા વી ચેનલમાં મશહૂર શો “ગુમરાહ “માં પણ ઘણી વાર આવી ચુકી છે

  આશિકા ભાટિયા વી ચેનલમાં મશહૂર શો “ગુમરાહ “માં પણ ઘણી વાર આવી ચુકી છે

  8/16
 • આશિકા ભાટિયા હવે મોટી થઇ ગઈ છે એ જોવામાં ઘણીજ ખુબસુરત અને હૉટ લાગે છે, તમે એનો ફોટો જોઈને આ વાત નો અંદાજ લગાવી શકો છો કે તે જોવામાં કેટલી ખુબસુરત અને હોટ છે

  આશિકા ભાટિયા હવે મોટી થઇ ગઈ છે એ જોવામાં ઘણીજ ખુબસુરત અને હૉટ લાગે છે, તમે એનો ફોટો જોઈને આ વાત નો અંદાજ લગાવી શકો છો કે તે જોવામાં કેટલી ખુબસુરત અને હોટ છે

  9/16
 • આશિકા ભાટિયાના ટીકટોકના વીડિયોઝ રાતોરાત વાઈરલ થઈ જાય છે. આગામી સમયમાં આશિકા ભાટિયા બોલીવુડની કેટલીક ફિલ્મોમાં દેખાવાની છે. 

  આશિકા ભાટિયાના ટીકટોકના વીડિયોઝ રાતોરાત વાઈરલ થઈ જાય છે. આગામી સમયમાં આશિકા ભાટિયા બોલીવુડની કેટલીક ફિલ્મોમાં દેખાવાની છે. 

  10/16
 • રેડ વન પીસમાં ક્યુટ અને ગ્લેમરસ લાગી રહી છે આશિકા. 

  રેડ વન પીસમાં ક્યુટ અને ગ્લેમરસ લાગી રહી છે આશિકા. 

  11/16
 • વન મોર ઈન રેડ. લાલ રંગ એ પ્રેમનો રંગ છે. સાથે જ આશિકાને આ લાલ રંગ સુંદર લાગે છે. 

  વન મોર ઈન રેડ. લાલ રંગ એ પ્રેમનો રંગ છે. સાથે જ આશિકાને આ લાલ રંગ સુંદર લાગે છે. 

  12/16
 • આ ક્યૂટનેસ જોઈને તમે પણ આશિકા ભાટિયાના ફેન ન બની જાવ તો જ નવાઈ. 

  આ ક્યૂટનેસ જોઈને તમે પણ આશિકા ભાટિયાના ફેન ન બની જાવ તો જ નવાઈ. 

  13/16
 • ફક્ત ક્યૂટનેસ જ આશિકાની ઓળખ નથી. જરા આ ફોટો જોઈ લો. આ ગુજરાતી ગર્લ હોટનેસમાં બોલીવુડની અભિનેત્રીઓને પણ પાણી ભરાવે છે.

  ફક્ત ક્યૂટનેસ જ આશિકાની ઓળખ નથી. જરા આ ફોટો જોઈ લો. આ ગુજરાતી ગર્લ હોટનેસમાં બોલીવુડની અભિનેત્રીઓને પણ પાણી ભરાવે છે.

  14/16
 • રેડ કરતા પમ વધુ આશિકાને બ્લેક કલર વધુ સૂટ કરે છે ... કહેવાય છે કે બ્લેક નેવર ફેઈલ્સ 

  રેડ કરતા પમ વધુ આશિકાને બ્લેક કલર વધુ સૂટ કરે છે ... કહેવાય છે કે બ્લેક નેવર ફેઈલ્સ 

  15/16
 • વધુ એક વન પીસમાં જુઓ આશિકાનો ગ્લેમરસ અવતાર

  વધુ એક વન પીસમાં જુઓ આશિકાનો ગ્લેમરસ અવતાર

  16/16
 • loading...

ફોટોઝ વિશે

ફિલ્મ પ્રેમ રતન ધન પાયો સલમાન ખાનની તે સમયની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં હતા. જો કે ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં હતી ગુજરાતી એક્ટ્રેસ આશિકા ભાટિયા.

(Image Courtesy: Aashika Bhatia Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK